ભાજ-વિકાસ શાહ(તાપી)પની કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા હાલ ગુજરાત રાજ્યમાં મંડળના પ્રમુખ જાહેર થઈ રહ્યા છે જે અંતર્ગત તાપીમાં ચૂંટણી અધિકારી હેમાલી બોઘાવાલા દ્વારા જાહેરાત કરાઈ હતી.
ડોલવાણ તાલુકા પ્રમુખ તરીકે યુવા નેતા નીરવ ગામીતની વરણી તથા તાલુકાના યુવા કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને ડોલવણ તાલુકા મુખ્ય મથક ખાતે ચાર રસ્તા તે ભેગા થઈને ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી અભિવાદન કરવામાં આવ્યું હતું.