click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: બે ગોલ્ડ મેડલ સાથે ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયન બનતી ઋચા ઓમ ત્રિવેદી , મિસ યોગીની ઓફ ગુજરાતનું ટાઈટલ તેમના નામે છે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > બે ગોલ્ડ મેડલ સાથે ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયન બનતી ઋચા ઓમ ત્રિવેદી , મિસ યોગીની ઓફ ગુજરાતનું ટાઈટલ તેમના નામે છે
BhavnagarGujarat

બે ગોલ્ડ મેડલ સાથે ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયન બનતી ઋચા ઓમ ત્રિવેદી , મિસ યોગીની ઓફ ગુજરાતનું ટાઈટલ તેમના નામે છે

Last updated: 2024/08/20 at 3:44 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

રાજ્ય-જિલ્લા-યોગાસન સ્પોર્ટ્સ એસો.દ્વારા ભાવનગર ડિસ્ટ્રીક્ટ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ યોજાયેલ ચેમ્પિયનશિપમાં ભાવનગરની યોગા એથલેટ,ઇન્ટરનેશનલ યોગા પ્લેયર અને મિસયોગીની ઓફ ગુજરાતની ટાઈટલ વિનર ૧૩વર્ષીય ઋચા ત્રિવેદી એ બે ગોલ્ડમેડલ સાથે ટ્રેડિશનલ અને આર્ટીસ્ટીક સિંગલની બન્ને ઈવેન્ટમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ડિસ્ટ્રીક્ટ ચેમ્પિયન બની છે. ઋચા આગામી સમયમાં રાજ્યકક્ષાએ સ્ટેટ ચેમ્પિયનશીપ રમવા જશે.

ઋચા ભાવનગરની દક્ષિણામૂર્તિ સ્કૂલની ધો.૯ની વિદ્યાર્થીની છે તેમજ તે યુનિવર્સિટી યોગા હોલ ખાતે યોગ ગુરુ રેતુભા ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ છેલ્લા ૯વર્ષથી યોગા રમી રહી છે.આજ સુધીમાં ઋચા એ જિલ્લા ,રાજ્ય,રાષ્ટ્રીય તેમજ આંતર રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ યોગા સ્પર્ધાઓમાં ઉજ્જવળ દેખાવ કરી જિલ્લા,રાજ્ય અને રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ઋચા ત્રવેદી આગામી ૨૨ થી ૨૬ ઓગસ્ટ દરમ્યાન ભારત સરકાર આયોજિત ખેલો ઈન્ડિયા ની વિમેન્સ યોગા પ્રીમિયર લીગમાં જોધપુર ખાતે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર છે.

 

 

રિપોર્ટ સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)

You Might Also Like

ટીમ ઈન્ડિયાના 2 મેચના શેડ્યૂલમાં અચાનક ફેરફાર, BCCIએ કરી મોટી જાહેરાત

વાપીના છીરીમાં લેબર કોન્ટ્રાક્ટરના ફલેટમાંથી 14 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો

કપડવંજના ડોક્ટરે ૮ વર્ષના બાળકની પાંપણમાંથી ૨૮ જીવીત જૂ કાઢી

સુરતના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 16 લાખ ખંખેર્યા: ભાવનગરના બાસ્કેટ બોલ પ્લેયર સહિત 3 ઝડપાયા

રાષ્ટ્રની સેવામાં પ્રાણ ગુમાવનાર મોટા ખોખરાનાં અગ્નિવીર જવાનને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ

TAGGED: Bhavnagar, Bhavnagar collector, bhavnagar news, bhavnager police, Miss Yogini of Gujarat, Richa Om Trivedi, two gold medals, ઋચા ઓમ ત્રિવેદી, બે ગોલ્ડ મેડલ, મિસ યોગીની ઓફ ગુજરાત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 20, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article પોલીસ અધિકારી અને પોલીસ કોન્સ્ટેબલની રોડ વચ્ચે બોલાચાલી , પાવરનો કર્યો ગેરઉપયોગ
Next Article બળેવના પવિત્ર દિવસે રાજગોર બ્રાહ્મણ સમાજ દ્વારા વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો, ભાવનગર મેયરે આપી હાજરી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ટીમ ઈન્ડિયાના 2 મેચના શેડ્યૂલમાં અચાનક ફેરફાર, BCCIએ કરી મોટી જાહેરાત
Gujarat જૂન 9, 2025
વાપીના છીરીમાં લેબર કોન્ટ્રાક્ટરના ફલેટમાંથી 14 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો
Gujarat જૂન 9, 2025
કપડવંજના ડોક્ટરે ૮ વર્ષના બાળકની પાંપણમાંથી ૨૮ જીવીત જૂ કાઢી
Gujarat Kheda જૂન 9, 2025
સુરતના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 16 લાખ ખંખેર્યા: ભાવનગરના બાસ્કેટ બોલ પ્લેયર સહિત 3 ઝડપાયા
Gujarat Surat જૂન 9, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?