વ્યારા તાલુકાના ચીખલવાવ ગામે ખ્રિસ્તી અધ્યાત્મિક સંમેલન 2024 ના કાર્યક્રમમાં ધારાસભ્ય મોહન કોકણી મુખ્ય મહેમાન તરીકે ગયા હતા…
દેવ બિરસા સેના દ્વારા ખ્રીસ્તી અધ્યાત્મિક સંમેલન કાર્યક્રમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે
તાપી જિલ્લામાં ચાલી રહેલા ખ્રિસ્તી લોકોના કાર્યક્રમોનો દેવ બિરસા સેના દ્વારા આખા જિલ્લામાં વિરોધ કરવામાં આવી રહ્યો છે….
રિપોર્ટર- વિકાસ શાહ(તાપી)