click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અમદાવાદમાં સાંઈબાબાનું મંદિર, જ્યાંનો પ્રસાદ ગ્રહણ કરવાથી નિસંતાનોને ઘરે પારણા બંધાવાની માન્યતા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > અમદાવાદમાં સાંઈબાબાનું મંદિર, જ્યાંનો પ્રસાદ ગ્રહણ કરવાથી નિસંતાનોને ઘરે પારણા બંધાવાની માન્યતા
Gujarat

અમદાવાદમાં સાંઈબાબાનું મંદિર, જ્યાંનો પ્રસાદ ગ્રહણ કરવાથી નિસંતાનોને ઘરે પારણા બંધાવાની માન્યતા

સાંઈબાબાને ભારતમાં ઇશ્વરિય અવતાર તરીકે પૂજવામાં આવે છે. સાંઈબાબાએ સબકા માલિક એક સૂત્ર આપ્યુ હતુ, તેમનો મહિમા અપરંપાર છે. મહારાષ્ટ્રમાં આવેલા શિરડીમાં સાંઈબાબાની મુખ્ય સમાધિ આવેલી છે. સાંઈબાબાનું એક પ્રખ્યાત મંદિર અમદાવાદના ઘાટલોડીયામાં પણ આવેલું છે. મંદિરની સ્થાપના 2008માં કરવામાં આવી હતી. આજે દેવદર્શનમાં અમદાવાદના મીની શિરડીધામના સાંઈબાબાના દર્શન કરી ઘન્ય થઈશું.

Last updated: 2025/04/10 at 10:43 એ એમ (AM)
One India News Team
Share
4 Min Read
SHARE

હિન્દુ ધર્મમાં ઈશ્વર સાથે ખૂબ જ આસ્થા રહેલી હોય છે. અને તે આસ્થા અનેક મંદિરો સાથે જોડાયેલી હોય છે. જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાના જીવનમાં રહેલા દુઃખ દૂર કરવા માટે પ્રાર્થના કરતા હોય છે. અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં સાંઈબાબા મંદિર આવેલુ છે. સાંઈબાબાના મંદિરે ગુરુવારે ભાવિકોની ભીડ જામે છે.

અમદાવાદના ઘાટલોડીયામાં આવેલુ સાંઈબાબાનુ મંદિર મીની શિરડી ધામ તરીકે ખ્યાતિ પામ્યું છે. દર ગુરુવારે સાઁઈ મંદિરમાં થતી મહાઆરતીમાં ૫૦૦થી વધુ વ્યક્તિઓ જોડાય છે. સાંઈ મંદિર ઘાટલોડીયામાં સાંઈ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. સાઈબાબાના મંદિરમાં રોજ ભજન કીર્તન કરવામાં આવતા હતા. ધીમે ધીમે ભાવિકોની સંખ્યામાં વધારો થતા મોટું મંદિર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો અને ૨૦૦૮માં મંદિરની સ્થાપના કરવામાં આવી. ભાવિકોએ પણ પોતાની યથાશક્તિ પ્રમાણે મંદિર બનાવવા માટે દાન આપ્યું હતું. સાંઈમંદિરના ટ્રસ્ટ દ્વારા સેવાકીય કાર્યો પણ કરવામાં આવે છે..

સાંઈબાબાના મંદિરમાં બાબાને સોનાના સિહાસન પર બિરાજમાન કરવામાં આવ્યા છે. બાબાની સાથે ભગવાન કૃષ્ણને પણ બિરાજમાન કરવામાં આવ્યા છે. સાંઈબાબાના મંદિરમાં બાબાની સુતેલી મૂતિ સ્થાપના કરવામાં આવી છે. મંદિરમાં ભગવાન શંકરનું નાનું મંદિર બનાવવમાં આવ્યું છે જે સાંઈશ્વર મહાદેવના નામથી ઓળખાય છે. શિરડીના મંદિરની જેમ અમદાવાદના સાંઈબાબા મંદિરમાં અખંડ ધૂણો આવેલો છે. જે ભક્તો સાંઈબાબાના દર્શને આવે છે. તે અખંડ ધુણાના દર્શન કરી ઘન્ય થાય છે. મંદિરમાં સાંઈબાબાના ફોટા રાખવામાં આવ્યા છે જે સાંઈબાબાના જીવનના પ્રસંગોની ઝાંખી કરાવે છે.

