વાલોડ, બાજીપુરા તથા બુહારી ગામે રસ્તાના મધ્યબિંદુ થી 15.00 મીટર બંને બાજુની હદમાં એટલે કે રસ્તાની રોમાં કોઈપણ પ્રકારની પરવાનગી કે જાણ વગર બિનઅધિકૃત રીતે કાચું મકાન, પાકુ મકાન, પતરા નો શેડ, લારી- ગલ્લા વગેરે બનાવવામાં આવેલ હોય જે દિન ૭-મા તાત્કાલિક ધોરણે દૂર કરવા માટે જણાવવામાં આવ્યું હતું, જેના અનુસંધાનમાં આજરોજ બિનઅધિકૃત દબાણ કરતાં દ્વારા સ્વેચ્છાએ દબાણો દૂર કરવાની પ્રક્રિયા ચાલુ કરી છે.