click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: આજે ભારત સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર; ‘બનશે, મળશે’ જેવા શબ્દો પ્રચલનથી બહાર થયા : નાણામંત્રી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > આજે ભારત સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર; ‘બનશે, મળશે’ જેવા શબ્દો પ્રચલનથી બહાર થયા : નાણામંત્રી
Gujarat

આજે ભારત સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર; ‘બનશે, મળશે’ જેવા શબ્દો પ્રચલનથી બહાર થયા : નાણામંત્રી

મોદી સરકાર વિરુદ્ધ લવાયેલા વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ અંગે કેન્દ્રીયમંત્રી નિર્મલા સીતારમણે કોંગ્રેસ સહિત વિપક્ષના નેતાઓની ટીકા કરી. તેમણે કહ્યું કે કોંગ્રેસ સપના બતાવતી હતી અને ભાજપ સપના સાકાર કરે છે. અમારામાં અને તમારામાં આ જ અંતર.

Last updated: 2023/08/10 at 2:46 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

મોદી સરકાર વિરુદ્ધ લવાયેલા વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ અંગે કેન્દ્રીયમંત્રી નિર્મલા સીતારમણે કોંગ્રેસ સહિત વિપક્ષના નેતાઓની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસ સપના બતાવતી હતી અને ભાજપ સપના સાકાર કરે છે. અમારામાં અને તમારામાં આ જ અંતર છે.

Contents
આજે ભારત દુનિયાનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્રબનશે, મળશે જેવા શબ્દો પ્રચલનથી બહાર થયા

UPA के समय 'बनेगा, मिलेगा' जैसे शब्द प्रचलन में थे।

लेकिन आजकल लोग 'बन गया, मिल गया, आ गया' जैसे शब्द इस्तेमाल कर रहे हैं।

पहले लोग कहते थे कि बिजली आएगी, अब कहते हैं बिजली आ गई, पहले गैस कनेक्शन मिलेगा, अब गैस कनेक्शन मिल गया, पहले आवास मिलेगा चलता था, अब आवास मिल गया, चलता… pic.twitter.com/SJGxZCsqMX

— BJP (@BJP4India) August 10, 2023

આજે ભારત દુનિયાનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર

નિર્મલા સીતારમણે કહ્યું કે 2013માં મોર્ગન સ્ટેનલીએ ભારતને દુનિયાના પાંચ કમજોર અર્થતંત્રની યાદીમાં સામેલ કર્યું હતું. ભારતને કમજોર અર્થતંત્ર પણ જાહેર કર્યું હતું. આજે એ જ મોર્ગન સ્ટેનલીએ ભારતને અપગ્રેડ કરી ઊંચું રેટિંગ આપ્યું છે. ફક્ત 9 વર્ષમાં અમારી સરકારની નીતિઓને કારણે અર્થતંત્ર આગળ વધ્યું અને કોરોના છતાં આર્થિક વિકાસ થયો. આજે ભારત દુનિયાનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે.

બનશે, મળશે જેવા શબ્દો પ્રચલનથી બહાર થયા

કેન્દ્રીયમંત્રીએ કહ્યું કે ભારત તેના ભવિષ્યના વિકાસ વિશે આશાવાદી અને સકારાત્મક બંને છે. ભારતને પ્રગતિના માર્ગે જતાં કોઈ નહીં રોકી શકે. બનશે, મળશે જેવા શબ્દો હવે પ્રચલનથી બહાર થઈ ગયા છે. આજકાલ તો લોકો બની ગયું, મળી ગયું, આવી ગયું જેવા શબ્દો વાપરી રહ્યા છે. યુપીએના શાસનમાં લોકો કહેતા હતા કે વીજળી આવશે, હવે લોકો કહે છે કે વીજળી આવી ગઈ. તેમણે કહ્યું કે ગેસ કનેક્શન મળશે, હવે ગેસ કનેક્શન મળી ગયું, એરપોર્ટ બનશેની જગ્યાએ એરપોર્ટ બની ગયું જેવા શબ્દો વપરાઈ રહ્યા છે. અમારી અને કોંગ્રેસ વચ્ચે ફક્ત એટલું જ અંતર છે કે કોંગ્રેસ સપના બતાવે છે અને ભાજપ લોકોના સપના સાકાર કરે છે.

 

You Might Also Like

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ

અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક

એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી

TAGGED: Congress, Nirmala Sitharaman, paraliament, pm modi

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 10, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article CJIને ચૂંટણી અધિકારીઓની નિમણૂક પ્રક્રિયાથી બહાર કરતું બિલ લાવશે મોદી સરકાર? વધશે વિવાદ
Next Article જો તમારું બ્લડ સર્ક્યુલેશન બરાબર નથી તો તમારા શરીરમાં આ લક્ષણો મળશે જોવા, બચવા માટે આ ખોરાક ખાઓ.

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ
Bhavnagar Gujarat જૂન 6, 2025
અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક
Gujarat જૂન 6, 2025
એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ
Gujarat જૂન 6, 2025
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું
Gujarat જૂન 6, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?