click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 : ખેડા જિલ્લામાં ભાજપની સેન્સ પ્રક્રિયામાં દાવેદારોની ભીડ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 : ખેડા જિલ્લામાં ભાજપની સેન્સ પ્રક્રિયામાં દાવેદારોની ભીડ
GujaratKheda

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 : ખેડા જિલ્લામાં ભાજપની સેન્સ પ્રક્રિયામાં દાવેદારોની ભીડ

Last updated: 2026/04/01 at 11:23 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ને લઈ ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. નડિયાદ ખાતે કમલમ કાર્યાલયમાં નિરીક્ષકોની હાજરીમાં સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી, જેમાં વિવિધ સ્તરની બેઠકો માટે મોટી સંખ્યામાં દાવેદારો ઉપસ્થિત રહ્યા.

નડિયાદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1 થી 6 માટે ઉમેદવારોની સેન્સ લેવામાં આવી હતી. આ પ્રક્રિયામાં નિરીક્ષક તરીકે અંજુબેન વેકરીયા (પ્રદેશ પ્રમુખ, મહિલા મોરચો), મારુતિસિંહ અટોદરીયા (પ્રદેશ કારોબારી સદસ્ય) અને શિલ્પેશભાઈ દેસાઈ (પ્રદેશ ચૂંટણી સમિતિ સદસ્ય) હાજર રહ્યા હતા.

સાથે જ તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ઠાસરા તાલુકા પંચાયત માટે અરવિંદભાઈ રાણા (ધારાસભ્ય, સુરત), દર્શીનીબેન કોઠીયા (પૂર્વ પ્રદેશ મંત્રી) અને યોગેશભાઈ પટેલ (પૂર્વ જિલ્લા પ્રમુખ, ભરૂચ) દ્વારા ઉમેદવારોની સેન્સ લેવામાં આવી હતી.

આ સેન્સ પ્રક્રિયામાં ઠાસરા અને ગળતેશ્વર તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની બેઠકો માટે મોટી સંખ્યામાં દાવેદારો ઉમટી પડ્યા હતા. ઠાસરા તાલુકાની પાંચ જિલ્લા પંચાયત સીટ અને ગળતેશ્વર તાલુકાની ત્રણ જિલ્લા પંચાયત સીટ માટે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

આ સમગ્ર પ્રક્રિયા ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

આ સેન્સ પ્રક્રિયામાં ખેડા જિલ્લા સંગઠન પ્રભારી રમેશભાઈ દેસાઈ, ખેડા જિલ્લા સંગઠન પ્રમુખ નયનાબેન પટેલ, નડિયાદ મહાનગરપાલિકા ચૂંટણી ઇન્ચાર્જ વિકાસ જે. શાહ તથા સહ ઇન્ચાર્જ હિતેશભાઈ પટેલ (બાપાલાલ) ની આગેવાનીમાં આયોજન કરવામાં આવ્યું હતું.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા

અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ

34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ

વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો

TAGGED: @india, BJP candidate list, BJP Candidate Selection Process, bjp government, bjp gujarat, BJP organization meeting, BJP Sens Process Gujarat, Breaking news, CM Gujarat, District Panchayat Election, Election 2026 India, Galteshwar District Panchayat Seats, gujarat, Gujarat BJP, Gujarat political news, Kheda, kheda collector, Kheda District Elections 2026, kheda news, Kheda Politics, latest news, Local Body Elections Gujarat, Local Elections India, Municipal Elections Gujarat, Nadiad Municipal Corporation Election, nadiad news, Nadiad Political Updates, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Political Updates Gujarat, Politics, Taluka Panchayat Election, Thasra Taluka Panchayat Election, top news, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, ખેડા જિલ્લા ચૂંટણી 2026, ખેડા રાજકારણ, ગલતેશ્વર જિલ્લા પંચાયત બેઠકો, ગુજરાત રાજકીય સમાચાર, ચૂંટણી 2026 ભારત, જિલ્લા પંચાયત ચૂંટણી, તાલુકા પંચાયત ચૂંટણી, થાસરા તાલુકા પંચાયત ચૂંટણી, નગરપાલિકા ચૂંટણીઓ ગુજરાત, નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, નડિયાદ રાજકીય અપડેટ્સ, નડિયાદ સમાચાર, ભાજપ ઉમેદવાર પસંદગી પ્રક્રિયા, ભાજપ ઉમેદવારોની યાદી, ભાજપ ગુજરાત, ભાજપ સંગઠન બેઠક, ભાજપ સેન્સ પ્રક્રિયા ગુજરાત, ભારત, રાજકીય અપડેટ્સ ગુજરાત, સ્થાનિક ચૂંટણીઓ ભારત, સ્થાનિક સંસ્થા ચૂંટણી ગુજરાત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 1, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં વિકાસનો વધુ એક પગથિયો — ચાર નવા સિટી સિવિક સેન્ટરોનું લોકાર્પણ
Next Article નડિયાદ વોર્ડ નં. 12માં પાણી પુરવઠા મજબૂત બનાવતા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર
Gujarat જૂન 13, 2026
ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા
Gujarat જૂન 13, 2026
અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ
Ahmedabad Gujarat જૂન 13, 2026
34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?