click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: આધુનિક સંચાર પ્રણાલી સાથે ગુજરાતમાંથી રાષ્ટ્રીય કક્ષાએ ઉમરાળા ગ્રામપંચાયત પસંદગી પામી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > આધુનિક સંચાર પ્રણાલી સાથે ગુજરાતમાંથી રાષ્ટ્રીય કક્ષાએ ઉમરાળા ગ્રામપંચાયત પસંદગી પામી
BhavnagarGujarat

આધુનિક સંચાર પ્રણાલી સાથે ગુજરાતમાંથી રાષ્ટ્રીય કક્ષાએ ઉમરાળા ગ્રામપંચાયત પસંદગી પામી

સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમ દ્વારા પંચાયત દ્વારા આધુનિકરણ અને ગ્રામવિકાસ સંદર્ભે મળ્યું સ્થાન

Last updated: 2026/07/14 at 10:09 એ એમ (AM)
One India News Team
Share
1 Min Read
SHARE

સમગ્ર ગુજરાતમાંથી ૪ પૈકી ૧ ઉમરાળા ગામને રાષ્ટ્રીય કક્ષાએ સ્થાન મળ્યું છે. સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમના નેતૃત્વ સાથે ગ્રામપંચાયત દ્વારા આધુનિકરણ ગ્રામવિકાસ સંદર્ભે આધુનિક સંચાર પ્રણાલી સાથે રાષ્ટ્રીય કક્ષાએ ઉમરાળા ગ્રામપંચાયત પસંદગી પામી છે.

પંચાયતીરાજ પ્રણાલીમાં હકારાત્મક રાજકારણ હોય તો સરપંચ અને ગ્રામપંચાયત સારા પરિણામો લાવી શકે છે. આધુનિક સંચાર પ્રણાલી સાથે રાષ્ટ્રીય કક્ષાએ (ઈન્ડિયા એ આઈ પંચાયત મિશન અંતર્ગત)ભાવનગર જિલ્લાની ઉમરાળા ગ્રામપંચાયત પસંદગી પામી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને વિકસિત દષ્ટિકોણ (વિઝન ૨૦૪૭) સાથે વિકસિત ભારત સંકલ્પના અંતર્ગત ભાવનગર જિલ્લાનું ઉમરાળા ગામ સરપંચ ધર્મેન્દ્ર હેજમના નેતૃત્વ સાથે રાષ્ટ્રીય કક્ષાએ સ્થાન પામી રહ્યું છે. આ વિભાગના વડા એભા પટેલ દ્વારા સરપંચ ધર્મેન્દ્ર હેજમને અપાયેલ અભિનંદન સંદેશા મુજબ સમગ્ર ગુજરાતમાંથી ૪ પૈકી ૧ ઉમરાળા ગામને રાષ્ટ્રીય કક્ષાએ (ઈન્ડિયા એ આઈ પંચાયત મિશન અંતર્ગત) સ્થાન મળ્યું છે.

સરપંચ ધર્મેન્દ્ર હેજમે આ પસંદગી માટે ગ્રામપંચાયતના હકારાત્મક અને વિકાસના દષ્ટિકોણ સાથે તમામ ગ્રામજનોનો સહયોગ કેન્દ્રમાં રહ્યાનું અને તંત્રવાહકો, પદાધિકારીઓ દ્વારા પૂરતું માર્ગદર્શન રહ્યાનું જણાવી એક પછી એક નમૂનેદાર વિકાસકાર્યો માટે સાથી સભ્યો પણ જવાબદારીમાં સહભાગી રહ્યાનો આણંદ વ્યક્ત કર્યો છે.

મૂકેશ પંડિત

અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

You Might Also Like

TMC સાંસદ કલ્યાણ બેનર્જી લોકસભામાંથી સસ્પેન્ડ, મહિલા સાંસદો સાથે કથિત ગેરવર્તણૂકનો આરોપ

સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : પલસાણામાં 6 ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં જળબંબાકાર

જંતર-મંતર પર CJPના પ્રદર્શનમાં ગુજરાત AAPના નેતાઓની હાજરી, મીડિયા સામે કહ્યું– “અમે બિઝનેસમેન છીએ”

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસ સામે ભાજપનો આક્રમક વિરોધ, અમદાવાદમાં કાર્યકરોનું શક્તિપ્રદર્શન

‘પેપર લીકથી હું નિરાશ થયો હતો, પણ હું શા માટે વિરોધ કરું?’, ધર્મેન્દ્ર પ્રધાનને મળ્યા બાદ NEET ટોપર પાનશુલે કહ્યું

TAGGED: @india, AI Panchayat Mission Gujarat, Bhavnagar district news, Dharmendra Hejam Sarpanch, Digital Gram Panchayat Gujarat, gujarat, Gujarat Gram Panchayat News, India AI Panchayat Mission, Modern Communication Panchayat, oneindianews, Panchayati Raj Gujarat, Rural Development Bhavnagar, Smart Village Gujarat, Umrala Bhavnagar News, Umrala Gram Panchayat, Umrala Latest News, Umrala Village National Selection, Viksit Bharat 2047 Village

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 14, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અમદાવાદના ચાંદખેડામાં પ્રેમી યુગલનું કરુણ મોત: લગ્નમાં અવરોધ હોવાનો પોલીસનો પ્રાથમિક અંદાજ
Next Article રથયાત્રા પહેલાં ગુજરાત ATSનું મોટું ઓપરેશન: સિદ્ધપુરમાંથી 5 શકમંદોની અટકાયતના અહેવાલ, JeM કનેક્શનની તપાસ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

TMC સાંસદ કલ્યાણ બેનર્જી લોકસભામાંથી સસ્પેન્ડ, મહિલા સાંસદો સાથે કથિત ગેરવર્તણૂકનો આરોપ
Gujarat જુલાઇ 22, 2026
સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : પલસાણામાં 6 ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Gujarat Surat જુલાઇ 22, 2026
જંતર-મંતર પર CJPના પ્રદર્શનમાં ગુજરાત AAPના નેતાઓની હાજરી, મીડિયા સામે કહ્યું– “અમે બિઝનેસમેન છીએ”
Gujarat જુલાઇ 22, 2026
NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસ સામે ભાજપનો આક્રમક વિરોધ, અમદાવાદમાં કાર્યકરોનું શક્તિપ્રદર્શન
Ahmedabad Gujarat જુલાઇ 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?