click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સંવેદનશીલ સિંહ સાથે આપણાં સહજીવનનો સંદેશો આપવા સિંહ દિવસ ઉજવણી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > સંવેદનશીલ સિંહ સાથે આપણાં સહજીવનનો સંદેશો આપવા સિંહ દિવસ ઉજવણી
BhavnagarGujarat

સંવેદનશીલ સિંહ સાથે આપણાં સહજીવનનો સંદેશો આપવા સિંહ દિવસ ઉજવણી

ભાવનગર જિલ્લામાં આયોજન સંદર્ભે મળેલી બેઠકમાં નાયબ વન સંરક્ષક યોગેશ દેસાઈ દ્વારા અપાઈ વિગતો.

Last updated: 2025/08/06 at 12:15 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

વિશ્વ સિંહ દિવસ ઉજવણી ભાવનગર જિલ્લામાં ઉત્સાહ સાથે થવાની છે, જે સંદર્ભે યોજાયેલ બેઠક યોજાઈ ગઈ. નાયબ વન સંરક્ષક યોગેશ દેસાઈએ વિગતો આપતાં જણાવ્યું કે, સંવેદનશીલ સિંહ સાથે આપણાં સહજીવનનો સંદેશો આપવા સિંહ દિવસ ઉજવણી થઈ રહી છે.

સમગ્ર વિશ્વ માટે આપણાં સાવજ માટે આકર્ષણ રહ્યું છે, જે આપણાં માટે ગૌરવની બાબત છે. આગામી ૧૦ ઓગષ્ટ ‘સિંહ દિવસ’ ઉજવણી ભાવનગર જિલ્લામાં વનવિભાગ, શૈક્ષણિક સંસ્થાઓ સાથે સ્વૈચ્છિક સંસ્થા સંગઠનો દ્વારા ઉત્સાહ સાથે થશે.

સિંહ દિવસ સંદર્ભે ભાવનગરમાં યોજાયેલ બેઠક યોજાઈ ગઈ, જેમાં નાયબ વન સંરક્ષક યોગેશ દેસાઈએ વિગતો આપતાં જણાવ્યું કે, સંવેદનશીલ સિંહ સાથે આપણાં સહજીવનનો સંદેશો આપવા સિંહ દિવસ ઉજવણી થઈ રહી છે. તેઓએ વન વિભાગ અને સૌના સંકલન સહયોગ સાથે સફળતાથી પણ એક ડગલું આગળ વધી આયોજન માટે અનુરોધ કર્યો.

આ બેઠકમાં શેત્રુંજી વન્ય પ્રાણી વિભાગ પાલિતાણાનાં નાયબ વન સંરક્ષક ધનંજય સાધુ દ્વારા પણ સંકલન માર્ગદર્શન અપાયું.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગરનાં શાસનાધિકારી મૂંજાલ બડમલિયા, સિંહ દિવસ જિલ્લા સંયોજક તખુભાઈ સાંડસુર અને પર્યાવરણવિદ્દ ઈન્દ્રભાઈ ગઢવી દ્વારા પ્રાસંગિક આયોજન વાતો થઈ.

ભાવનગર વન વિભાગનાં દિગ્વિજયસિંહ સરવૈયાનાં સંચાલન સાથે અહીંયા આ બેઠકમાં જિલ્લા સંયોજક રાજેશભાઈ ભાલિયા તેમજ તાલુકા સંયોજકો દ્વારા સિંહ દિવસ માટે તૈયારીઓ થઈ છે.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: Bhavnagar, Bhavnagar collector, Breaking news, gujarat cm, gujarati news, latest news, latest news channel, lion, Lion Day, news channel in india, oneindianews, top news, top news channel, નાયબ વન સંરક્ષક ધનંજય સાધુ, નાયબ વન સંરક્ષક યોગેશ દેસાઈ, ભાવનગર જિલ્લા, વન્ય પ્રાણી વિભાગ પાલિતાણા, વિશ્વ સિંહ દિવસ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 6, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article મોરારિબાપુનાં વ્યાસાસને આફ્રિકાનાં મોમ્બાસા નગરમાં યોજાશે રામકથા
Next Article અશ્વિની વૈષ્ણવે ગુજરાતના ભાવનગરથી ‘મેડ ઇન ઇન્ડિયા’ શિપિંગ કન્ટેનરનો ફોટો શેર કર્યો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?