click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: નડિયાદ વોર્ડ નં. 12માં પાણી પુરવઠા મજબૂત બનાવતા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > નડિયાદ વોર્ડ નં. 12માં પાણી પુરવઠા મજબૂત બનાવતા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ
GujaratKheda

નડિયાદ વોર્ડ નં. 12માં પાણી પુરવઠા મજબૂત બનાવતા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ

ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ્ હસ્તે વોર્ડ નંબર 12 ખાતે નાગરિકોને વધુ સારા અને સતત પાણી પુરવઠા માટે મહત્વપૂર્ણ પાણી સંગ્રહ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Last updated: 2026/04/01 at 11:26 એ એમ (AM)
One India News Team
Share
1 Min Read
SHARE

આ અંતર્ગત સિવિલ હોસ્પિટલ ખાતે ₹296 લાખના ખર્ચે 15.50 લાખ લિટર ક્ષમતાની નવનિર્મિત પાણીની ટાંકીનું લોકાર્પણ કરવામાં આવ્યું. તેમજ દક્ષા પાર્ક, પીજ રોડ પાસે ₹129 લાખના ખર્ચે નિર્મિત 17.50 લાખ લિટર ક્ષમતાનો અંડર ગ્રાઉન્ડ પાણીનો ટાંકો પણ લોકાર્પિત કરવામાં આવ્યો.

ઉપરાંત વિસ્તારના પાણી પુરવઠાને વધુ મજબૂત બનાવવા માટે વધારાના કામો પણ પ્રગતિમાં છે. સિવિલ હોસ્પિટલની જૂની ટાંકી પાસે 15 લાખ લિટરની ક્ષમતાનો નવો અંડર ગ્રાઉન્ડ સંપ બનાવવાનું કામ હાલ ચાલી રહ્યું છે. સાથે ખેતા ટાંકી પાસે 17.50 લાખ લિટર ક્ષમતાનો અંડર ગ્રાઉન્ડ સંપ બનાવવાનું કામ પણ પ્રગતિમાં છે.

આ વિકાસકાર્યો પૂર્ણ થતાં વિસ્તારના નાગરિકોને નિયમિત અને પૂરતો પાણી પુરવઠો ઉપલબ્ધ થશે તથા ભવિષ્યની વધતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સુવિધા મજબૂત બનશે.

આ પ્રસંગે પૂર્વ કાઉન્સિલર ગૌરાંગભાઈ, અગ્રણી ગોપીભાઈ, સુનિલભાઈ, મયુરભાઈ, સંગઠનના પદાધિકારીઓ, વિસ્તારના અગ્રણીઓ, વડીલો તેમજ ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

નાગરિકોની સુવિધાને પ્રાથમિકતા આપતા આવા વિકાસકાર્યો વિસ્તારના સર્વાંગી વિકાસને નવી દિશા આપશે.

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો

ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ

નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ

થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી

TAGGED: @india, Breaking news, City Development Nadiad, City Service Project, Civil Hospital Water Tank, CM Gujarat, Daksha Park Pee Road Development, gujarat, Gujarat Water Management, gujarati news, Kheda, kheda collector, kheda news, latest news, Launchment Program Nadiad, Local Development News, Municipal Water Project, Nadiad Citizen Facility, Nadiad Water Supply Project, Newly Constructed Water Tank Nadiad, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, top news, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, Underground Water Tank, Water Problem Solution, Water Supply Improvement Scheme, અંડર ગ્રાઉન્ડ પાણી ટાંકો, ગુજરાત પાણી વ્યવસ્થાપન, દક્ષા પાર્ક પીજ રોડ વિકાસ, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, નગર સેવા પ્રોજેક્ટ, નગરપાલિકા પાણી પ્રોજેક્ટ, નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, નડિયાદ નાગરિક સુવિધા, નડિયાદ પાણી પુરવઠા પ્રોજેક્ટ, નવનિર્મિત પાણીની ટાંકી નડિયાદ, પાણી પુરવઠા સુધારણા યોજના, પાણી સંગ્રહ પ્રોજેક્ટ્સ, પાણીની સમસ્યા ઉકેલ, ભારત, લોકાર્પણ કાર્યક્રમ નડિયાદ, શહેર વિકાસ નડિયાદ, સિવિલ હોસ્પિટલ પાણી ટાંકી, સ્થાનિક વિકાસ સમાચાર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 1, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 : ખેડા જિલ્લામાં ભાજપની સેન્સ પ્રક્રિયામાં દાવેદારોની ભીડ
Next Article નડિયાદ તલાટી બાગમાં આધુનિક સ્પોન્જ ગાર્ડન ડેવલોપમેન્ટનો પ્રારંભ — ₹292 લાખના કામનું ખાતમુહૂર્ત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો
Gujarat મે 23, 2026
ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ
Gujarat મે 23, 2026
નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
Gujarat મે 23, 2026
પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ
Gujarat મે 23, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?