click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અમદાવાદમાં RTE એડમિશન માટે તૈયારીઓ શરૂ, 1300 ખાનગી શાળાઓમાં અંદાજે 12000 બેઠકો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Ahmedabad > અમદાવાદમાં RTE એડમિશન માટે તૈયારીઓ શરૂ, 1300 ખાનગી શાળાઓમાં અંદાજે 12000 બેઠકો
AhmedabadGujarat

અમદાવાદમાં RTE એડમિશન માટે તૈયારીઓ શરૂ, 1300 ખાનગી શાળાઓમાં અંદાજે 12000 બેઠકો

શાળાઓને ખાસ વેરિફિકેશન ફોર્મ આપવામાં આવ્યા છે, જેમાં ધોરણ 1ના વર્ગોની સંખ્યા, RTE હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા કુલ વિદ્યાર્થીઓની વિગત માંગવામાં આવી છે.

Last updated: 2026/01/19 at 12:17 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

અમદાવાદમાં વર્ષ 2026–27ના શૈક્ષણિક વર્ષ માટે રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળની પ્રવેશ પ્રક્રિયાની પૂર્વ તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શહેરની તમામ ખાનગી શાળાઓ પાસેથી વિદ્યાર્થીઓની સંખ્યા અને વર્ગોની વિગત માંગવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણ નિયામકની સૂચના મુજબ આ સમગ્ર પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવા માટે વહીવટી તંત્ર સક્રિય બન્યું છે, જેથી પ્રવેશની જાહેરાત વખતે વાલીઓ અને વિદ્યાર્થીઓને કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે.

આ પ્રક્રિયા અંતર્ગત અમદાવાદ શહેરની અંદાજે 1300 જેટલી ખાનગી શાળાઓમાં RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ કામગીરી માટે તમામ CRCને જવાબદારી સોંપવામાં આવી છે. શાળાઓને ખાસ વેરિફિકેશન ફોર્મ આપવામાં આવ્યા છે, જેમાં ધોરણ 1ના વર્ગોની સંખ્યા, RTE હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા કુલ વિદ્યાર્થીઓની વિગત માંગવામાં આવી છે.

નિયમ મુજબ, શાળાઓમાં ધોરણ 1ના નોન-RTE વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે જ RTE હેઠળની બેઠકો નક્કી કરવામાં આવે છે. તેથી આ તમામ વિગતો એકત્રિત કરવી અનિવાર્ય બની છે. વેરિફિકેશન પ્રક્રિયા દ્વારા શાળાઓમાં ઉપલબ્ધ વાસ્તવિક બેઠકોની ચોક્કસ માહિતી મેળવવાનો હેતુ રાખવામાં આવ્યો છે.

આંકડાકીય વિગતો પર નજર કરીએ તો અમદાવાદ શહેરમાં દર વર્ષે અંદાજે 12,000 જેટલી બેઠકો પર RTE હેઠળ ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવે છે. હાલની સ્થિતિ મુજબ શહેરની વિવિધ શાળાઓમાં ધોરણ 1થી 8માં કુલ મળીને અંદાજે 90,000 જેટલા વિદ્યાર્થીઓ RTE હેઠળ મફત શિક્ષણ મેળવી રહ્યા છે.

હાલ ચાલી રહેલી વેરિફિકેશનની કામગીરી પૂર્ણ થયા બાદ શાળાઓની આખરી બેઠકોની સંખ્યા જાહેર કરવામાં આવશે. ત્યારબાદ RTE હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયાની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

You Might Also Like

અમદાવાદમાં ₹82.60 કરોડનું વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે, કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને AMCની મોટી યોજના

વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે વિધાનસભા અધ્યક્ષના હસ્તે ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત ‘અર્બન વન કવચ’નું ખાતમુહૂર્ત કરાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પથી ખેડૂતોને મળ્યું આર્થિક સુરક્ષાનું કવચ

નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ : સ્વામિત્વ યોજનાના બીજા તબક્કામાં ગુજરાત નંબર 1, દેશના અડધાથી વધુ પ્રોપર્ટી કાર્ડ ગુજરાતમાં બન્યા

ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી: ‘સમડી વિહાર’ હોવાનો દાવો, ASI સર્વેની ઉઠી માંગ

TAGGED: Academic Year, ahmedabad, Breaking news, currentnews, Director of Primary Education, District Education Officer, gujarat, gujarati news, latest news, oneindianews, Online Form, Private School, Right to Education, topnews, Verification Form, અમદાવાદ, ઓનલાઈન ફોર્મ, ખાનગી શાળા, જિલ્લા શિક્ષણ અધિકારી, પ્રાથમિક શિક્ષણ નિયામક, રાઈટ ટુ એજ્યુકેશન, વેરિફિકેશન ફોર્મ, શૈક્ષણિક વર્ષ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 19, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ ગુજરાતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે પ્રસ્તુત કરશે
Next Article અમદાવાદમાં નારણપુરાની નેશનલ સ્કૂલ બહાર ધો.10ના વિદ્યાર્થી પર છરીથી હુમલો, જૂની અદાવતમાં ખેલાયો ખૂનીખેલ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અમદાવાદમાં ₹82.60 કરોડનું વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે, કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને AMCની મોટી યોજના
Ahmedabad Gujarat જૂન 13, 2026
વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે વિધાનસભા અધ્યક્ષના હસ્તે ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત ‘અર્બન વન કવચ’નું ખાતમુહૂર્ત કરાયું
Banaskantha Gujarat જૂન 13, 2026
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પથી ખેડૂતોને મળ્યું આર્થિક સુરક્ષાનું કવચ
Gujarat જૂન 13, 2026
નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ : સ્વામિત્વ યોજનાના બીજા તબક્કામાં ગુજરાત નંબર 1, દેશના અડધાથી વધુ પ્રોપર્ટી કાર્ડ ગુજરાતમાં બન્યા
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?