click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: નડિયાદ તલાટી બાગમાં આધુનિક સ્પોન્જ ગાર્ડન ડેવલોપમેન્ટનો પ્રારંભ — ₹292 લાખના કામનું ખાતમુહૂર્ત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > નડિયાદ તલાટી બાગમાં આધુનિક સ્પોન્જ ગાર્ડન ડેવલોપમેન્ટનો પ્રારંભ — ₹292 લાખના કામનું ખાતમુહૂર્ત
GujaratKheda

નડિયાદ તલાટી બાગમાં આધુનિક સ્પોન્જ ગાર્ડન ડેવલોપમેન્ટનો પ્રારંભ — ₹292 લાખના કામનું ખાતમુહૂર્ત

Last updated: 2026/04/01 at 11:34 એ એમ (AM)
One India News Team
Share
1 Min Read
SHARE

શહેરના સૌંદર્યવર્ધન સાથે નાગરિકોની જીવનશૈલીમાં સુધારો લાવતો આ પ્રોજેક્ટ વિકાસ તરફનો મહત્વપૂર્ણ પગથિયો સાબિત થશે.

ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા ₹292 લાખના ખર્ચે તલાટી બાગ ખાતે આધુનિક સ્પોન્જ ગાર્ડન ડેવલોપમેન્ટના કામનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વિસ્તારના નાગરિકોને હરિયાળો, સુવિધાસભર અને પરિવાર સાથે સમય વિતાવા યોગ્ય બાગ ઉપલબ્ધ બનશે.

આ વિકાસકાર્ય અંતર્ગત તલાટી બાગ ખાતે પોન્ડ, પ્લાન્ટેશન, વોક-વે, બેસવા માટે ગઝેબો, નાના બાળકો માટે પ્લે એરિયા જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે. ઉપરાંત મુખ્ય રસ્તા પર ફૂટપાથ સહિત રોડ ડેવલોપમેન્ટનું કામ પણ હાથ ધરવામાં આવશે, જેના કારણે નાગરિકોને વધુ સગવડ મળશે.

આ પ્રોજેક્ટ દ્વારા વિસ્તારને પર્યાવરણમૈત્રી હરિયાળી સાથે આધુનિક જાહેર સુવિધાઓ ઉપલબ્ધ થશે અને નાગરિકો માટે આ બાગ આકર્ષણનું કેન્દ્ર બનશે.

આ પ્રસંગે પૂર્વ કાઉન્સિલર ભાવેશભાઈ, વિસ્તારના અગ્રણીઓ, કોર્પોરેશનના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો

ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ

નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ

થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી

TAGGED: @india, Breaking news, City Development News Nadiad, CM Gujarat, Environment Friendly Project Gujarat, Garden Infrastructure Development, Green Garden Development, gujarat, gujarati news, Kheda, kheda collector, kheda news, latest news, Local Development News, Municipal Park Development, Nadiad City Beautification, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, Pankajbhai Desai Development Work, Play Area Garden for Children, pm modi, Pond and Walkway Project, Public Facility Project, Sponge Garden Project Gujarat, Talati Bagh Development Nadiad, top news, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, Urban Garden Project, અર્બન ગાર્ડન પ્રોજેક્ટ, ગાર્ડન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, જાહેર સુવિધા પ્રોજેક્ટ, તલાટી બાગ ડેવલપમેન્ટ નડિયાદ, નગરપાલિકા પાર્ક ડેવલપમેન્ટ, નડિયાદ શહેર સૌંદર્યવર્ધન, પંકજભાઈ દેસાઈ વિકાસ કાર્ય, પર્યાવરણમૈત્રી પ્રોજેક્ટ ગુજરાત, પોન્ડ અને વોકવે પ્રોજેક્ટ, બાળકો માટે પ્લે એરિયા બાગ, શહેર વિકાસ સમાચાર નડિયાદ, સ્થાનિક વિકાસ સમાચાર, સ્પોન્જ ગાર્ડન પ્રોજેક્ટ ગુજરાત, હરિયાળો બાગ વિકાસ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 1, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article નડિયાદ વોર્ડ નં. 12માં પાણી પુરવઠા મજબૂત બનાવતા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ
Next Article અમેરિકાની મધ્યસત્ર ચૂંટણી પહેલા ઇન્ડો-અમેરિકન સમુદાયમાં ડર, 12.5 લાખ લોકો મતદાનથી દૂર રહી શકે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો
Gujarat મે 23, 2026
ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ
Gujarat મે 23, 2026
નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
Gujarat મે 23, 2026
પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ
Gujarat મે 23, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?