click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: AAPમાં આંતરિક વિવાદ: નકલી IB અધિકારી બની કાર્યકરોને ધમકાવનાર વડોદરા પ્રમુખ સહિત 2ની ધરપકડ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > AAPમાં આંતરિક વિવાદ: નકલી IB અધિકારી બની કાર્યકરોને ધમકાવનાર વડોદરા પ્રમુખ સહિત 2ની ધરપકડ
GujaratVadodara

AAPમાં આંતરિક વિવાદ: નકલી IB અધિકારી બની કાર્યકરોને ધમકાવનાર વડોદરા પ્રમુખ સહિત 2ની ધરપકડ

ગુજરાત AAPમાં આંતરિક વિવાદ બહાર આવ્યો. નકલી IB અધિકારી બની કાર્યકરોને ધમકાવવાના કેસમાં વડોદરા પ્રમુખ સહિત 2ની ધરપકડ.

Last updated: 2026/05/30 at 2:41 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)માં આંતરિક વિવાદનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ના નકલી અધિકારી બનીને પોતાના જ પક્ષના કાર્યકરોને ધમકાવવાના મામલે આણંદ સાયબર ક્રાઈમ પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે વડોદરા ‘AAP’ના પ્રમુખ અશોક ઓઝા અને આણંદના નીતિન પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માહિતી મુજબ, થોડા દિવસો પહેલાં AAPના સંયોજક અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં કેટલાક કાર્યકરોને IBના નામે ધમકી આપવામાં આવી રહી છે અને પક્ષ છોડવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.

ये बहुत संगीन मामला है। मैंने इस नंबर पे फ़ोन किया। पूछा – “क्या आप IB से बोल रहे हैं?” उसने कहा – “हाँ”। मैंने कहा – “मैं अरविंद केजरीवाल बोल रहा हूँ। आप किस क़ानून में verification कर रहे हो?” उसने फ़ोन काट दिया। उसके बाद से फ़ोन नहीं उठा रहे।

IB ये बताए कि क्या ये उनका नंबर… https://t.co/NoDbxE1Nph

— Arvind Kejriwal (@ArvindKejriwal) May 28, 2026

આ દરમિયાન

આણંદના AAP કાર્યકર કેશવ ચૌહાણને પણ ધમકીભર્યો ફોન આવતા તેમણે આણંદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટેકનિકલ તપાસ હાથ ધરતા જે મોબાઈલ નંબર પરથી કોલ કરવામાં આવ્યા હતા તે આણંદના નીતિન પટેલના નામે નોંધાયેલ હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે નીતિન પટેલની અટકાયત કરીને પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. નીતિને કબૂલાત કરી હતી કે વડોદરા AAP પ્રમુખ અશોક ઓઝાએ તેના નંબરનો ઉપયોગ કરીને નકલી IB અધિકારી બની ફોન કર્યા હતા. આ આધારે પોલીસે અશોક ઓઝાની પણ ધરપકડ કરી હતી.

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે ફરિયાદી કેશવ ચૌહાણ રાજકીય હરીફ હોવાથી તેને ડરાવીને પક્ષમાં પોતાનું વર્ચસ્વ જાળવવા માટે આ કાવતરું ઘડાયું હતું.

જે મુદ્દે AAP અન્ય પક્ષો પર આક્ષેપ કરતી હતી, તે જ મામલામાં હવે પક્ષના જ નેતા કાયદાની ઝપેટમાં આવી ગયા છે. હાલ આણંદ સાયબર ક્રાઈમ પોલીસ સમગ્ર કાવતરામાં અન્ય કોઈ સંડોવણી છે કે નહીં તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

You Might Also Like

ખાખીમાં માનવતા: ગુજરાત પોલીસ બની પરિવાર, નવજાત સાથે મહિલા કેદીને મધ્યપ્રદેશ પહોંચાડી માનવીય મિસાલ સ્થાપી

Scripps Spelling Bee 2026: શ્રેય પરીખ બન્યો ચેમ્પિયન, સ્પેલ-ઓફમાં બનાવ્યો નવો રેકોર્ડ

કચ્છના ITIને આધુનિક બનાવવા અદાણી ગ્રુપ-ગુજરાત સરકારનો MoU, 11 સંસ્થાઓમાં સ્કિલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ શરૂ

મુંબઈમાં CNG ફરી મોંઘું: 15 દિવસમાં બીજી વખત ભાવ વધારો, પ્રતિ કિલો ₹2નો વધારો લાગુ

નર્મદા જિલ્લા કલેક્ટરે રાજપીપલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી

TAGGED: @india, AAP, AAP Gujarat controversy, AAP internal conflict Gujarat, AAP આંતરિક સંઘર્ષ ગુજરાત, AAP ગુજરાત વિવાદ, Anand cyber crime news, AnandNews, Ashok Oza arrest news, breakingnews, crimenews, cyber crime Gujarat police, cybercrime, fake IB officer case Gujarat, FakeOfficer, gujarat, gujaratinews, GujaratNews, IBCase, IndiaNews, Keshav Chauhan threat call, latestnews, oneindianews, political threat case India, PoliticalNews, vadodara, અશોક ઓઝા ધરપકડ સમાચાર, આઇબીકેઝ, આનંદ સમાચાર, આનંદ સાયબર ક્રાઇમ સમાચાર, આપ, ઇન્ડિયા ન્યૂઝ, કેશવ ચૌહાણ ધમકી કોલ, ક્રાઇમ ન્યૂઝ, ગુજરાત સમાચાર, ગુજરાતી સમાચાર, નકલી IB અધિકારી કેસ ગુજરાત, ફેકઓફિસર, બ્રેકિંગ ન્યૂઝ, રાજકીય ધમકી કેસ ભારત, રાજકીય સમાચાર, લેટેસ્ટ ન્યૂઝ, વડોદરા, સાયબર ક્રાઇમ, સાયબર ક્રાઇમ ગુજરાત પોલીસ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 30, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ખાખીમાં માનવતા: ગુજરાત પોલીસ બની પરિવાર, નવજાત સાથે મહિલા કેદીને મધ્યપ્રદેશ પહોંચાડી માનવીય મિસાલ સ્થાપી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

AAPમાં આંતરિક વિવાદ: નકલી IB અધિકારી બની કાર્યકરોને ધમકાવનાર વડોદરા પ્રમુખ સહિત 2ની ધરપકડ
Gujarat Vadodara મે 30, 2026
ખાખીમાં માનવતા: ગુજરાત પોલીસ બની પરિવાર, નવજાત સાથે મહિલા કેદીને મધ્યપ્રદેશ પહોંચાડી માનવીય મિસાલ સ્થાપી
Gujarat Kheda મે 30, 2026
Scripps Spelling Bee 2026: શ્રેય પરીખ બન્યો ચેમ્પિયન, સ્પેલ-ઓફમાં બનાવ્યો નવો રેકોર્ડ
Gujarat મે 30, 2026
કચ્છના ITIને આધુનિક બનાવવા અદાણી ગ્રુપ-ગુજરાત સરકારનો MoU, 11 સંસ્થાઓમાં સ્કિલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ શરૂ
Gujarat Kutch મે 30, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?