Skip to content
રવિવાર, નવેમ્બર 22, 2026 Ahmedabad 25°C

નડિયાદમાં જવેલર્સ એસોસિએશન સાથે DYSPની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

નડિયાદમાં જવેલર્સ એસોસિએશન સાથે DYSPની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને નડિયાદ શહેરમાં સોના-ચાંદીના વેપારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે નડિયાદ શહેર જ્વેલર્સ એસોસિએશન સાથે એક મહત્ત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, નાયબ પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં શહેરના તમામ જ્વેલર્સના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

દિવાળી તહેવાર દરમિયાન બજારોમાં વધતા આર્થિક વ્યવહારો અને ભીડને ધ્યાનમાં રાખીને પોલીસ અધિકારીએ દુકાનદારોને અત્યંત સાવધાની અને સુરક્ષાના પગલાં લેવા માટે વિશેષ સૂચના આપી હતી. કેટલાક જ્વેલર્સને ફરજિયાતપણે ઉચ્ચ ગુણવત્તાના CCTV કેમેરા સ્થાપિત કરવા અને તેનું નિયમિત નિરીક્ષણ કરવા પર વાતચીત કરવામાં આવી હતી.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.