click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: હિંમતનગરમાં જ્વેલર્સના મુસ્લિમ કર્મચારીઓ દ્વારા સગીરાને ફસાવવાનો પ્રયાસ નિષ્ફળ, ત્રણ આરોપી ઝડપાયા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > હિંમતનગરમાં જ્વેલર્સના મુસ્લિમ કર્મચારીઓ દ્વારા સગીરાને ફસાવવાનો પ્રયાસ નિષ્ફળ, ત્રણ આરોપી ઝડપાયા
GujaratMehsana

હિંમતનગરમાં જ્વેલર્સના મુસ્લિમ કર્મચારીઓ દ્વારા સગીરાને ફસાવવાનો પ્રયાસ નિષ્ફળ, ત્રણ આરોપી ઝડપાયા

દાગીના ખરીદતી વખતે આપેલા ફીડબેક ફોર્મમાં લખેલ મોબાઇલ નંબરથી સગીસના ઘેટ, હોસ્ટેલ સુધી પહોંચી ગયો, 18 વર્ષ પૂરા થતાં ચુવતીને તેના ઘેરથી દાગીના લઇ અજમેર જવા દબાણ કરતાં દીકરીને યુવક અન્ય ધર્મનો હોવાની ખબર પડતાં પરિવારને જાણ કરી.

Last updated: 2026/02/10 at 1:14 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

હિંમતનગરમાં એક ગંભીર ઘટનામાં જ્વેલરી શોરૂમમાં કામ કરતા ત્રણ વ્યક્તિઓએ ગ્રાહકો પાસેથી મેળવેલી વ્યક્તિગત માહિતીનો દૂરઉપયોગ કરીને સગીરાને ફસાવવાનો પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓને ઝડપી જેલમાં મોકલી આપ્યા છે. આ ઘટના બાદ વ્યક્તિગત ડેટાની સુરક્ષા અને ડિજિટલ ડેટા પ્રોટેક્શન કાયદા અંગે ચર્ચા તેજ બની છે.

Contents
લગ્ન ખરીદી દરમિયાન મેળવેલી માહિતીનો દૂરઉપયોગખોટી ઓળખથી સગીરાને સંપર્ક અને મિત્રતા18 વર્ષ પૂરા થવાની રાહ અને બ્લેકમેલિંગનો પ્રયાસપોલીસની ઝડપી કાર્યવાહી, ત્રણેય આરોપી ઝડપાયાડેટા પ્રોટેક્શન કાયદા અંગે ચર્ચા તેજહિન્દુ સંગઠનોની કડક કાર્યવાહી માટે માંગ

લગ્ન ખરીદી દરમિયાન મેળવેલી માહિતીનો દૂરઉપયોગ

મહિંમતનગર તાલુકાના એક પરિવાર સાત મહિના પહેલા દીકરીના લગ્ન માટે ખરીદી કરવા હિંમતનગરના એક જવેલર્સમાં ગયા હતા. આ દરમિયાન કંપનીના કર્મચારી મનીષ ગઢવી અને અજય નામથી ઓળખ આપનાર (પછીથી મહંમદ શાકીર સરદાર મોહમ્મદ શેખ તરીકે ઓળખાયો)એ ફીડબેક અને નવી સ્કીમની માહિતી આપવા બહાને પરિવારના મોબાઇલ નંબર, ઈમેઈલ અને સરનામા જેવી વ્યક્તિગત માહિતી મેળવી હતી.

ખોટી ઓળખથી સગીરાને સંપર્ક અને મિત્રતા

પોલીસ તપાસ મુજબ આરોપીઓએ હિન્દુ નામ ધારણ કરીને સગીરા સાથે સંપર્ક વધાર્યો અને મેસેજ તથા કોલ દ્વારા મિત્રતા બનાવી. ઉપહાર આપવાના બહાને તેઓ પરિવારના ઘરે પહોંચ્યા અને પછી હોસ્ટેલ સુધી જઈ મુલાકાત પણ લીધી. આ દરમિયાન ફોટા અને વીડિયો પણ લેવામાં આવ્યા હતા.

