click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: વાવ થરાદ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય થરાદ ખાતે શ્રી મહાવીર ગ્રુપ અને લાયન્સ ક્લબના ઉપક્રમે મહિલા સુરક્ષાનો‌ કાર્યક્રમ યોજાયો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Banaskantha > વાવ થરાદ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય થરાદ ખાતે શ્રી મહાવીર ગ્રુપ અને લાયન્સ ક્લબના ઉપક્રમે મહિલા સુરક્ષાનો‌ કાર્યક્રમ યોજાયો
BanaskanthaGujarat

વાવ થરાદ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય થરાદ ખાતે શ્રી મહાવીર ગ્રુપ અને લાયન્સ ક્લબના ઉપક્રમે મહિલા સુરક્ષાનો‌ કાર્યક્રમ યોજાયો

Last updated: 2026/06/20 at 5:02 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

વાવ થરાદ જિલ્લામાં થરાદ ખાતે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે શ્રી મહાવીર ગૃપ થરાદ અને લાયન્સ કલબ ઓફ થરાદ સીટીના સંયુક્ત ઉપક્રમે મહિલા સુરક્ષાનો‌ કાર્યક્રમ થરાદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.કે. ચૌહાણના અધ્યક્ષતામાં યોજાયો હતો.

કાર્યક્રમનો શુભારંભ શાબ્દિક સ્વાગત અને પરિચિત્ત થયા બાદ લાયન્સ કલબના પ્રમુખ અને મહાવીર ગૃપના પ્રમુખે ઉદ્બોધન આપ્યુ હતું ત્યારબાદ પીએસઆઈ ડી.કે. ચૌહાણે બહેનોની સુરક્ષા માટે પોલીસની ટીમો કેવી રીતે કામ કરે છે અને બહેનોએ પોતાની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય તે વિશે સમજ આપી વિદ્યાર્થીની બહેનોને માર્ગદર્શન પુરું પાડયુ હતું.

૧૮૧ અભયમ ટીમની કાર્ય પધ્ધતિની સમજ થકી બહેનોએ પોતાની સુરક્ષા માટે મોબાઈલનો ઉપયોગ કરી કેવી રીતે સદુપયોગ કરવો એની સમજ અપાઈ હતી, કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ બહેનોને બોલ પેનની ભેટ અપાઈ હતી, આ પ્રસંગે લાયન ડિસ્ટ્રીક ઓફિસર ડૉ. રિતેશભાઈ પ્રજાપતિ, પ્રમુખ કીર્તીભાઈ આચાર્ય, શ્રી મહાવીર ગૃપ થરાદના પ્રમુખ રાજેશભાઈ જોષી, યુવા પ્રમુખ અરવિંદભાઈ પુરોહિત, કિરણભાઈ રબારી, જગદીશભાઈ જોષી, અનોપસિંહ ચૌહાણ સહિત સમગ્ર ટીમ, પીએસઆઈ ડી.કે. ચૌહાણ, ૧૮૧ અભયમ ટીમના કાઉન્સિલર બિનલબેન, હેડ કોન્સ્ટેબલ ખેમીબેન, સી ટીમની બહેનો, કેજીબીવી વોર્ડન સોનલબેન, આનંદ ક્લિનિકના ડૉ. નવિનભાઈ ચૌધરી, ચંદ્રિકાબેન ચૌધરી સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: “કેનમાં ડીઝલ આપો, નહીંતર ખેતી કેમ કરવી?” – તંત્ર સામે અન્નદાતાનો રોષ !!!

કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં બારડોલીમાં મીડિયા સંવાદ, મોદી સરકારના 12 વર્ષના સુશાસનની ચર્ચા

સુરતના જલેબી હનુમાન દાદા મંદિરે 47 આદિવાસી પરિવારોની ઘર વાપસી, વ્યસનમુક્તિનો લીધો સંકલ્પ

પીપલગ ખાતે સર્વત્રિક રસીકરણ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો

નડિયાદ શ્રી સંતરામ ઇંગ્લિશ મિડીયમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી

TAGGED: @india, 181 Abhayam Team, ૧૮૧ અભયમ ટીમ, Banaskantha news, Breaking news, CM Gujarat, Girls Safety Program, gujarat, Gujarat news, gujarati news, india news, Kasturba Gandhi Balika Vidyalaya Tharad, Lions Club Tharad City, Narendra Modi, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Police Guidance for Girls, PSI D K Chauhan, PSI ડી કે ચૌહાણ, Safety Education, Shri Mahavir Group Tharad, Student Awareness Program, Tharad Women Safety Program, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, Women Empowerment Gujarat, Women Protection Initiative, Women Safety Awareness, કન્યા સુરક્ષા કાર્યક્રમ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, ગુજરાત સમાચાર, છોકરીઓ માટે પોલીસ માર્ગદર્શન, થરાદ પોલીસ સ્ટેશન, થરાદ મહિલા સુરક્ષા કાર્યક્રમ, પીએસઆઈ ડી કે ચૌહાણ, બનાસકાંઠા સમાચાર, બાળિકા શિક્ષણ, ભારત, મહિલા સશક્તિકરણ, મહિલા સશક્તિકરણ ગુજરાત, મહિલા સુરક્ષા અભિયાન, મહિલા સુરક્ષા જાગૃતિ, મહિલા સુરક્ષા પહેલ, લાયન્સ ક્લબ થરાદ શહેર, લાયન્સ ક્લબ થરાદ સિટી, વિદ્યાર્થી જાગૃતિ કાર્યક્રમ, વિદ્યાર્થીનીઓ માટે માર્ગદર્શન, શ્રી મહાવીર ગૃપ થરાદ, શ્રી મહાવીર ગ્રુપ થરાદ, સલામતી શિક્ષણ, સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 20, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article પીપલગ ખાતે સર્વત્રિક રસીકરણ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો
Next Article સુરતના જલેબી હનુમાન દાદા મંદિરે 47 આદિવાસી પરિવારોની ઘર વાપસી, વ્યસનમુક્તિનો લીધો સંકલ્પ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: “કેનમાં ડીઝલ આપો, નહીંતર ખેતી કેમ કરવી?” – તંત્ર સામે અન્નદાતાનો રોષ !!!
Dang Gujarat જૂન 20, 2026
કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં બારડોલીમાં મીડિયા સંવાદ, મોદી સરકારના 12 વર્ષના સુશાસનની ચર્ચા
Gujarat Surat જૂન 20, 2026
સુરતના જલેબી હનુમાન દાદા મંદિરે 47 આદિવાસી પરિવારોની ઘર વાપસી, વ્યસનમુક્તિનો લીધો સંકલ્પ
Gujarat Surat જૂન 20, 2026
વાવ થરાદ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય થરાદ ખાતે શ્રી મહાવીર ગ્રુપ અને લાયન્સ ક્લબના ઉપક્રમે મહિલા સુરક્ષાનો‌ કાર્યક્રમ યોજાયો
Banaskantha Gujarat જૂન 20, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?