click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: નારી શક્તિ વંદન અધિનિયમ મુદ્દે કોંગ્રેસની મહિલા વિરોધી માનસિકતા ખુલ્લી પડી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > નારી શક્તિ વંદન અધિનિયમ મુદ્દે કોંગ્રેસની મહિલા વિરોધી માનસિકતા ખુલ્લી પડી
GujaratKheda

નારી શક્તિ વંદન અધિનિયમ મુદ્દે કોંગ્રેસની મહિલા વિરોધી માનસિકતા ખુલ્લી પડી

નડિયાદ કમલમ ખાતે ભાજપની પત્રકાર પરિષદ યોજાઈ

Last updated: 2026/04/22 at 11:07 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

નડિયાદ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા નારી શક્તિ વંદન અધિનિયમ મુદ્દે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પરિષદમાં ગુજરાત પ્રદેશ મીડિયા સહપ્રવક્તા શ્વેતાબેન બ્રહ્મભટ્ટ તથા ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષ નયનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

પરિષદ દરમિયાન ભાજપના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે, નારી શક્તિ વંદન અધિનિયમ સુધારા બિલ પસાર ન થવા પાછળ કોંગ્રેસ તથા તેના સાથી પક્ષોની નકારાત્મક અને મહિલા વિરોધી માનસિકતા જવાબદાર છે. કોંગ્રેસની આ રાજનીતિને કારણે દેશની કરોડો મહિલાઓના અધિકારો પર અસર પડી હોવાનું જણાવાયું હતું. શ્વેતા બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મહિલાઓના સશક્તિકરણ માટે આ અધિનિયમ લાવવા સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. પરંતુ કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધનના વિરોધને કારણે આ મહત્વપૂર્ણ બિલ પસાર થઈ શક્યું નથી.

તેમણે વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટી વર્ષો સુધી સત્તામાં રહી હોવા છતાં મહિલાઓના સશક્તિકરણ માટે કોઈ અસરકારક પગલાં લઈ શકી નથી. આજ રોજ જ્યારે દેશ આગળ વધી રહ્યો છે ત્યારે કોંગ્રેસ પરિવારવાદી રાજનીતિના કારણે સામાન્ય પરિવારમાંથી આવતી મહિલાઓને આગળ વધવા દેવા તૈયાર નથી.

પરિષદમાં જણાવાયું હતું કે, કોંગ્રેસ એક તરફ મહિલા હિતની વાત કરે છે, જ્યારે બીજી તરફ કાયદાકીય રીતે મહિલાઓને સશક્ત બનાવવા માટેના પ્રયાસોને અટકાવે છે, જે તેમની બેધારી નીતિ દર્શાવે છે.

વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો કે, કોંગ્રેસે અગાઉ માત્ર રાજકીય લાભ માટે આ બિલને સમર્થન આપ્યું હતું, પરંતુ અમલ સમયે વિવિધ બહાનાઓ આપી વિરોધ કર્યો. ૧૭ એપ્રિલનો દિવસ મહિલાઓ માટે ઐતિહાસિક બની શક્યો હોત, પરંતુ વિપક્ષના વિરોધને કારણે તે શક્ય બન્યું નથી.

અંતમાં ભાજપે જણાવ્યું કે, નારી શક્તિનું સશક્તિકરણ ભાજપ માટે રાજકીય મુદ્દો નહીં પરંતુ સમાનતા અને અધિકારનો પ્રશ્ન છે. દેશની મહિલાઓ કોંગ્રેસની આ માનસિકતાને સમજી રહી છે અને આવનારી ચૂંટણીમાં યોગ્ય જવાબ આપશે.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

EDની રેઈડ દરમ્યાન કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવા બદલ મમતા બેનર્જીને સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ખેડા જિલ્લામાં ભાજપનો પ્રચાર તેજ : નડિયાદમાં ‘વિકાસ-સંકલ્પ’ સભા યોજાઈ

અમદાવાદમાં સોશિયલ મીડિયા પર અપમાનજનક પોસ્ટ મામલે નિખિલ ચાવડાની ધરપકડ, ક્રાઈમ બ્રાન્ચની ત્વરિત કાર્યવાહી

નર્મદામાં ‘આપ’ના ગઢમાં ગાબડું : દેવાભાઈ સરપંચના ૨૦ વર્ષ જૂના સાથીદારો કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાયા

સુરત-ગોધરા હવાલા કાંડ : સ્થાનિક ચૂંટણી પહેલાં AAP ફંડિંગ મામલે પોલીસ અને IT વિભાગની મોટી કાર્યવાહી

TAGGED: 'નારી શક્તિ વંદન અધિનિયમ', @india, BJP Congress allegations, Breaking news, CM Gujarat, gujarat, gujarati news, Indi alliance opposition, india news, Kheda, kheda collector, kheda news, latest news, Nadiad BJP press conference, Narendra Modi women policy, Nari Shakti Vandana Act, Nayanaben Patel, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Shweta Brahmabhatt, top news channel, topnewschannel, topnewschannelinindia, Women Empowerment Gujarat, ઇન્ડી ગઠબંધન વિરોધ, કોંગ્રેસ, નડિયાદ ભાજપ પત્રકાર પરિષદ, નયનાબેન પટેલ, નરેન્દ્ર મોદી મહિલા નીતિ, ભાજપ કોંગ્રેસ આરોપ, ભારત, ભારતીય જનતા પાર્ટી, મહિલા સશક્તિકરણ ગુજરાત, શ્વેતા બ્રહ્મભટ્ટ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 22, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article દાહોદમાં લગ્નપ્રસંગે ફૂડ પોઈઝનિંગ: 400થી વધુ મહેમાનો બીમાર, આરોગ્ય વિભાગ સતર્ક
Next Article ઈશ્વરિયા પાસે ખાણમાં ન્હાવા પડતાં આંબલા ગામના ડૂબેલાં યુવાનનો મૃતદેહ મળ્યો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

EDની રેઈડ દરમ્યાન કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવા બદલ મમતા બેનર્જીને સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર
Gujarat એપ્રિલ 22, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ખેડા જિલ્લામાં ભાજપનો પ્રચાર તેજ : નડિયાદમાં ‘વિકાસ-સંકલ્પ’ સભા યોજાઈ
Gujarat Kheda એપ્રિલ 22, 2026
અમદાવાદમાં સોશિયલ મીડિયા પર અપમાનજનક પોસ્ટ મામલે નિખિલ ચાવડાની ધરપકડ, ક્રાઈમ બ્રાન્ચની ત્વરિત કાર્યવાહી
Ahmedabad Gujarat એપ્રિલ 22, 2026
નર્મદામાં ‘આપ’ના ગઢમાં ગાબડું : દેવાભાઈ સરપંચના ૨૦ વર્ષ જૂના સાથીદારો કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાયા
Gujarat Narmada એપ્રિલ 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?