click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: નડિયાદ રૂરલ પો.સ્ટે હદમાંથી ખુલ્લામાં જુગાર રમતા ૮ ઇસમોને ઝડપી પાડતી LCB પોલીસ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > નડિયાદ રૂરલ પો.સ્ટે હદમાંથી ખુલ્લામાં જુગાર રમતા ૮ ઇસમોને ઝડપી પાડતી LCB પોલીસ
GujaratKheda

નડિયાદ રૂરલ પો.સ્ટે હદમાંથી ખુલ્લામાં જુગાર રમતા ૮ ઇસમોને ઝડપી પાડતી LCB પોલીસ

લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે આરોપીઓને દબોચી લીધા.

Last updated: 2026/01/30 at 10:40 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

પોલીસ અધિક્ષક વિજય પટેલ, ખેડા-નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામાં પ્રોહિ/જુગારની બદીને નેસ્તનાબુદ કરવા પોલીસ અધિક્ષક નાઓ તરફથી આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. જે.એસ.ચંપાવત તથા પો.સ.ઇ. એમ.એચ.રાવલ નાઓની સુચના હેઠળ ગત તારીખ ૨૮-૦૧-૨૦૨૬ ના રોજ એલ.સી.બી.સ્ટાફના પોલીસ માણસો ઓફિસ હાજર હતા.

દરમ્યાન એ.એસ.આઇ ઋતુરાજસિંહ ગોપાલસિંહ તથા પો.કો. કુલદિપસિંહ જયવંતસિંહ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે, નડીઆદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોટી સીલોડ ગામના નદીના ચરામા ખુલ્લામા કેટલાક ઇસમો પોતાના અંગત ફાયદા સારૂ પત્તા-પાનાનો પૈસા થી હાર-જીતનો જુગાર રમે છે.

જે માહીતી આધારે જગ્યાએ જઇ રેઇડ કરતા (૧) મહેશભાઇ સોમાભાઇ વસાવા રહે.ડભાણ, છેલ્લો વડ. તા. નડીઆદ જી.ખેડા (૨) કીરીટભાઇ ઉર્ફે કનુભાઇ શંકરભાઇ હરીજન રહે.ડભાણ,સ્વામીનારાયણ મંદીર સામે હરીજનવાસ તા.નડીઆદ જી.ખેડા (3) રાજેશભાઇ મનુભાઇ તળપદા રહે.કમળા ગામડીવાસ તા.નડીઆદ જી.ખેડા (૪) અશરફ ઉર્ફે કાળીયો અજગરઅલી શેખ રહે.અમદાવાદ, ચંડોડા તળાવ સામે, બોમ્બે હોટલ, સુફીયાન પાર્ક મકાન નંબર-૨૪ અમદાવાદ શહેર (૫) મો.ઇશાકભાઇ મો.ઇબ્રાહીમભાઈ શેખ રહે.અમદાવાદ, વટવા કેનાલ પાસે અલીફનગર બી/૭૮૪ અમદાવાદ (૬) જાવેદ ઉર્ફે પતલો અરસદઅલી સૈયદ રહે.અમદાવાદ, મીલ્લતનગર ઇશનપુર પોલીસ સ્ટેશનની સામે અમદાવાદ શહેર (૭) સુરેશભાઇ ઉર્ફે સુરો રવજીભાઇ બારૈયા રહે.ભાવનગર,કપરા,રૂખડીયા હનુમાન,કાકા બડીયાની ડેરી પાસે ભાવનગર શહેર(૮) અમીનભાઇ હારૂનભાઈ ગોગદા રહે.જસદણ,સીવીલ હોસ્પીટલ પાછળ,કોળી સમાજની વાડી સામે તા.જસદણ જી.રાજકોટ જે પકડાયેલ તમામની અંગ જડતી માંથી મળેલ રોકડા રૂ.૪૨,૦૦૦/- તથા દાવ પરથી મળી આવેલ રોકડા રૂ.૧૦,૫૦૦/- તથા એક કાપડનુ પાથણનુ કિ.રૂ.૦૦/૦૦ તથા પત્તા પાના નંગ-પર કી.રૂ.૦૦/૦૦ તથા એક લાલ કલરની ચાર્જિગ બેટરી કિ.રૂ.00/૦૦ મળી કુલ્લે કિં.રૂ.પ૨,૫૦૦/-ના મુદ્દામાલ સાથે જાહેરમાંથી મળી આવતા સદર ૮ ઇસમો વિરુદ્ધમાં નડિયાદ રૂરલ પો.સ્ટે જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો રજી. કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

