click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સાટુ આપવા મજબુર કરતાં દીકરીના પિતાએ આત્મહત્યા કરી મરી જવાનો વિડ્યો વાયરલ કર્યો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Banaskantha > સાટુ આપવા મજબુર કરતાં દીકરીના પિતાએ આત્મહત્યા કરી મરી જવાનો વિડ્યો વાયરલ કર્યો
BanaskanthaGujarat

સાટુ આપવા મજબુર કરતાં દીકરીના પિતાએ આત્મહત્યા કરી મરી જવાનો વિડ્યો વાયરલ કર્યો

ધરણીધર તાલુકાના ચુવા ગામે દીકરીઓના સગપણ બાબતે સાટુ આપવા બળજબરી કરી પિતાને માર મારતા પીડિત પિતાએ વાવ પોલીસ મથકે ચાર ઇસમો સામે કાર્યવાહી કરવા લેખિત રજુઆત કરી.

Last updated: 2026/05/27 at 1:51 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

વાવ થરાદ ધરણીધર તાલુકાના ચુવા ગામે રહેતા ગોસ્વામી પ્રવીણભારથી રામાભારથીએ વાવ પોલીસ મથકે કેરેલી લેખિત રજુઆત માં જણાવ્યું હતું કે, “મારે સંતાનમાં સાત દીકરીઓ છે જેથી મારા કુટુંબી પરિવારમાં થતા ભાઈયો તેમજ મારો નાનો સગો ભાઈ મળી કુલ ચાર જણાઓ એકસંપ થઈ તારીખ 24 મે ના રોજ અંદાજે ચારેક વાગ્યાની આસપાસ ગોસ્વામી પ્રકાશભારથી રામાભારથી અને ગોસ્વામી કાળુભારથી વિરમભાથી રહે ચુવા વાળાઓએ મને ફોન કરીને કહેલ કે અમારા ઘરે આવ તારૂ સામાજિક રીતે કામકાજ છે. ફોનમાં તેવું કહેતા હું ત્યાં ગયેલ ત્યારે ગોસ્વામી પ્રકાશભારથી રામાભારથી, ગોસ્વામી કાળુભારથી વિરમભારથી તેમજ ગોસ્વામી દલપતભારથી શંભુભારથી અને ગોસ્વામી ઈશ્વરભારથી શંભુભારથી બંને રહે ચારડા તાલુકો થરાદ વાળાઓ ત્યાં હાજર હતા ત્યારે મને કહેલ કે પ્રકાશભારથીને પત્ની લાવેલ છે જેના બદલામાં તારી દીકરીનું સામે સાટા પેટે સગપણ કરવાનું છે જેથી આ બાબતે મેં ના પાડતા આ ચારેય ઈસમો ઉશકેરાઈ જઈ મારા ઉપર હુમલાનો પ્રયાસ કરી માર માર્યો જેથી શરીર પર નાની મોટી ઈજાઓ પહોચાડી હતી અને મને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી”.

ગોસ્વામી પ્રવીણભારથી રામાભારથી રહે ચુવા તાલુકો ધરણીધર વાળાઓએ આ ચારેય ઈસમો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા વાવ પોલોસ મથકે લેખિત રજુઆત કરી પોતે આ ચારેય ઈસમનોના વધુ પડતા ત્રાસથી આત્મહત્યા કરી જીવન ટૂંકાવવા મજબુર થવું પડતું હોય તે બાબતે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી આ ઈસમોને જન્મ ટીપની સજા થાય તેવું જણાવી રહ્યા છે.

દિકરીઓની સંખ્યા ઘટતી જતી હોવાથી અને ઓછી હોવાથી ઘણી જગ્યાએ “દિકરી સાટે દિકરીની” પ્રથા પડી જેને સાટા પ્રથા કહે છે; એટલે જે પરિવારમાંથી દિકરી પરણીને આવે તે જ પરિવારનાં કોઈ દિકરાને સામે દિકરી પરણાવવી!

આ પ્રથાનાં ઘણી વખતે કુપરિણામો પણ સામે આવતા હોય છે અને એનાં ઘણાં ઉદાહરણો સમાજમાં ઉપલબ્ધ છે.

https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2026-05-27-at-1.13.12-PM.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2026-05-27-at-1.13.02-PM1.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2026-05-27-at-1.13.19-PM.mp4

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

નર્મદા જિલ્લા કલેક્ટરે રાજપીપલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી

ભુજ ખાતે બોર્ડર આઉટપોસ્ટ G-7નું ઉદ્ઘાટન કરી જવાનો સાથે સીધો સંવાદ કરતા કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ

NEET-UG 2026 પેપર લીક કેસ: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રનો જવાબ, PM મોદી જાતે મોનિટરિંગ કરી રહ્યા છે

શ્રી કૃષ્ણ અને શ્રી રામ દ્વારા લીલાઓ સાથે પ્રકૃતિના રક્ષણનું કાર્ય કેન્દ્રમાં હતું – વિશ્વાનંદ માતાજી

સુરતના મોટા વરાછાના પોશ ફ્લેટમાં ચાલતી હાઈપ્રોફાઈલ ‘લેડીઝ જુગારક્લબ’ પર ઉત્રાણ પોલીસનો દરોડો

TAGGED: @india, Bad consequences of Sata practice, Banaskantha, Banaskantha Crime News, Breaking news, Chuva village incident, CM Gujarat, Daughter's kinship dispute, Dharnidhar taluka news, Family pressure and violence, Family violence Gujarat, gujarat, Gujarat rural dispute news, gujarati news, india news, latest news, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Politics, Rural society practice, Sata practice controversy, social media viral video, Suicide attempt case, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, Vav police case, આત્મહત્યા પ્રયાસ કેસ, ગુજરાત ગ્રામ્ય વિવાદ સમાચાર, ગ્રામ્ય સમાજ પ્રથા, ચુવા ગામ ઘટના, દીકરીના સગપણનો વિવાદ, ધરણીધર તાલુકા સમાચાર, પરિવાર દબાણ અને હિંસા, પરિવારિક હિંસા ગુજરાત, બનાસકાંઠા ક્રાઇમ ન્યૂઝ, ભારત, વાવ પોલીસ કેસ, સાટા પ્રથા વિવાદ, સાટા પ્રથાના કુપરિણામો, સોશિયલ મીડિયા વાયરલ વીડિયો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 27, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો 2 દિવસનો ગુજરાત પ્રવાસ : વિકાસ પ્રોજેક્ટ્સથી લઈને કચ્છ બોર્ડર વિઝિટ સુધી વ્યસ્ત કાર્યક્રમ
Next Article તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટથી જામીન: ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મોટો વળાંક

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

નર્મદા જિલ્લા કલેક્ટરે રાજપીપલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી
Gujarat Narmada મે 29, 2026
ભુજ ખાતે બોર્ડર આઉટપોસ્ટ G-7નું ઉદ્ઘાટન કરી જવાનો સાથે સીધો સંવાદ કરતા કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ
Gandhinagar Gujarat Kutch મે 29, 2026
NEET-UG 2026 પેપર લીક કેસ: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રનો જવાબ, PM મોદી જાતે મોનિટરિંગ કરી રહ્યા છે
Gujarat મે 29, 2026
શ્રી કૃષ્ણ અને શ્રી રામ દ્વારા લીલાઓ સાથે પ્રકૃતિના રક્ષણનું કાર્ય કેન્દ્રમાં હતું – વિશ્વાનંદ માતાજી
Bhavnagar Gujarat મે 29, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?