બદલાતી સિઝનના કારણે અત્યારે મોટાભાગના લોકો બીમાર પડે છે. વાયરલ ફીવર, ટાઈફોઈડના દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે. વાયરલ ઈન્ફેક્શનના દર્દીઓની પણ સંખ્યા વધી રહી છે. બાળકો જલ્દીથી આ બીમારીની ઝપેટમં આવી જાય છે. ડૉક્ટર્સના જણાવ્યા પ્રમાણે, ટાઈફોઈડ અને ડેન્ગ્યુની સમયસર તપાસ કરાવવી જરૂરી છે નહીં મુશ્કેલી વધી શકે છે. ઘણી વખત ડેન્ગ્યુ જીવલેણ પણ હોય છે. તેથી અહીં જાણો બાળકોને આ બીમારીથી કેવી રીતે બચાવવા.
તાવ શરીરમાં દુખાવો માથામાં દુખાવો ઉલ્ટી કમજોરી શ્વાસ લેવામાં તકલીફ
સતત તાવ આવવો અને ઠંડી લાગવી. માથામાં દુખાવો. શરીરમાં સતત દુખાવો. ગભરાટ પાતન તંત્ર ખરાબ થવું, એસિડિટી અને પેટની સમસ્યા
હાથને નિયમિત રીતે સાફ કરવા સંક્રમિતોથી દૂર રહેવું. સ્વસ્છતા રાખવી. વેક્સિન લેવી. આરામ કરવો અને લિક્વિડ વસ્તુનું સેવન કરવું.
ચોખ્ખું પાણી પીવું. હાથ ધોવા. સંક્રમિત વ્યક્તિઓથી દૂર રહેવું. વેક્સિન લેવી.
મચ્છરોને નિયંત્રિત કરવા. સ્વચ્છતાનું ધ્યાન રાખવું. પાણી જમા ન થવા દેવું. મચ્છર દાણીનો ઉપયોગ કરવો. પૌષ્ટિક આહાર, વિટામિનથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવું. બાળકોને હાથ ધોવાની પ્રેક્ટિસ પાડવી. આરામ કરવો. હોસ્પિટલમાં ડૉક્ટર રહેવાનું કહે તો ના પાડવી.