જીવેત શતમ શરદ: બેંકના કાર્યશીલ ચેરમેન તેજસભાઇ પટેલને તેઓના ૫૦માં જન્મદિવસની સ્નેહસભર શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
આ કેડીસીસી બેંકના નવનિર્મિત આધુનિક સુવિધાઓથી સુસજજ મકાન સરદાર પટેલ સહકાર ભવનના નવનિર્માણ તથા બેન્કનો કાર્યભાર સંભાળ્યા બાદ બેંક માટે તેઓ દ્વારા આપેલ અમૂલ્ય યોગદાન બદલ બેંકના સંચાલક મંડળના ડિરેક્ટરઓ દ્વારા સાથો સાથ જિલ્લાના આમ નાગરિકો, હોદ્દેદારો, સહકારી સંસ્થાના આગેવાનો, ગ્રાહકો તથા બેંકના કર્મચારીઓ દ્વારા તેજસકુમાર બી.પટેલ (ધી ટેસ્ટ ઓફ ખેડૂત) ચેરમેન, કેડીસીસી બેંક, નડીઆદને ૫૦માં જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.