18 વર્ષ પૂરા થવાની રાહ અને બ્લેકમેલિંગનો પ્રયાસ

પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહીથી બચવા આરોપીએ સગીરાના 18 વર્ષ પૂર્ણ થવાની રાહ જોઈ હતી. ત્યારબાદ સગીરાને ઘરેથી સોના-ચાંદીના દાગીના લઈ અજમેર જવા દબાણ કર્યું હતું. આરોપીની સાચી ઓળખ સામે આવતા સગીરાએ ઇન્કાર કર્યો, જેના બાદ અલગ અલગ નંબરથી ધમકીઓ આપી અને ફોટા-વિડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂ. 5 લાખની ખંડણી માંગવામાં આવી હતી.

પોલીસની ઝડપી કાર્યવાહી, ત્રણેય આરોપી ઝડપાયા

સગીરાના પરિવાર દ્વારા પોલીસને જાણ કરતા હિંમતનગરમાં મહંમદ શાકીર સરદાર મોહમ્મદ શેખ અને તેનો સાગરિત મોહમદ સોહેલ સલીમ મોહમદ મકરાણી ઝડપાયા હતા, જ્યારે મનીષ ગઢવીને મહેસાણાથી ઝડપી લેવાયો હતો. A ડિવિઝન PSI નારાયણસિંહ વાઘેલાએ જણાવ્યું કે ત્રણેયને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. આરોપીઓના મોબાઇલ ફોન જપ્ત કરીને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

ડેટા પ્રોટેક્શન કાયદા અંગે ચર્ચા તેજ

સિનિયર એડવોકેટ ઉર્વશીબેન ત્રિવેદી મુજબ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન (DPDP) એક્ટ 2023 હેઠળ ડેટા ફિડ્યુસીયરી દ્વારા સુરક્ષા ન રાખવામાં આવે તો ભારે દંડ થઈ શકે છે. વ્યક્તિગત ડેટા લીક માટે 250 કરોડ સુધીનો દંડ અને નિયમોના ઉલ્લંઘન માટે 50 કરોડ સુધીનો દંડ લાગુ થઈ શકે છે.

હિન્દુ સંગઠનોની કડક કાર્યવાહી માટે માંગ

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે ઘટનાની નિંદા કરી છે અને કલેક્ટર તેમજ DSPને આવેદનપત્ર આપી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”

ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ

પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ

મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત

અમદાવાદમાં ગેરકાયદે કતલખાનાં પર તંત્રની મોટી કાર્યવાહી : દાણીલીમડામાં બુલડોઝર ફરી વળ્યું, અસામાજિક તત્ત્વોમાં ફફડાટ

TAGGED: @hindu, crime news, Cyber Safety, Data Protection Act, data protection law India., Digital data protection, DPDP, DPDP Act 2023, DPDP Act 2023 India, DPDP એક્ટ 2023, fake identity crime Gujarat, Gujarat Crime News, Gujarat news, Himmatnagar, Himmatnagar crime news, Himmatnagar minor case, india news, jewellery showroom employee arrest, Manish Gadhvi, minor blackmail case Gujarat, Minor Case, Mohammad Sohail Salim Mohammad Makrani, Muhammad Shakir Sardar Muhammad Sheikh, personal data misuse India, Personal Data Security, Senior Advocate Urvashiben Trivedi, ખોટી ઓળખ કેસ ગુજરાત, જ્વેલર્સ ડેટા લીક, ડિજિટલ ડેટા પ્રોટેક્શન, ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન, ડેટા પ્રોટેક્શન કાયદો ભારત, મનીષ ગઢવી, મહંમદ શાકીર સરદાર મોહમ્મદ શેખ, મોહમદ સોહેલ સલીમ મોહમદ મકરાણી, સગીરાને બ્લેકમેલ કેસ., સિનિયર એડવોકેટ ઉર્વશીબેન ત્રિવેદી, હિન્દુ નામ ધારણ, હિંમતનગર, હિંમતનગર ક્રાઈમ સમાચાર, હિંમતનગર લવજેહાદ કેસ, હિંમતનગર વિસ્તાર, હિંમતનગર શહેર, હિંમતનગર સગીરા કેસ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 10, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article નરવણેના પુસ્તક પર થયેલા હોબાળા વચ્ચે પેંગ્વિન પબ્લિકેશન્સે સ્પષ્ટતા કરી, ‘કોઈ નકલો છાપવામાં આવી નથી’
Next Article SIRની પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની અડચણ સહન કરાશે નહીં : સુપ્રીમ કોર્ટ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”
Gujarat મે 22, 2026
ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ
Gujarat મે 22, 2026
પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ
Gujarat મે 22, 2026
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત
Gujarat મે 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?