click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: 6 દાયકાની સેવાના બાદ વાયુસેનાનું મિગ-21 ફાઈટર જેટ સપ્ટેમ્બરમાં નિવૃત્ત થશે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > 6 દાયકાની સેવાના બાદ વાયુસેનાનું મિગ-21 ફાઈટર જેટ સપ્ટેમ્બરમાં નિવૃત્ત થશે
Gujarat

6 દાયકાની સેવાના બાદ વાયુસેનાનું મિગ-21 ફાઈટર જેટ સપ્ટેમ્બરમાં નિવૃત્ત થશે

Last updated: 2025/07/22 at 4:15 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

છ દાયકાઓ સુધી ભારતીય વાયુસેનામાં સેવા આપ્યા બાદ મિગ-21 લડાકુ વિમાન હવે નિવૃત્ત થવા જઈ રહ્યું છે. ભારતીય વાયુસેનાનું આ ઇતિહાસિક ફાઈટર જેટ સત્તાવાર રીતે 19 સપ્ટેમ્બર, 2025ના રોજ ચંડીગઢ એરબેઝ પરથી વિદાય લેશે. 1963માં વાયુસેનામાં સામેલ થયેલું મિગ-21 ભારતનું સૌપ્રથમ સુપરસોનિક ફાઈટર જેટ હતું અને તેણે દેશની સુરક્ષા માટે ઘણા નિર્ણાયક યુદ્ધો અને ઓપરેશન્સમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 1965 અને 1971ના પાકિસ્તાન સામેના યુદ્ધો, 1999ના કારગિલ યુદ્ધ ઉપરાંત 2019ની બાલાકોટ એરસ્ટ્રાઈક અને તાજેતરના ઑપરેશન સિંદૂરમાં પણ તેનો ઉપયોગ થયો હોવાનું કહેવાય છે.

હાલમાં મિગ-21ની અંતિમ સ્ક્વોડ્રન રાજસ્થાનના નલ એરબેઝ ખાતે તહેનાત છે, જ્યાં હવે તેને સ્થાન લઈ શકે તેવા અત્યાધુનિક અને સ્વદેશી લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ ‘તેજસ’ તહેનાત કરવામાં આવશે. વાયુસેનાને 2026ના માર્ચ સુધીમાં 6 નવા તેજસ ફાઈટર જેટ મળી જશે, જે ભારતીય ડિફેન્સ ઉત્પાદન ક્ષમતા અને આત્મનિર્ભરતાનું પ્રતિક છે.

મિગ-21 ભારત સહિત દુનિયાના 60થી વધુ દેશોમાં ઉપયોગમાં લેવામાં આવ્યું છે. જોકે છેલ્લા ઘણા વર્ષોથી મિગ-21ની સાફ્ટી રેકોર્ડ પર પ્રશ્નો ઊઠતા રહ્યાં છે, ખાસ કરીને તેનાથી થતા અકસ્માતો અને પાયલટના જાનહાનિના કારણે. આથી હવે તેને પાત્ર વિદાય આપી નવી પેઢીનાં વિમાનો સાથે વાયુસેનાને વધુ સજ્જ બનાવવાનું પગલું લેવામાં આવ્યું છે.

You Might Also Like

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો

ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ

નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ

થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી

TAGGED: Air Force, Air Force's MiG-21 fighter jet, Breaking news, Fighter Jet, gujarati news, indian airforce, latest news, MIG 21, MiG-21 fighter jet, ચંડીગઢ એરબેઝ, તેજસ ફાઇટર જેટ, ફાઈટર જેટ, ભારતીય ડિફેન્સ, ભારતીય વાયુસેના, મિગ-21 ફાઈટર જેટ, વાયુસેના

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 22, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article Aadhaar FaceRD એપ લોન્ચ: હવે કોઈ પણ કામ ચહેરાથી જ થઈ જશે, આધારકાર્ડની કોપીની જરૂર નહીં
Next Article બોઇંગના તમામ વિમાનોમાં ફ્યુલ સ્વિચની તપાસ પૂર્ણ, એર ઇન્ડિયાએ કહ્યું- કોઈ સમસ્યા ન મળી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો
Gujarat મે 23, 2026
ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ
Gujarat મે 23, 2026
નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
Gujarat મે 23, 2026
પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ
Gujarat મે 23, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?