click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાત રાજ્ય ગાંધીનગર DGP ડૉ.કે.એલ.એન.રાવે ડાકોર શ્રી રણછોડરાયજી મંદિરની મુલાકાત લીધી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાત રાજ્ય ગાંધીનગર DGP ડૉ.કે.એલ.એન.રાવે ડાકોર શ્રી રણછોડરાયજી મંદિરની મુલાકાત લીધી
GujaratKheda

ગુજરાત રાજ્ય ગાંધીનગર DGP ડૉ.કે.એલ.એન.રાવે ડાકોર શ્રી રણછોડરાયજી મંદિરની મુલાકાત લીધી

ઠાકોરજીના દર્શન કરી, ધજા અર્પણ કરેલ હતી, ત્યારબાદ ડાકોર સ્માર્ટ પોલીસ સ્ટેશનની વિઝીટ કરેલ

Last updated: 2026/01/19 at 6:24 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

તા.૧૮/૦૧/૨૦૨૬ ના રોજ ડૉ.કે.એલ.એન.રાવ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર (ડી.જી.પી.) નાઓ ખેડા જીલ્લાના ડાકોર ખાતે આવેલ શ્રી રણછોડરાયજી મંદિરે દર્શન કરવા સારૂ આવેલ હતા. તેઓ નાઓના ડાકોર ખાતેના પ્રવાસ દરમ્યાન ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ, નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઇ નાઓ ઉપસ્થિત રહેલ હતા. મહે. ડી.જી.પી. નાઓએ પ્રથમ ડાકોર ખાતે શ્રી રણછોડરાયજી મંદિરે ઠાકોરજીના દર્શન કરી, ધજા અર્પણ કરેલ હતી. ત્યારબાદ ડાકોર સ્માર્ટ પોલીસ સ્ટેશનની વિઝીટ કરેલ હતી.

ડી.જી.પી. નાઓ દ્વારા ડાકોર સ્માર્ટ પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવેલ હતી. આ મુલાકાત દરમ્યાન તેઓને સન્માન ગાર્ડથી સન્માનિત કરવામાં આવેલ હતા. ત્યારબાદ તેઓશ્રી દ્વારા પોલીસ અધિકારીઓ સાથે ડાકોર દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓની સુરક્ષા અને સલામતી બાબતે તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે મંદિર પરિસરની સુરક્ષા અને સલામતી બાબતે તેમજ આગામી દિવસોમાં આવી રહેલ ફાગણ સુદ પુનમ મેળા બંદોબસ્ત નિમિત્તે અગત્યના મુદ્દાઓ બાબતે વિસ્તૃતમાં ચર્ચા/વિચારણા કરવામાં આવેલ હતી.

ત્યારબાદ મહે. ડી.જી.પી. નાઓએ ડાકોર પોલીસ સ્ટેશન ખાતે મૈત્રી પ્રોજેક્ટ અંતર્ગત એપ્લીકેશન મેનેજમેન્ટ સીસ્ટમ (એ.એમ.એસ.) વિશે વિસ્તૃતમાં સમીક્ષા કરવામાં આવેલ હતી. ત્યારબાદ ડી.જી.પી. નાઓ દ્વારા ડાકોર પોલીસ લાઇનની વીજીટ કરેલ હતી. અને વીજીટ બાદ મહે. ડી.જી.પી સાહેબશ્રી નાઓએ પોલીસના અધિકારી/ કર્મચારીઓને કાયદો અને વ્યવસ્થા બાબતે જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હતુ. તેમજ પોલીસ અધિકારી અને કર્મચારીઓના પ્રશ્નોની જાણકારી મેળવેલ હતી. આ સાથે કાર્યક્રમના ફોટોગ્રાફ્સ સામેલ છે.

યેશા શાહ

અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: Breaking news, currentnews, gujarat, gujarati news, latest news, oneindianews, topnews, ખેડા જીલ્લા, ડાકોર, ડૉ.કે.એલ.એન.રાવ, ત એપ્લીકેશન મેનેજમેન્ટ સીસ્ટમ, પોલીસ મહાનિદેશક, મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર, મૈત્રી પ્રોજેક્ટ, શ્રી રણછોડરાયજી મંદિરે, સ્માર્ટ પોલીસ સ્ટેશન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 19, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article દ્વિશતાબ્દીના ઉપલક્ષમાં નડિયાદ જિલ્લાનો હાઈટેક પ્રોસ્થેટીક લીમ્સનો કેમ્પ યોજાયો
Next Article ધર્મના નામે સંકીર્ણતા સામે સનાતન મૂલ્યો માટે ચર્ચા સંવાદની આવશ્યકતા જણાવતાં મોરારિબાપુ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?