click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: વાવ – થરાદ પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને થરાદના લુણાવા ખાતેથી પ્રગતિપથ યાત્રાનો પ્રારંભ કરાયો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Banaskantha > વાવ – થરાદ પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને થરાદના લુણાવા ખાતેથી પ્રગતિપથ યાત્રાનો પ્રારંભ કરાયો
BanaskanthaGujarat

વાવ – થરાદ પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને થરાદના લુણાવા ખાતેથી પ્રગતિપથ યાત્રાનો પ્રારંભ કરાયો

"મંત્રી અને મહાનુભાવો ભારતમાલા, પાવરગ્રિડ પ્લાન્ટ તેમજ નડાબેટ પ્રવાસન સ્થળના વિકાસ કાર્યોની મુલાકાત કરશે.

Last updated: 2026/06/15 at 2:48 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

વાવ થરાદ જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને થરાદના લુણાવા ખાતેથી પ્રગતિપથ યાત્રાનો પ્રારંભ કરાયો હતો અને મહાનુભાવો સાથે ભારતમાલા, પાવરગ્રિડ પ્લાન્ટ તેમજ નડાબેટ પ્રવાસન સ્થળના વિકાસ કાર્યોની મુલાકાત મંત્રી કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે ૧૨ વર્ષ વિકાસના વિશ્વાસના અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત વાવ-થરાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૮ જૂનથી ૨૧ જૂન, ૨૦૨૬ દરમિયાન વિવિધ જનકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ અંતર્ગત વાવ થરાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં થરાદ તાલુકાના લુણાવા ખાતેથી પ્રગતિપથ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે યાત્રા દરમિયાન જિલ્લાના વિવિધ વિકાસકાર્યો જાહેર સુવિધાઓ અને માળખાગત પ્રોજેક્ટોની મુલાકાત કરશે.

પ્રગતિપથ યાત્રા અંતર્ગત મંત્રી તેમજ મહાનુભાવો મલુપુર સ્થિત ભારતમાલા માર્ગ થરાદ સ્થિત સિવિલ હોસ્પિટલ અને આઇકોનિક રોડ વાવ સ્થિત પાવરગ્રિડ પ્લાન્ટ તેમજ નડાબેટ પ્રવાસન સ્થળની મુલાકાત લેશે મુલાકાત દરમિયાન વિવિધ સ્થળોએ ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ, માળખાગત વિકાસ અને જનહિતલક્ષી કામગીરીઓની સમીક્ષા કરવામાં આવશે. સાથે જ છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને જિલ્લામાં થયેલા વિકાસ કાર્યોની માહિતી પણ રજૂ કરવામાં આવી હતી.

ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશે સર્વાંગી વિકાસની નવી દિશા પ્રાપ્ત કરી છે. પાણી, સિંચાઈ, શિક્ષણ, આરોગ્ય, કૃષિ, માર્ગ વ્યવસ્થા અને ગરીબ કલ્યાણ જેવા ક્ષેત્રોમાં ઐતિહાસિક કામગીરી થઈ છે. આ વિસ્તારના વિકાસ માટે વર્ષ ૨૦૨૧ દરમિયાન પાણી અને સિંચાઈ ક્ષેત્ર માટે અંદાજે રૂ. ૨૫ હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી હતી, જેના પરિણામે તળાવો ભરવા, પાઈપલાઈન નેટવર્ક વિસ્તૃત કરવા અને ખેડૂતોને પૂરતું પાણી ઉપલબ્ધ કરાવવાના કાર્યોને વેગ મળ્યો છે.

વધુમાં મંત્રીએ જણાવ્યું કે વાવ થરાદ જેવા પાણીની સમસ્યાથી પીડાતા વિસ્તારોને પાણીદાર બનાવવાનું કાર્ય વડાપ્રધાનના દ્રઢ સંકલ્પથી આજે શક્ય બન્યું છે. આજે ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહ્યું છે, જેના કારણે કૃષિ ઉત્પાદન અને ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.

ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભો છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે તે માટે પારદર્શક અને અસરકારક અમલીકરણ કરવામાં આવ્યું છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન, મહિલાઓના સશક્તિકરણ, યુવાનોને રોજગારીની તકો, ગરીબોને આવાસ, નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ જેવી અનેક પહેલોથી સમાજના દરેક વર્ગના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે.

વડાપ્રધાનનું વિકસિત ભારત૨૦૪૭નું વિઝન માત્ર આર્થિક પ્રગતિ પૂરતું મર્યાદિત નથી, પરંતુ આત્મનિર્ભર, સમૃદ્ધ, સુરક્ષિત અને સર્વસમાવેશી ભારતના નિર્માણ સાથે જોડાયેલું છે. દેશની સુરક્ષા મજબૂત કરવા, વૈશ્વિક સ્તરે ભારતની પ્રતિષ્ઠા વધારવા અને સામાન્ય નાગરિકના જીવનધોરણમાં સુધારો લાવવા માટે કેન્દ્ર સરકાર સતત કાર્યરત હોવાનું તેમણે જણાવ્યું હતું.

પ્રગતિપથ યાત્રાની સાથે થરાદ સ્થિત ગાયત્રી વિદ્યાલય ખાતે કેન્દ્ર સરકારની છેલ્લા ૧૨ વર્ષની સિદ્ધિઓને ઉજાગર કરતી ત્રણ દિવસીય પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનીમાં વિવિધ વિકાસકાર્યો, જનકલ્યાણકારી યોજનાઓ અને દેશના સર્વાંગી વિકાસને દર્શાવતા માહિતીપ્રદ પ્રદર્શન ગોઠવવામાં આવ્યા છે. નાગરિકો પ્રદર્શનીની મુલાકાત લઈને સરકારની વિકાસયાત્રા અને જનહિતલક્ષી કામગીરીઓ વિશે વિસ્તૃત માહિતી મેળવી શકશે.

આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ રત્નીબેન પરમાર, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ અગ્રણી નરેશજી ઠાકોર, કરશનભાઈ પટેલ સહિતના મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2026-06-15-at-1.46.27-PM.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2026-06-15-at-1.46.27-PM-1.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2026-06-15-at-1.46.27-PM-2.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2026-06-15-at-1.46.27-PM-3.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2026-06-15-at-1.46.28-PM.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2026-06-15-at-1.46.28-PM-1.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2026-06-15-at-1.46.28-PM-2.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2026-06-15-at-1.46.29-PM.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2026-06-15-at-1.46.29-PM-1.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2026-06-15-at-1.46.29-PM-3.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2026-06-15-at-1.46.30-PM.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2026-06-15-at-1.46.30-PM-1.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2026-06-15-at-1.46.30-PM-2.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2026-06-15-at-1.46.30-PM-3.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2026-06-15-at-1.46.31-PM.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2026-06-15-at-1.46.31-PM-1.mp4
https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2026-06-15-at-1.46.31-PM-2.mp4

 

ભૂરપુરી ગોસ્વામી (વાવ-થરાદ)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ-AAP વચ્ચે ક્રેડિટ વોર! આંદોલન પહેલાં જ બંને પક્ષોમાં ઘર્ષણ, નેતાઓએ એકબીજા પર કર્યા પ્રહારો

બ્રિટનમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા બંધ! 2027થી લાગુ થશે નવો કાયદો

શિક્ષકો પરની ટિપ્પણી બાદ કૃષિ મંત્રી રમેશ કટારાએ માફી માંગી, વિવાદ વચ્ચે શબ્દો પાછા ખેંચ્યા

દિલ્હી-NCRમાં હવામાનનો મોટો પલટો! IMDએ જાહેર કર્યું રેડ અને ઓરેન્જ એલર્ટ

ભરૂચ જામા મસ્જિદ વિવાદે પકડ્યું જોર! ઐતિહાસિક મૂળ સ્વરૂપની માંગ સાથે વિશાળ રેલી, શહેરમાં તણાવપૂર્ણ માહોલ

TAGGED: 12 Years of Development, Agriculture Development, Banaskantha news, Bharatmala Project, bjp gujarat, BJP Program Gujarat, BJP ગુજરાત, Development Yatra Gujarat, government schemes, Government Welfare Schemes, Gujarat Development, Gujarat development news, Infrastructure Development, Lunava Village, Modi government 12 years, Nadabet Tourism, Power Grid Plant, Pragatipath Yatra, Public Welfare Campaign, Rishikesh Patel, Tharad, Tharad news, Vav, Vav Tharad News, Vav-Tharad district, Viksit Bharat 2047, Water Irrigation Projects, Water Irrigation Scheme, ઋષિકેશ પટેલ, કૃષિ વિકાસ, કેન્દ્ર સરકારની યોજનાઓ, ગુજરાત વિકાસ, જનકલ્યાણ અભિયાન, જળ સિંચાઈ યોજના, થરાદ સમાચાર, નડાબેટ પ્રવાસન, નડાબેટ પ્રવાસન સ્થળ, પાણી અને સિંચાઈ યોજના, પાવર ગ્રીડ પ્લાન્ટ, પાવરગ્રિડ પ્લાન્ટ, પ્રગતિપથ યાત્રા, પ્રગતિપથ યાત્રાનો પ્રારંભ, બનાસકાંઠા સમાચાર, ભાજપ કાર્યક્રમ, ભારતમાલા પ્રોજેક્ટ, મોદી સરકારના 12 વર્ષ, લુણાવા ગામ, વાવ થરાદ જિલ્લા, વાવ થરાદ સમાચાર, વિકસિત ભારત ૨૦૪૭, વિકાસના 12 વર્ષ, સરકારી કલ્યાણ યોજના

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 15, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article દિલ્હી-NCRમાં હવામાનનો મોટો પલટો! IMDએ જાહેર કર્યું રેડ અને ઓરેન્જ એલર્ટ
Next Article શિક્ષકો પરની ટિપ્પણી બાદ કૃષિ મંત્રી રમેશ કટારાએ માફી માંગી, વિવાદ વચ્ચે શબ્દો પાછા ખેંચ્યા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ-AAP વચ્ચે ક્રેડિટ વોર! આંદોલન પહેલાં જ બંને પક્ષોમાં ઘર્ષણ, નેતાઓએ એકબીજા પર કર્યા પ્રહારો
Gujarat જૂન 15, 2026
બ્રિટનમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા બંધ! 2027થી લાગુ થશે નવો કાયદો
Gujarat જૂન 15, 2026
શિક્ષકો પરની ટિપ્પણી બાદ કૃષિ મંત્રી રમેશ કટારાએ માફી માંગી, વિવાદ વચ્ચે શબ્દો પાછા ખેંચ્યા
Gujarat Panchmahal જૂન 15, 2026
વાવ – થરાદ પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને થરાદના લુણાવા ખાતેથી પ્રગતિપથ યાત્રાનો પ્રારંભ કરાયો
Banaskantha Gujarat જૂન 15, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?