click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: 400 કરોડનું Aditya-L1 50 હજાર કરોડ બચાવશે, સૂર્ય મિશનનું આ કામ જેવું તેવું નથી, બીજું ઘણું કરશે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > 400 કરોડનું Aditya-L1 50 હજાર કરોડ બચાવશે, સૂર્ય મિશનનું આ કામ જેવું તેવું નથી, બીજું ઘણું કરશે
Gujarat

400 કરોડનું Aditya-L1 50 હજાર કરોડ બચાવશે, સૂર્ય મિશનનું આ કામ જેવું તેવું નથી, બીજું ઘણું કરશે

લેન્ગ્રેજ પોઈન્ટ પહોંચ્યાં બાદ Aditya-L1 કરશે ઘણા મોટા કામ પહેલું મોટું કામ ભારતના 50 હજાર કરોડના ઉપગ્રહોને સૂર્યથી સાચવશે સૂર્યનો તમામ સ્ટડી કરશે

Last updated: 2024/01/06 at 5:49 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

ઈસરોનું સૂર્ય મિશન આદિત્ય એલ1 પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર લેન્ગ્રેજ પોઈન્ટ પહોંચી ગયું છે. ત્યાં પહોંચ્યાં બાદ હવે આદિત્ય એલના હાથે ઘણા મોટા કામો થવાના છે જે ભારતના સ્પેશ મિશન અને પૃથ્વી માટે ખૂબ જરુરી છે.

Contents
ભારતના 50 હજાર કરોડના સેટેલાઈટને સાચવવાપ્રોજેક્ટ ડાયરેક્ટર નિગાર શાજી શું બોલ્યાં આદિત્ય-એલ1 સ્પેસક્રાફ્ટ શું કરશે?સૂર્યનો અભ્યાસ શા માટે

Congratulations to our scientists as #AdityaL1 has successfully entered the Halo orbit around the L1 point. We are so proud of the accomplishments of our scientists whose tireless efforts are creating new landmarks for others to follow.#AdityaL1Mission #ISRO pic.twitter.com/aBR1tr9Sis

— Lokesh Sharma (@_lokeshsharma) January 6, 2024

ભારતના 50 હજાર કરોડના સેટેલાઈટને સાચવવા

આદિત્ય એલ1નું પહેલુ મોટું કામ ભારતના 50 હજાર કરોડના સેટેલાઈટને સાચવવાનું છે. એટલે હવે આદિત્ય એલ1 અવકાશમાં ઘુમી રહેલા ભારતના 50 હજાર કરોડના સેટેલાઈટને સૂર્યથી સાચવશે.

𝐈'𝐦 𝐠𝐨𝐢𝐧𝐠 𝐭𝐨 𝐞𝐧𝐭𝐞𝐫 𝐇𝐚𝐥𝐨-𝐎𝐫𝐛𝐢𝐭!

Yes, you heard right!
At around 4 pm today, ISRO will perform the final manoeuvres to place the Aditya-L1 spacecraft in the Halo orbit around the L1 point. pic.twitter.com/4Wr6oFAokC

— ISRO InSight (@ISROSight) January 6, 2024

પ્રોજેક્ટ ડાયરેક્ટર નિગાર શાજી શું બોલ્યાં 

આદિત્ય-એલ-1 મિશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર નિગાર શાજીએ જણાવ્યું છે કે આ મિશન માત્ર સૂર્યનો અભ્યાસ કરવામાં જ મદદ નહીં કરે તે બીજુ એક એક ખાસ કામ કરશે. 400 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટથી સૌર તોફાન વિશે પણ માહિતી મળશે તે ઉપરાંત ભારતના પચાસ હજાર કરોડ રૂપિયાના પચાસ ઉપગ્રહોને સુરક્ષિત કરવામાં આવશે. જે પણ દેશ આવી મદદ માંગશે તેને પણ મદદ કરવામાં આવશે.

આદિત્ય-એલ1 સ્પેસક્રાફ્ટ શું કરશે?

  • સૌર તોફાન, સૌર તરંગોના કારણો અને પૃથ્વીના વાતાવરણ પર તેની શું અસર પડે છે તેનો સ્ટડી કરશે
  • આદિત્ય એલ-1 સૂર્યના કોરોનાથી નીકળતી ગરમી અને ગરમ પવનોનો અભ્યાસ કરશે
  • સૌર પવનોના વિભાજન અને તાપમાનનો અભ્યાસ કરશે
  • સૌર વાતાવરણને સમજવાનો પ્રયાસ કરશે

Union Minister of Science and Technology, @DrJitendraSingh hails #ISRO scientists for injecting #AdityaL1 in the final orbit.