ગુરુવારનો દિવસ સાંઈબાબાના દિવસ તરીકે ઓળખવામાં આવે છે, આ દિવસે ઘાટલોડીયા ખાતે આવેલા સાંઈબાબાના મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે. ગુરુવારે સાંઈ મંદિરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. સામાન્ય દિવસોમાં 300 લોકો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. દર ગુરુવારના દિવસે મંદિરમાં ભક્તોનો ભીડ વધારે હોવાથી 500 થી વધારે ભક્તો ગુરુવારની મહાપ્રસાદીનો લાભ લઈને ધન્યતા અનુભવે છે. મંદિરમાં સદાવ્રત ચલાવવામાં આવે છે. અને ભક્તો દ્વારા જ સદાવ્રતનો પ્રસાદ બનાવામાં આવે છે. મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદનો લે છે.

ગુરુવારે સાંઈબાબાનો અનોખો શણગાર કરવામાં આવે છે. ધાર્મિક રીતે વિશેષ મહત્વ ધરાવતા આ મંદિરમાં દર્શન કરવા દર ગુરુવારે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. મંદિર સવારે પાંચ વાગ્યે ખુલે છે, છ વાગીને ત્રીસ મિનિટે મંગળા આરતી કરવામાં આવે છે, સાત વાગે શણગાર આરતી અને અગિયાર વાગે બાબાને વિશેષ ભોગ ધરાવવામાં આવે છે. સાંજની આરતી સાત વાગે કરવામાં આવે છે. સાઈબાબા મંદિરમાં ભક્તો દ્વારા ભજન,રામધુન,ગરબા, શ્રુતિ અને વિવિધ કાર્યક્રમો દરરોજ કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો આવે છે. સાંઈબાબાનુ મંદિર ભક્તો માટે અતૂટ આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર છે..

ઘાટલોડીયાના હજારો લોકો વિદેશમાં સ્થાયી થયા છે. જ્યારે આ લોકો અમદાવાદ આવે છે, ત્યારે ઘાટલોડીયા આવેલા સાંઈબાબાના મંદિરે અચૂક આવે છે અને દર્શન કરે છે. મંદિર ખાતે દિવાળી, રામનવમી, દશેરા, ગુરુપૂર્ણિમા, દત્ત જયંતિ અને દિવાળીના દિવસે મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ગુરુપૂર્ણિમાના દિવસે મંદિરે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ભક્તોને બાબા પર અતુટ વિશ્વાસ છે. મંદિરે આવતા નિસંતાન દંપતિઓને ગુરુપૂર્ણિમાના દિવસે મંદિર તરફથી પ્રસાદ રૂપે ફળ આપવામાં આવે છે. અને તે ફળ લીધા બાદ તેમના ઘરે પારણાં બંધાવાની માન્યતા છે.

ગુરુવારના દર્શન કરવાથી મનોકામના પૂર્ણ થવાની માન્યતા છે. સાંઈબાબાના મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. અને પોતાની સમસ્યાઓ સાઈબાબા સામે રજૂ કરે છે. ભારતના દરેક ખૂણે સાંઈબાબાના મંદિરો આવેલા છે. આ મંદિરોમાં ગુરુવારે ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે. ભારતમાં લાખો શ્રદ્ધાળુઓ શીરડીના સાંઈબાબા સમક્ષ શીશ નમાવે છે. ભક્તોની સહાય માટે સાંઈબાબા હાજરાહજૂર છે, તેવા સાંઈ ભક્તોની અતૂટ માન્યતા છે.

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: ahmedabad, Dev Darshan, Ghatlodia, gujarti news, Hinduism, latest gujarti news, oneindia, oneindianews, Sai Baba, Sai Baba Temple, સાંઈબાબાનું મંદિર, હિન્દુ ધર્મ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 10, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સિદ્ધપુરના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
Next Article ભારત સહિત 75 દેશોને રાહત, ચીન પર 125 ટકા લગાવ્યો ટેરિફ, અમેરિકાના રાષ્ટ્રપતિની મોટી જાહેરાત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?