click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: “કેનમાં ડીઝલ આપો, નહીંતર ખેતી કેમ કરવી?” – તંત્ર સામે અન્નદાતાનો રોષ !!!
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Dang > ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: “કેનમાં ડીઝલ આપો, નહીંતર ખેતી કેમ કરવી?” – તંત્ર સામે અન્નદાતાનો રોષ !!!
DangGujarat

ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: “કેનમાં ડીઝલ આપો, નહીંતર ખેતી કેમ કરવી?” – તંત્ર સામે અન્નદાતાનો રોષ !!!

ડીઝલ માટે ખેડૂતો ઠેર-ઠેર ભટકવા મજબૂર, વહેલી તકે નિર્ણય લેવા ઉગ્ર માંગ

Last updated: 2026/06/20 at 7:07 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

રાજ્યભરમાંથી એક ચિંતાજનક અને ખેડૂતોની વેદના દર્શાવતા અહેવાલ સામે આવી રહ્યા છે. હાલમાં ખેતીની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે જગતનો તાત ડીઝલ મેળવવા માટે ભારે હાલાકીનો સામનો કરી રહ્યો છે. ટ્રેક્ટર અને અન્ય કૃષિ સાધનો માટે ડીઝલ લેવા ખેડૂતો જ્યારે પેટ્રોલ પંપ પર જાય છે, ત્યારે કેન (બાટલા)માં ડીઝલ આપવા પરના નિયંત્રણોને કારણે તેઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

ખેતીના કામો અધવચ્ચે અટકી પડ્યા છે. ખેડૂતો એક પંપથી બીજા પંપ પર ડીઝલ માટે ધક્કા ખાઈ રહ્યા છે.

કેનમાં ડીઝલ આપવા છૂટની માંગ: ખેડૂતોનું કહેવું છે કે ટ્રેક્ટર કે મોટા મશીનો વારંવાર પંપ સુધી લાવવા શક્ય નથી હોતા. ખેતરમાં જ મશીનરી ચલાવવા માટે કેનમાં ડીઝલ આપવું અનિવાર્ય છે.

ખેતી કઈ રીતે કરવી? એ મોટો સવાલ: જો તંત્ર દ્વારા કેનમાં ડીઝલ આપવાની તાકીદે છૂટ આપવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ખેતીના કામો ઠપ્પ થઈ જશે અને પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે.

તંત્ર સામે ઉઠ્યા સવાલો: વહેલી તકે નિર્ણય લેવાય તે જરૂરી!

“જો અન્નદાતાને ખેતી કરવા માટે ડીઝલ જ નહીં મળે, તો દેશનું પેટ કોણ ભરશે? સ્થાનિક ખેડૂતો સરકાર અને વહીવટી તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે નિયમોમાં કૂણું વલણ દાખવીને તાત્કાલિક ધોરણે ખેડૂતોને કેનમાં ડીઝલ આપવાની મંજૂરી આપવામાં આવે.

આ બાબતે તંત્ર દ્વારા વહેલી તકે કોઈ સકારાત્મક અને યોગ્ય નિર્ણય લેવામાં આવે તે ખૂબ જ જરૂરી બન્યું છે, નહીં તો ખેડૂતોનો આક્રોશ વધુ ઉગ્ર બની શકે છે.

 

રિપોર્ટર :- સુરેશભાઈ બાગુલ (ડાંગ)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

 

You Might Also Like

કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં બારડોલીમાં મીડિયા સંવાદ, મોદી સરકારના 12 વર્ષના સુશાસનની ચર્ચા

સુરતના જલેબી હનુમાન દાદા મંદિરે 47 આદિવાસી પરિવારોની ઘર વાપસી, વ્યસનમુક્તિનો લીધો સંકલ્પ

વાવ થરાદ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય થરાદ ખાતે શ્રી મહાવીર ગ્રુપ અને લાયન્સ ક્લબના ઉપક્રમે મહિલા સુરક્ષાનો‌ કાર્યક્રમ યોજાયો

પીપલગ ખાતે સર્વત્રિક રસીકરણ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો

નડિયાદ શ્રી સંતરામ ઇંગ્લિશ મિડીયમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી

TAGGED: @india, Agricultural Diesel Shortage, Agricultural Equipment Fuel, Agriculture News Gujarat, agriculture sector, Breaking news, CM Gujarat, Dang, Dang district, Diesel Availability, Diesel Distribution Issue, Diesel for Farmers, Diesel in Cans, Diesel Restrictions, Farmer Welfare, Farmers Diesel Crisis, Farmers protest, Farming Challenges, Farming Season, Fuel Policy Impact, Fuel Supply for Farmers, gujarat, Gujarat Agriculture, Gujarat Farmers News, gujarati news, india news, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, rural Gujarat news, top news, top news channel, topnews, Tractor Diesel Issue, કૃષિ ક્ષેત્ર, કૃષિ ડીઝલની અછત, કૃષિ સમાચાર ગુજરાત, કૃષિ સાધનો ઇંધણ, ખેડૂત કલ્યાણ, ખેડૂતો માટે ઇંધણ પુરવઠો, ખેડૂતો માટે ડીઝલ, ખેડૂતો માટે ડીઝલ કટોકટી, ખેડૂતોનો વિરોધ, ખેતીના પડકારો, ખેતીની મોસમ, ગુજરાત કૃષિ, ગુજરાત ખેડૂતોના સમાચાર, ગ્રામીણ ગુજરાત સમાચાર, ટ્રેક્ટર ડીઝલનો મુદ્દો, ડબ્બામાં ડીઝલ, ડીઝલ પ્રતિબંધો, ડીઝલ વિતરણનો મુદ્દો, ડીઝલની ઉપલબ્ધતા, બળતણ નીતિની અસર, ભારત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 20, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં બારડોલીમાં મીડિયા સંવાદ, મોદી સરકારના 12 વર્ષના સુશાસનની ચર્ચા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: “કેનમાં ડીઝલ આપો, નહીંતર ખેતી કેમ કરવી?” – તંત્ર સામે અન્નદાતાનો રોષ !!!
Dang Gujarat જૂન 20, 2026
કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં બારડોલીમાં મીડિયા સંવાદ, મોદી સરકારના 12 વર્ષના સુશાસનની ચર્ચા
Gujarat Surat જૂન 20, 2026
સુરતના જલેબી હનુમાન દાદા મંદિરે 47 આદિવાસી પરિવારોની ઘર વાપસી, વ્યસનમુક્તિનો લીધો સંકલ્પ
Gujarat Surat જૂન 20, 2026
વાવ થરાદ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય થરાદ ખાતે શ્રી મહાવીર ગ્રુપ અને લાયન્સ ક્લબના ઉપક્રમે મહિલા સુરક્ષાનો‌ કાર્યક્રમ યોજાયો
Banaskantha Gujarat જૂન 20, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?