Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 31°C

શ્રી લીમડા ગણેશ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ લીમડા ચોક વ્યારા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

શ્રી લીમડા ગણેશ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ લીમડા ચોક વ્યારા ખાતે  રક્તદાન કેમ્પ યોજાયો

શ્રી લીમડા ગણેશ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ ગણેશ ઉત્સવ 2024 અંતર્ગત આજરોજ 31 રક્તદાન યુનિટ અંગેનો રક્તદાન કેમ્પ રેડ ક્રોસ સોસાયટી તાપી, માલીબા રક્તદાન કેન્દ્રના સહયોગથી યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે તાપી જિલ્લાના ડી.વાયએસ.પી. નરવાડે સાહેબ, સ્થાનિક આગેવાનો શિરિષભાઈ પ્રધાન, અતુલભાઇ વ્યાસ, દિનુભાઈ ઠક્કર દ્વારા દીપ પ્રાગટ્ય કરીને રક્તદાન કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ શ્રી લીમડા ગણેશ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગણેશ ઉત્સવ 2024 દરમિયાન રોજેરોજ વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમ કે રોજે રોજ અવ નવી રમતો બાળકો માટે તથા બાળ વિકાસ અંગેના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.

 

 

રીપોર્ટર :- વિકાસ શાહ(તાપી)

Filed under Tapi Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.