click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ધર્માંતરણના કેસમાં આરોપી સ્ટીવન મેકવાનની જામીન અરજી નામંજૂર કરતી નડિઆદની સેશન્સ કોર્ટ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ધર્માંતરણના કેસમાં આરોપી સ્ટીવન મેકવાનની જામીન અરજી નામંજૂર કરતી નડિઆદની સેશન્સ કોર્ટ
GujaratKheda

ધર્માંતરણના કેસમાં આરોપી સ્ટીવન મેકવાનની જામીન અરજી નામંજૂર કરતી નડિઆદની સેશન્સ કોર્ટ

તપાસમાં આરોપી સ્ટીવન દ્વારા અસંખ્ય ભોળા લોકોનું લાલચ પ્રલોભન આપીને ખ્રીસ્તી ધર્મમાં ધર્માંતરણ કરવામાં આવતું હોવાનું ખુલવા પામેલ

Last updated: 2025/11/07 at 7:00 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

નડિયાદની સેસન્સ અદાલતે આરોપી સ્ટીવન ભાનુભાઈ મેકવાન રહે. નડિયાદનાઓની જામીન ઉપર મુક્ત થવા માટેની અરજીમાં સરકારી વકીલ ધવલ આર. બારોટની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીની જામીન અરજી નામંજુર કરતો હુકમ કરેલ છે.

હાલના બનાવ મુખ્ય આરોપી સ્ટિવન ભાનુભાઈ મેકવાન રેસ્ટોરેશન રિવાઈવલ ફાઉન્ડેશન નામની સંસ્થા હેઠળ રેસ્ટોરેશન રિવાઈવલ બાઈબલ કોલેજ ” સેવ ધ સાઉલ ના નેજા હેઠળ નડિયાદ ખાતે આવેલ રામ તલાવડી વિસ્તારમાં આશિર્વાદનગર સોસાયટીમાં ઈશુદાસ વાઘેલાના મકાનમાં ગુજરાતમાં તેમજ ગુજરાત બહારના રાજ્યોમાં વસતા અનુસુચીત જાતિ અને અનુસુચિત જનજાતિના લોકોને ખ્રિસ્તી ધર્મના ચમત્કારોની વાતો કરી તેમજ ગમે તેટલી ગંભીર બીમારીમાંથી પણ સાજા થઇ જવાય જેવા વિવિધ પ્રલોભનો આપી તેઓને બાપ્તિસ્મ આપી હિંદુ ધર્મમાંથી ખ્રીસ્તી ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવતું હોવાનું ષડયંત્ર પોલીસે રંગે હાથે પકડેલ છે અને તપાસ દરમ્યાન ખુબ જ મોટા પાયા ઉપર આ સંસ્થા અન્ય કિસ્ચિયન મિશનરીઓ દ્વારા નાણાકીય ફંડિંગ થતું હોવાનું ખુલવા પામેલ છે. તપાસમાં આરોપી સ્ટીવન દ્વારા અસંખ્ય ભોળા લોકોનું લાલચ પ્રલોભન આપીને ખ્રીસ્તી ધર્મમાં ધર્માંતરણ કરવામાં આવતું હોવાનું ખુલવા પામેલ છે.

જામીન અરજી નામંજૂર કરવા માટે સરકારી વકીલ ધવલ આર. બારોટની મુખ્ય દલીલો ૧. આરોપી રેસ્ટોરેશન રિવાઈવલ ફાઉન્ડેશન નામની સંસ્થાનો મુખ્ય વહીવટકર્તા અને પ્રમુખ છે. ૨. આરોપીનો ધર્મતરણ નું નેટવર્ક ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, હરિયાણા અને દીલ્હી જેવા રાજ્યો સુધી ફેલાયેલું છે. તેમજ વિદેશોમાં પણ તેનું નેટવર્ક ફેલાયેલું છે. 3. આરોપી ધર્માંતરણ કરાવવાના આંકડા પ્રોજેક્ટ સ્વરૂપે તૈયાર કરતો અને તેના આધારે મિશનરીઓ પાસેથી મોટું ફંડિંગ મેળવતો અને તે આવી સંસ્થાઓ સાથે સીધા સંપર્કમાં હતો. ૪. આરોપીએ પોતાના મોબાઇલ લેપટોપ માંથી ખુબ જ મોટા પ્રમાણમાં રેકોર્ડ કરેલા ફોટા તથા વિડિયો જે મહત્વના પુરાવા હતાં તેને ડિલિટ કરી પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કરેલ છે. ૫. આ કેસની તપાસ હાલ ચાલુ હોય આરોપી પોતે પુરાવાનો નાશ કરે તેવી સંભાવના હોય આરોપીની જામીન અરજી નામંજૂર કરેલ છે.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો

ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ

નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ

થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી

TAGGED: @india, Breaking news, CM Gujarat, dharmantaran, gujarat, gujarati news, india news, localnewsingujarat, Nadiad, Nadiadni Sessions Court, Narendra Modi, news channel in india, oneindianews, oneindianewsgujarat, pm modi, rejecting the bail application, Steven Macwan, topnews, topnewschannelinindia, ખ્રીસ્તી ધર્મ, જામીન અરજી નામંજૂર, ધર્માંતરણ, ધર્માંતરણના કેસ, નડિઆદ સેશન્સ કોર્ટ, સ્ટીવન ભાનુભાઈ મેકવાન, સ્ટીવન મેકવાન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 7, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગુજરાતના ખેડૂતો માટે રૂ.10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત
Next Article કઠલાલ પો.સ્ટે.હદમા વાત્રક નદી નજીકથી વિદેશી દારૂનું કટીંગ કરતા સમયે LCB નો દરોડો : ૧.૮૩ લાખનો મુદ્દામાલ જપ્ત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો
Gujarat મે 23, 2026
ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ
Gujarat મે 23, 2026
નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
Gujarat મે 23, 2026
પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ
Gujarat મે 23, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?