આફ્રિકાનાં મોમ્બાસા નગરમાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા યોજાશે. આગામી શનિવારથી પ્રારંભ થશે.
સુંદર સમુદ્ર કિનારો, મનમોહક દ્શ્યો અને સમૃધ્ધ સાંસ્કૃતિક વિરાસત ધરાવતાં એવાં વિશ્વવિખ્યાત મોમ્બાસા નગરમાં આ સપ્તાહે મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા યોજાશે.
આફ્રિકા કેન્યામાં મોમ્બાસામાં આગામી શનિવાર તા.૯થી રામકથા પ્રારંભ થશે, જેનો લાભ લેવાં ગુજરાત સહિત, દેશ અને વિશ્વનાં અન્ય ભાગોમાંથી ભાવિક શ્રોતાઓ ત્યાં પંહોચી રહ્યાં છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel