Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 31°C

સમગ્ર ભારતના સેલિબ્રિટી શેફ ભેગા થયા ભાવનગરમાં

સમગ્ર ભારતના સેલિબ્રિટી શેફ ભેગા થયા ભાવનગરમાં

 

બેસિલ પાર્કમાં જનરલ મેનેજર ગણેશ દાસ દ્વારા હોટેલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલ ભારતભરમાં શેફ , એક્ઝિક્યુટિવ શેફ સહિત હોટલિયયિર્સ ની મીટઅપ રાખી હતી .
જેના અંતર્ગત આવનાર દિવસોમાં હોટલિયયિર્સ ને સોશિયલ મીડિયા ના માધ્યમથી એક પ્લેટફોર્મ મળશે અને આગળ વધવાની તકો મળશે.
આ મીટઅપ મા કેરાલા, ચંદીગઢ , મુંબઈ , પુણે લખનઉ અને ગુજરાતથી સ્લેબ્રીટી હોટલિયયિર્સ આવ્યા હતા જેઓ સોશિયલ મીડિયામાં ૪૮ લાખ થી વધુ ફોલોવર્સ છે , દરેકે પોતના અનુભવો સાથે ટિપ્સ આપી હતી જેને થકી જુનિયર હોટેલિયર પોતાનામાં ફેરફારો કરી આગળ વધી શકે.

 

રિપોર્ટ સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)

બાઈટ ૧ : ગણેશ દાસ , જનરલ મેનેજર , હોટલ બેસીલ પાર્ક

બાઈટ ૨ : બિશ્વાસ , એક્ઝિક્યુટવ શેફ – પુણે

બાઈટ ૩ : રમેશ , એક્ઝિક્યુટવ શેફ – મુંબઈ

બાઈટ ૪ : માયકલ , કોર્પોરેટ શેફ – મુંબઈ

બાઈટ ૫ : અનિલ , એક્ઝિક્યુટવ શેફ – લખનઉ

બાઈટ ૬ : પ્રદીપ , એક્ઝિક્યુટવ શેફ – કરેલા

 

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.