click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સંવેદનશીલ હાસ્ય કલાકાર દ્વારા સોનગઢ અને પાલડીમાં શાળા ભવન માટે સખાવત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > સંવેદનશીલ હાસ્ય કલાકાર દ્વારા સોનગઢ અને પાલડીમાં શાળા ભવન માટે સખાવત
BhavnagarGujarat

સંવેદનશીલ હાસ્ય કલાકાર દ્વારા સોનગઢ અને પાલડીમાં શાળા ભવન માટે સખાવત

જાણીતા સમાજસેવી જગદીશ ત્રિવેદી દ્વારા અગ્રણીઓની ઉપસ્થિતિમાં સાદગીભર્યા થયા મુહૂર્ત

Last updated: 2026/08/03 at 6:51 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

સંવેદનશીલ હાસ્ય કલાકાર જાણીતા સમાજસેવી જગદીશ ત્રિવેદી દ્વારા દ્વારા સોનગઢ મફતનગર વિસ્તાર પ્રાથમિક શાળા અને પાલડીમાં સ્વામી અખંડઆનંદ માધ્યમિક શાળા ભવન માટે સખાવત મળી છે. અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ ભવન માટે સાદગીભર્યા ઉપક્રમ સાથે મુહૂર્ત થયાં.

પોતાના હાસ્ય કાર્યક્રમો દ્વારા ભંડોળ એકત્ર કરી આરોગ્ય અને શિક્ષણ માટે સખાવત કરી રહેલ એવા સંવેદનશીલ હાસ્ય કલાકાર જાણીતા સમાજસેવી જગદીશ ત્રિવેદી દ્વારા સિહોર તાલુકાના સોનગઢ અને પાલડીમાં શાળા ભવન માટે સખાવત મળી છે.

દેશ વિદેશમાં કાર્યક્રમોના માધ્યમથી આરોગ્ય શિક્ષણ માટે મથતાં કલાકાર જગદીશ ત્રિવેદી દ્વારા આજે કોઈ પણ વધારાના ઉપક્રમ સન્માન સિવાય બંને ગામોમાં સોનગઢ મફતનગર વિસ્તાર પ્રાથમિક શાળા અને પાલડીમાં સ્વામી અખંડઆનંદ માધ્યમિક શાળા ભવન માટે શાળાની જ કન્યાના હસ્તે શ્રીફળ વધેરી આ સાદગી ભર્યા મુહૂર્ત થયાં.

સર્વત્ર સહયોગી બનતાં જગદીશ ત્રિવેદીએ કહ્યું કે, હું કોઈ ઉપકાર કરતો નથી, નિમિત્ત માત્ર છું, સન્માન કે અભિવાદન જરૂરી નથી એટલે સાદગીપૂર્ણ રીતે મુહૂર્ત કરી રહ્યાં છીએ. આ સાથે ખોડિયાર માતાજીના ધામ માટેલમાં સર્વોદય સેવા સંઘ શાળા માટે પણ મુહૂર્ત થયાનું તેઓએ જણાવ્યું. આમ ત્રણ શાળાઓનું નિર્માણ કાર્ય એક સાથે થશે.

આ બંને શાળાના પ્રસંગે શિક્ષણ વિભાગના નિવૃત્ત અધિકારી રમેશભાઈ ઉપાધ્યાય, સિહોર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અજયભાઈ જોષી, કેળવણી નિરીક્ષક મનહરભાઈ ઉલવા, કલાકાર ધરમભાઈ વંકાણી, અગ્રણી અજયભાઈ શુક્લ, ગામના પંચાયત અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા આ નિર્માણ સંદર્ભે રાજીપો વ્યક્ત કર્યો છે.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

મંત્રી પ્રવીણ માળીએ ડીસાથી અંબાજી સુધી 100 KM સાઇકલ ચલાવી, આપ્યો ‘શ્રદ્ધાથી સ્વચ્છતા’નો સંદેશ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે 30 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, 12,557ને પદવી એનાયત

‘વોટ ચોરી’ના આરોપો પર BJPનો પલટવાર, સંબિત પાત્રાએ કહ્યું- હાર બાદ ચૂંટણી પંચને નિશાન બનાવે છે વિપક્ષ

નરોડામાંથી ₹1.05 કરોડનું ‘વ્હેલની ઉલ્ટી’ એમ્બરગ્રીસ જપ્ત, ક્રાઈમ બ્રાન્ચે 3 શખ્સોને ઝડપ્યા

CM ભૂપેન્દ્ર પટેલે 7 નવા પાક સંરક્ષણ ઉત્પાદનો લોન્ચ કર્યા, ખેડૂતોને ‘સરદાર’ બ્રાન્ડ હેઠળ મળશે

TAGGED: @india, bhavnagar news, Breaking news, Charity for Education, CM Gujarat, gujarat, Gujarati Comedian, gujarati news, india news, Jagdish Trivedi, Jagdish Trivedi Social Work, localnewsingujarat, Mafatnagar Area Primary School, Mattel Sarvodaya Seva Sangh School, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Paldi Secondary School, School Building Construction, School Building Donation Gujarat, Sihor Education News, Songadh Primary School, Swami Akhandanand Secondary School, top news, top news channel, topnews, topnewschannelinindia, ગુજરાતી હાસ્ય કલાકાર, જગદીશ ત્રિવેદી, જગદીશ ત્રિવેદી સમાજસેવા, પાલડી માધ્યમિક શાળા, ભારત, ભાવનગર સમાચાર, મફતનગર વિસ્તાર પ્રાથમિક શાળા, માટેલ સર્વોદય સેવા સંઘ શાળા, શાળા ભવન નિર્માણ, શિક્ષણ માટે સખાવત, સિહોર શિક્ષણ સમાચાર, સોનગઢ પ્રાથમિક શાળા, સ્વામી અખંડઆનંદ માધ્યમિક શાળા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 3, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વિદ્યાર્થી આંદોલનના કેસો પર સુપ્રીમ કોર્ટની મોટી સ્પષ્ટતા, રાજ્ય સરકારો કાયદા મુજબ FIR બંધ કે કાર્યવાહી પાછી ખેંચી શકશે
Next Article વદતુ સંસ્કૃતમ્ : ગુજરાતમાં સંસ્કૃત ભારતીએ 31 વર્ષમાં 1 લાખથી વધુ લોકોને સંસ્કૃત બોલતા કર્યા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

મંત્રી પ્રવીણ માળીએ ડીસાથી અંબાજી સુધી 100 KM સાઇકલ ચલાવી, આપ્યો ‘શ્રદ્ધાથી સ્વચ્છતા’નો સંદેશ
Banaskantha Gujarat સપ્ટેમ્બર 23, 2026
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે 30 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, 12,557ને પદવી એનાયત
Gujarat Vadodara સપ્ટેમ્બર 23, 2026
‘વોટ ચોરી’ના આરોપો પર BJPનો પલટવાર, સંબિત પાત્રાએ કહ્યું- હાર બાદ ચૂંટણી પંચને નિશાન બનાવે છે વિપક્ષ
Gujarat સપ્ટેમ્બર 23, 2026
નરોડામાંથી ₹1.05 કરોડનું ‘વ્હેલની ઉલ્ટી’ એમ્બરગ્રીસ જપ્ત, ક્રાઈમ બ્રાન્ચે 3 શખ્સોને ઝડપ્યા
Ahmedabad Gujarat સપ્ટેમ્બર 23, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?