click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ખેડા જિલ્લામાં ભાજપનું પંડિત દિનદયાળ પ્રશિક્ષણ મહાભિયાન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ખેડા જિલ્લામાં ભાજપનું પંડિત દિનદયાળ પ્રશિક્ષણ મહાભિયાન
GujaratKheda

ખેડા જિલ્લામાં ભાજપનું પંડિત દિનદયાળ પ્રશિક્ષણ મહાભિયાન

વડતાલ ખાતે ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિ

Last updated: 2026/08/08 at 10:50 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

ખેડા જિલ્લાના શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત પંડિત દિનદયાળ પ્રશિક્ષણ મહાભિયાન અંતર્ગત ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રશિક્ષણ વર્ગમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રશિક્ષણ વર્ગમાં ઉપસ્થિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પક્ષની વિચારધારા, સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ સમાજના દરેક વર્ગ સુધી પક્ષના કાર્યને પહોંચાડવામાં કાર્યકર્તાઓની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, રાજ્યકક્ષાના મંત્રી સંજયસિંહ મહિડા, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, ઠાસરાના ધારાસભ્ય જોગેન્દ્રસિંહ, માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ, નડિયાદ મહાનગરપાલિકાના મેયર મનીષભાઈ પટેલ, ખેડા જિલ્લાના મહામંત્રીઓ, ભાજપના વિવિધ હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ત્રિદિવસીય પ્રશિક્ષણ મહાભિયાન દરમિયાન કાર્યકર્તાઓને પક્ષની વિચારધારા, સંગઠનાત્મક કામગીરી, સામાજિક જવાબદારી, સંગઠનને વધુ સુદૃઢ બનાવવા તેમજ કાર્યકર્તાઓને વધુ સક્રિય અને સક્ષમ બનાવવા સહિતના વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

આ પ્રશિક્ષણ વર્ગનો મુખ્ય હેતુ કાર્યકર્તાઓમાં સંગઠન પ્રત્યેની સમજ અને જવાબદારી વધુ મજબૂત બનાવી, પક્ષના સંગઠનને પાયાના સ્તર સુધી વધુ સુદૃઢ બનાવવાનો છે.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

E20 પેટ્રોલ સામે રાહુલ ગાંધીનો વિરોધ, પરંતુ વીડિયોમાં બતાવેલી કાર જ નીકળી E20-ફ્યુઅલ માટે અનુકૂળ : વિડીયોમાં જ ખૂલી ગઈ દાવાની પોલ

UPI પર ચાર્જ લાગશે? PCIએ દૂર કર્યો ભ્રમ : ગ્રાહકો અને નાના વેપારીઓ માટે પેમેન્ટ મફત જ રહેશે, મોટા મર્ચન્ટ માટે MDR પર ચર્ચા

‘અલવિદા ભારત, હું ફરી પાછો આવીશ’: જર્મન રાજદૂત ફિલિપ એકરમેનનો ભાવુક વિદાય સંદેશ, ભારતના લોકો-સંસ્કૃતિના કર્યા વખાણ

ચીનને ભારતનો કડક જવાબ : અરુણાચલ પ્રદેશના 27 સ્થળોને સર્વે ઓફ ઇન્ડિયાના નકશામાં સત્તાવાર ઓળખ, સરહદી વિસ્તારોના નામ કર્યા સ્ટાન્ડર્ડ

PM મોદી સાથે પ્રથમ મુલાકાત બાદ સાયોની ઘોષની પોસ્ટ ચર્ચામાં, લખ્યું- ‘યાદ રાખવા જેવી પળ’

TAGGED: @india, Ajay Brahmbhatt, BJP Karyakarta Training, BJP Organization Gujarat, BJP Sangathan, BJP Training Camp Gujarat, BJP Training Workshop, BJP Workers Training, Breaking news, CM Gujarat, gujarat, Gujarat BJP, Gujarat BJP President, Gujarat politics, gujarati news, india news, Jagdish Vishwakarma, Kheda BJP, Kheda district BJP, latest news, localnewsingujarat, Nadiad BJP, Narendra Modi, Nayanaben Patel, news channel in india, newschannelinindia, oneindianewscom, oneindianewsgujarat, Pandit Deendayal Prashikshan Mahabhiyan, Pandit Deendayal Upadhyaya, Sanjaysinh Mahida, top news, top news channel, topnews, topnewschannelinindia, Vadtal BJP Program, Vadtal Swaminarayan Temple, ખેડા જિલ્લા ભાજપ, ખેડા ભાજપ, ગુજરાત ભાજપ, ગુજરાત રાજકારણ, જગદીશ વિશ્વકર્મા, પંડિત દિનદયાળ પ્રશિક્ષણ મહાભિયાન, ભાજપ કાર્યકર્તા, ભાજપ કાર્યકર્તા પ્રશિક્ષણ, ભાજપ પ્રશિક્ષણ મહાભિયાન, ભાજપ પ્રશિક્ષણ વર્ગ, ભાજપ સંગઠન, ભારત, વડતાલ ભાજપ કાર્યક્રમ, વડતાલ સ્વામિનારાયણ મંદિર, સંગઠન મજબૂતીકરણ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 8, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article IIT ગાંધીનગરના સંશોધનમાં મોટો ખુલાસો: બ્રહ્મપુત્રામાં ભૂસ્ખલનનો કાંપ 1000 KM સુધી પહોંચ્યો, ગોદાવરીમાં 900થી વધુ ડેમે બદલ્યો સેડિમેન્ટનો માર્ગ
Next Article ‘હવે શરત વિના મહિલા આરક્ષણ બિલનું સમર્થન કરે કોંગ્રેસ’: રાહુલ ગાંધીના ‘વુમન પાવર’ વીડિયો પર કિરણ રિજિજુનો કટાક્ષ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

E20 પેટ્રોલ સામે રાહુલ ગાંધીનો વિરોધ, પરંતુ વીડિયોમાં બતાવેલી કાર જ નીકળી E20-ફ્યુઅલ માટે અનુકૂળ : વિડીયોમાં જ ખૂલી ગઈ દાવાની પોલ
Gujarat ઓગસ્ટ 8, 2026
UPI પર ચાર્જ લાગશે? PCIએ દૂર કર્યો ભ્રમ : ગ્રાહકો અને નાના વેપારીઓ માટે પેમેન્ટ મફત જ રહેશે, મોટા મર્ચન્ટ માટે MDR પર ચર્ચા
Gujarat ઓગસ્ટ 8, 2026
‘અલવિદા ભારત, હું ફરી પાછો આવીશ’: જર્મન રાજદૂત ફિલિપ એકરમેનનો ભાવુક વિદાય સંદેશ, ભારતના લોકો-સંસ્કૃતિના કર્યા વખાણ
Gujarat ઓગસ્ટ 8, 2026
ચીનને ભારતનો કડક જવાબ : અરુણાચલ પ્રદેશના 27 સ્થળોને સર્વે ઓફ ઇન્ડિયાના નકશામાં સત્તાવાર ઓળખ, સરહદી વિસ્તારોના નામ કર્યા સ્ટાન્ડર્ડ
Gujarat ઓગસ્ટ 8, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?