Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 28°C

મહારાષ્ટ્ર વિધાનસભામાં NDA ને સ્પષ્ટ બહુમતી અને ગુજરાત વિધાનસભાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતા તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી ભવ્ય વિજયને વધાવવામાં આવ્યો હતો

તાપી જીલ્લાના વાલોડ ખાતે આવેલ ચાર રસ્તા ખાતે વાલોડ તાલુકા સહકારી આગેવાનો તથા ભારતીય જનતા પાર્ટીના ઉદયભાઇ દેસાઈ, નરેશભાઈ પટેલ, ટ્વિંકલ પટેલ, અમિત પટેલ, ચિરાગ પટેલ, પંકજભાઈ વખારીયા, ધવલ શાહ તથા તાપી જિલ્લા પંચાયતના સભ્યો, વાલોડ તાલુકા પંચાયતના સભ્યો તથા મહિલા મોરચાના કાર્યકર્તાઓ ની મોટી ઉપસ્થિતિમાં સાંજે ફટાકડા ફોડીને અને મોઢું મીઠું કરીને વિજય ઉત્સવ મનાવ્યો હતો.

રીપોર્ટર :- વિકાસ શાહ (વાલોડ )

Filed under Tapi Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.