યેશા શાહ

અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

You Might Also Like

નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ : સ્વામિત્વ યોજનાના બીજા તબક્કામાં ગુજરાત નંબર 1, દેશના અડધાથી વધુ પ્રોપર્ટી કાર્ડ ગુજરાતમાં બન્યા

ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી: ‘સમડી વિહાર’ હોવાનો દાવો, ASI સર્વેની ઉઠી માંગ

આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી

ભારતીય નાવિકોના મોત મુદ્દે અમેરિકા સામે ભારતનો કડક વિરોધ, જયશંકરે માર્કો રૂબિયો સાથે કરી વાત

વલસાડ-ઉમરગામ વિસ્તારમાં યુવતીઓને વિદેશ લઈ જઈ નિકાહ કરાવવાના આક્ષેપો, જૈન સમાજે DSPને આવેદનપત્ર આપ્યું

TAGGED: ahmedabad, Aminbhai Haroonbhai Gogda, Ashraf Ajgarali Shaikh, ASI Rituraj Singh Gopal Singh, Dabhaan, Javed Arsad Ali. Syed, Kanubhai Shankarbhai Harijan, Kheda, Maheshbhai Soma Vasava, Md. Ishaqbhai Md. Ibrahimbhai Shaikh, Nadiad, Nadiad rural police station, Rajeshbhai Manubhai Talpada, Superintendent of Police Vijay Patel, Sureshbhai Ravjibhai Baraiya, અમદાવાદ, અમીનભાઇ હારૂનભાઈ ગોગદા, અશરફ અજગરઅલી શેખ, એ.એસ.આઇ ઋતુરાજસિંહ ગોપાલસિંહ, કનુભાઇ શંકરભાઇ હરીજન, ખેડા, જાવેદ અરસદઅલી સૈયદ, ડભાણ, નડીઆદ રૂરલ પોલીસ સ્ટેશન, નડીયાદ, પોલીસ અધિક્ષક વિજય પટેલ, મહેશભાઇ સોમાભાઇ વસાવા, મો.ઇશાકભાઇ મો.ઇબ્રાહીમભાઈ શેખ, રાજેશભાઇ મનુભાઇ તળપદા, સુરેશભાઇ રવજીભાઇ બારૈયા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 30, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અજિત પવારના પત્ની સુનેત્રા બનશે મહારાષ્ટ્રના ડેપ્યુટી CM? NCPના દિગ્ગજ નેતાઓએ કરી મુલાકાત
Next Article ધી ખેડા ડિસ્ટ્રિકટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિ., નડિયાદના પરિસરમાં સેમિનાર યોજાયો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ : સ્વામિત્વ યોજનાના બીજા તબક્કામાં ગુજરાત નંબર 1, દેશના અડધાથી વધુ પ્રોપર્ટી કાર્ડ ગુજરાતમાં બન્યા
Gujarat જૂન 13, 2026
ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી: ‘સમડી વિહાર’ હોવાનો દાવો, ASI સર્વેની ઉઠી માંગ
Bharuch Gujarat જૂન 13, 2026
આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી
Gujarat જૂન 13, 2026
ભારતીય નાવિકોના મોત મુદ્દે અમેરિકા સામે ભારતનો કડક વિરોધ, જયશંકરે માર્કો રૂબિયો સાથે કરી વાત
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?