click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ મા ભાવનગર જિલ્લા આંગણવાડી મા અંદાજીત ૧૧૧૫૬ બાળકોએ પ્રવેશ લીધો તેમજ બાલવાટિકામાં અંદાજિત ૧૭૩૭૫ બાળકોએ પ્રવેશ લીધો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ મા ભાવનગર જિલ્લા આંગણવાડી મા અંદાજીત ૧૧૧૫૬ બાળકોએ પ્રવેશ લીધો તેમજ બાલવાટિકામાં અંદાજિત ૧૭૩૭૫ બાળકોએ પ્રવેશ લીધો
BhavnagarGujarat

ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ મા ભાવનગર જિલ્લા આંગણવાડી મા અંદાજીત ૧૧૧૫૬ બાળકોએ પ્રવેશ લીધો તેમજ બાલવાટિકામાં અંદાજિત ૧૭૩૭૫ બાળકોએ પ્રવેશ લીધો

Last updated: 2024/06/29 at 2:36 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

૨૧ મો શાળા પ્રવેશોત્સવ ભાવનગર જિલ્લામાં તા. 26 થી 28 જૂન ઉજવવામાં આવ્યો હતો જેમાં જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ મા આંગણવાડીમા અંદાજીત ૧૧૧૫૬ બાળકોએ પ્રવેશ લીધો તેમજ જિલ્લાની પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં અંદાજિત ૧૭૩૭૫ બાળકોએ પ્રવેશ લીધો છે.

નવી શિક્ષણનીતિ ૨૦૨૦ અંતર્ગત પૂર્વ પ્રાથમિક શિક્ષણને બાળકના આગળના શાળાકીય શિક્ષણ માટે ખુબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવ્યું છે. જે અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨ માં તા.૨૩-૧૨-૨૦૨૧ ના રોજ પ્રોજેકટ “પા પા પગલી” મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકારશ્રી દ્વારા લોન્ચ કરવામાં કરવામાં આવેલ છે. જે અંતર્ગત આંગણવાડીમાં આવતા ૩-૫ વર્ષના બાળકોને જીવનના મહત્વના વર્ષોમાં તેમના ગુણવતાપૂર્ણ જીવન માટેનો મજબુત પાયો નખાય, બાળકોનો સર્વાગી વિકાસ થાય અને તેઓ બાલવાટીકાના શિક્ષણ માટે સજ્જતા કેળવે તેવો મહત્વકાંક્ષી લક્ષ્ય ગુજરાત સરકારશ્રી દ્વારા રાખ્યો છે.

આંગણવાડીના ૩-૫ વર્ષના બાળકોનો સર્વાંગી વિકાસ અને સ્કૂલ માટે શૈક્ષણિક તૈયારી એજ મુખ્ય ઉદ્દેશ છે. જે ઉદ્દેશને સિધ્‍ધ કરવા માટે તા.26 થી 28 જૂન -2024 ના રોજ ભાવનગર જિલ્લાની ૧૫૯૧ આંગણવાડી કેન્દ્રો માં આંગણવાડી પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 3 વર્ષના આંગણવાડી માં પ્રવેશ પાત્ર બાળકોને ઘોડા પર, રીક્ષામાં બેસાડી ઢોલ વગાડી રેલી કાઢવામાં આવી તેમજ આંગણવાડીમાં બાળકોને કુમ કુમ પગલા પડાવવામાં આવ્યા તેમજ બધા પદાધિકારીશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓના હસ્તે યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા.

 

રિપોર્ટ સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: Bhavnagar, Bhavnagar collector, bhavnagar news, Bhavnagar police, children took admission, children took admission in Balwatika

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 29, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article નડિયાદ : શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા સ્કૂલ યુનિફોર્મના દિવ્ય શણગાર કરવામાં આવ્યા
Next Article લદ્દાખ LAC પાસે ગોઝારી દુર્ઘટના, ટેન્ક અભ્યાસ વખતે નદીમાં તણાઇ ગયેલા 5 જવાન શહીદ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?