આદિવાસી સમાજના લોકો અને દેવ બિરસા સેનાના અધ્યક્ષ તથા કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં સભા સ્થળ પર વિરોધ નોંધાવા આવ્યા હતા
ઘટનાની ગંભીરતા સમજી પોલીસ પ્રશાસન પણ કાર્યક્રમ સ્થળે પહોંચી આદિવાસી સમાજના લોકો અને દેવ બિરસા સેનાના કાર્યકરોને સમજાવી કાર્યક્રમ બંધ કરાવ્યો હતો
આદિવાસી સમાજનો ભભૂક્તો રોષ જોઈને પાદરીઓ અને પાસ્ટરને સ્ટેજ પરથી ખડેડવા માં આવ્યા હતા
કાર્યક્રમમાં આવેલ તમામ લોકોને માંડલ ગામમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.