click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સપ્તરંગ ફિલ્મ સોસાયટી દ્વારા આયોજિત પત્રકાર વાર્તામાં આજ રોજ સપ્તરંગ ફિલ્મ સોસાયટીના અધ્યક્ષ શ્રી વંદનભાઈ શાહ દ્વારા “સપ્તરંગ શોર્ટફેસ્ટ’ ની ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સપ્તરંગ ફિલ્મ સોસાયટી દ્વારા આયોજિત પત્રકાર વાર્તામાં આજ રોજ સપ્તરંગ ફિલ્મ સોસાયટીના અધ્યક્ષ શ્રી વંદનભાઈ શાહ દ્વારા “સપ્તરંગ શોર્ટફેસ્ટ’ ની ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
Gujarat

સપ્તરંગ ફિલ્મ સોસાયટી દ્વારા આયોજિત પત્રકાર વાર્તામાં આજ રોજ સપ્તરંગ ફિલ્મ સોસાયટીના અધ્યક્ષ શ્રી વંદનભાઈ શાહ દ્વારા “સપ્તરંગ શોર્ટફેસ્ટ’ ની ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

Last updated: 2024/10/11 at 11:27 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

આ અવસરે “સપ્તરંગ શોર્ટ ફેસ્ટ* વિશે માહિતી આપતા વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાતના ટ્રસ્ટી અને સપ્તરંગ ફિલ્મ સોસાયટીના માર્ગદર્શક શ્રી વિજયભાઈ ઠાકરએ જણાવ્યું કે વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા “સપ્તરંગ ફિલ્મ સોસાયટી”ની શરૂઆત ગુજરાતી સિનેમાનાં ઉત્કર્ષ અને તેની સાથે સંકળાયેલા કલાકારો અને કસબીઓને યોગ્ય સન્માન અને યોગ્ય મંચ મળી રહે એ માટે કરી છે. આ ફિલ્મ સોસાયટી ભારતીય ચિત્ર સાધના દિલ્હી સાથે સંલગ છે.

ગુજરાતમાં બનનારી શોર્ટ ફિલ્મો માટે “સપ્તરંગ શોર્ટ ફેસ્ટ” નું આયોજન ૧૯ અને ૨૦ ઓક્ટોબર 20024 ના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે તેમના સહયોગ થી કરવામાં આવ્યું છે. “સપ્તરંગ શોર્ટફેસ્ટ’ માં માત્ર આપણા દેશમાંથી નહિ પરંતુ વિદેશમાંથી પણ ફિલ્મની એન્ટ્રી આવી છે. કુલ ૨૭૭ ફિલ્મ આવી છે જેમાંથી ૧૮૧ શોર્ટ ફિલ્મ ૬૩ ડોકયુમેન્ટરી ફિલ્મ ૨૨ કેમ્પરા ફિલ્મ અને ૧૫ એનિમેશન ફિલ્મ આપણને મળેલ છે.

કાર્યકમની વિગત વિજયભાઈએ કહ્યું કે “સપ્તરંગ શોર્ટફેસ્ટ’ માં ૩ માસ્ટર ક્લાસ રાખવામાં આવ્યા છે. આ માસ્ટર ક્લાસમાં પ્રથમ માસ્ટર ક્લાસ જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર ડાયરેકટર શ્રી વિપુલભાઈ શાહ અને દ્વિતીય માસ્ટર ક્લાસ ગુજરાતનાં જાણીતા દિગ્દર્શક શ્રી વિજયગીરી બાવા જેમણે કસૂબો ફિલ્મનું ડાયરેક્શન કર્યું હતું અને અંતિમ માસ્ટર ક્લાસ કે જે ૨૦ તારીખે છે જાણીતા લેખક અને દિગ્દર્શક શ્રી ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદી લેવાના છે. ફિલ્મ સ્ક્રિનિંગ માટે ગુજરાત નાં ત્રણ મહાન કલાકારો શ્રી જયશંકર સુંદરી, શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી અને શ્રી અવિનાશ વ્યાસના નામ સાથે જોડી ને ત્રણ થિએટર્સ બનાવામાં આવ્યા છે, એવોર્ડ સમારંભ માં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ભવિષ્યના ફિલ્મ મેકર્સ ને પ્રોત્સાહિત કરવા માટે વિશેષ ઉપસ્થિત રહેવાના છે.

 

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: "Saptarang Shortfest", Chief Minister Shri Bhupendrabhai Patel, Dr. Babasaheb Ambedkar Open University, oneindia, oneindianewsgujarat, Press conference, Rainbow Short Fest, Rainbow Shortfest, Saptarang Film Society, Shri Jayashankar Sundari, Shri Upendra Trivedi, Shri Vandanbhai Shah, topnewschannelinindia, સપ્તરંગ ફિલ્મ સોસાયટી, સપ્તરંગ શોર્ટ ફેસ્ટ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 11, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article RBIએ બદલ્યો નહી રેપો રેટ પરંતુ આ સરકારી બેન્કે મોંઘી કરી દીધી લોન
Next Article સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા આજરોજ રાજપીપળા ખાતે રાજપુત ફળિયામાં માતાજીની આરતી ઉતારવામાં આવી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?