Union Minister says, under the visionary leadership of Prime Minister Modi, ISRO has scripted another success story. pic.twitter.com/ZwvglqGxY7

— All India Radio News (@airnewsalerts) January 6, 2024

સૂર્યનો અભ્યાસ શા માટે

  • સૂર્ય આપણો સ્ટાર છે તેમાંથી આપણા સૌરમંડળને ઊર્જા મળે છે.
  • સૂર્યની ઉંમર લગભગ 45 કરોડ વર્ષ માનવામાં આવે છે. પૃથ્વી પરનું જીવન સૌર ઊર્જા વિના શક્ય નથી.
  • સૂર્યના ગુરૂત્વાકર્ષણને કારણે સોલર સિસ્ટમના બધા ગ્રહો ટકી રહ્યાં છે.
  • ન્યુક્લિયર ફ્યુઝન સૂર્યના કેન્દ્રમાં એટલે કે કોરમાં થાય છે. એટલા માટે જ ચારે બાજુ સૂર્ય જાણે આગ ઓકતો હોય તેવું લાગે છે.
  • સૂર્યનો અભ્યાસ કરવો જેથી તેના કારણે સોલર સિસ્ટમના બધા ગ્રહોની સમજ પણ વધી શકે છે.
  • સૂર્યના કારણે પૃથ્વી પર વિકિરણ, ગરમી, ચુંબકીય ક્ષેત્ર અને ભારિત કણોનો સતત પ્રવાહ રહે છે. આ પ્રવાહને સૌર પવન અથવા સૌર પવન કહેવામાં આવે છે. તે ઉચ્ચ-ઊર્જા પ્રોટોનના બનેલા હોય છે.
  • સોલર મેગ્નેટિક ફિલ્ડની જાણકારી મળે છે જે ખૂબ જ વિસ્ફોટક છે.
  • કોરોનલ માસ ઇજેકશન (સીએમઇ)ના કારણે સર્જાયેલા સૌર તોફાનથી પૃથ્વીને અનેક પ્રકારનું નુકસાન થવાની સંભાવના છે. તેથી, અવકાશના હવામાનને જાણવું મહત્વપૂર્ણ છે. આ હવામાન સૂર્ય દ્વારા રચાય છે અને ખરાબ થાય છે.

You Might Also Like

ગુજરાતના ભુજ એરબેઝ પહોંચ્યા રાજનાથ સિંહ, કહ્યું બ્રહ્મોસ મિસાઈલે પાકિસ્તાનના હોશ ઉડાવી દીધા

વડોદરા જિલ્લાના કોંગ્રેસના આગેવાને વડાપ્રધાન ઉપર વિવાદિત પોસ્ટ કરી

નડિયાદમાં કરંટ લાગવાથી ૪૫ વર્ષીય આધેડનું મોત : તંત્રની ગંભીર બેદરકારી

મહારાણી અહિલ્યાબાઈ હોળકરનાં સામાજિક પ્રદાન સાથેનું ચરિત્ર જન જન સુધી પહોંચશે

સમુદ્રી બિઝનેસમાં ભારતને મહાશક્તિ બનાવનાર એક પોર્ટ કેરળમાં બનીને તૈયાર, ભારત સાથે જોડાયેલો 75%નો બિઝનેસ હવે નહી જાય દુબઈ, સિંગાપોર અને શ્રીલંકા

TAGGED: Aditya-L1, Aditya-L1 solar mission, currentaffairs, currentnews, Isro, isro mission, isro satellite, localnews, localnewsingujarat, localnewsingujarati, localnewsnewsingujarat, oneindia, oneindiagujrat, oneindianewsahmedabad, oneindianewsgujarat, topnews, topnewschannel, topnewschannelinhindi

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 6, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગૌતમ અદાણી બનાવશે મિસાઈલ અને ડ્રોન, જાણો કયા રાજ્યમાં થશે વિસ્તરણ
Next Article પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ઘરે જ મળશે ભગવાન રામના દર્શનનો લાભ, આ રીતે કરવામાં આવી રહી છે તૈયારી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગુજરાતના ભુજ એરબેઝ પહોંચ્યા રાજનાથ સિંહ, કહ્યું બ્રહ્મોસ મિસાઈલે પાકિસ્તાનના હોશ ઉડાવી દીધા
Gujarat મે 16, 2025
વડોદરા જિલ્લાના કોંગ્રેસના આગેવાને વડાપ્રધાન ઉપર વિવાદિત પોસ્ટ કરી
Gujarat Vadodara મે 16, 2025
નડિયાદમાં કરંટ લાગવાથી ૪૫ વર્ષીય આધેડનું મોત : તંત્રની ગંભીર બેદરકારી
મે 16, 2025
મહારાણી અહિલ્યાબાઈ હોળકરનાં સામાજિક પ્રદાન સાથેનું ચરિત્ર જન જન સુધી પહોંચશે
Bhavnagar Gujarat મે 16, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?