ઈટ બનાવવા માટે વાપરવામાં આવતું કાચું મટીરીયલ રોડની બાજુમાં નાખવામાં આવ્યું છે
હાઇવે પર જતા વાહનોને અકસ્માત થવાનો ભઈ રહે છે
ઈટના ભઠ્ઠા પર માટીના પણ મોટા ઢગલા કરવામાં આવ્યા છે
હાઇવે ઓથોરિટી દ્વારા આ રોડની બાજુમાં કરવામાં આવેલા ઇટના ભઠ્ઠા વાળાના દબાણો દૂર કરવામાં આવશે કે નહીં ??
ગોલણ ગામની સીમમાં ઇટના ભઠ્ઠા વાળા હોવાથી ગોલણ ગામના સરપંચ , તલાટી કે વાલોડ મામલતદાર દ્વારા કોઈપણ પ્રકારના પગલા ભરાશે કે નહીં એ આવનારા સમયમાં જોવાનું રહ્યું