Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 31°C

તાપીના વ્યારા ખાતે ભાજપ દ્વારા વિપક્ષના નેતા રાહુલ ગાંધીના અનામત વિરોધી નિવેદનના વિરોધમાં રેલી અને ધારણા નો કાર્યક્રમ યોજયો…

તાપીના વ્યારા ખાતે ભાજપ દ્વારા વિપક્ષના નેતા રાહુલ ગાંધીના અનામત વિરોધી નિવેદનના  વિરોધમાં રેલી અને ધારણા નો કાર્યક્રમ યોજયો…

આ રેલી વ્યારા નગરના શ્યામાપ્રસાદ મુખર્જી હોલ થી નીકળી આંબેડકરની પ્રતિમા સુધી યોજાઈ હતી અને ત્યારબાદ ત્યાં ધારણા નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો…

રાહુલ ગાંધી દ્વારા વિદેશમાં જઈ અનામત અંગે નિવેદન કરાયું હોવાના આક્ષેપ સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું …

સાંસદ પ્રભુ વસાવા, ધારાસભ્યો મોહનભાઈ કોકણી, જયરામભાઈ ગામીત, તથા તાપી જિલ્લાના મહામંત્રીઓ રાકેશભાઈ કાચવાલા, ડો.નિલેશભાઈ ચૌધરી તથા જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો અને પદ અધિકારીઓ , જિલ્લા તથા તાલુકા, નગરના તમામ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા …

આ દેશ માં નહિ ચાલે અનામત વિરોધી કોંગ્રેસ, કોંગ્રેસનો ઈરાદો સ્પષ્ટ છે તેઓ દેશને બરબાદ કરશે, રાહુલ વિદેશમાં ભાષણ આપે છે અનામત રોકવા માંગે છે, સહિત અલગ અલગ સૂત્રો લખી પ્લે કાર્ડ બતાવી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું…

 

રિપોર્ટર-વિકાસ શાહ(તાપી)

બાઈટ :- નરેશ પટેલ ( માજી મંત્રી )

 

Filed under Tapi Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.