કઠલાલ તાલુકાની તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 24 સીટોમાંથી ભાજપની 17 સીટ અને કોંગ્રેસની 3 સીટ અને અપક્ષની 4 સીટ વિજેતા બની.
ભાજપના ઉમેદવારો જંગી બહુમતીથી તેમની જીત થઈ છે. અને તમામ જે ભાજપના કાર્યકર્તાઓ છે તેમની ખૂબ મહેનત એ આ ચૂંટણીમાં રંગ લાવી અને ખૂબ સારું પરિણામ મેળવી અને જીત હાસલ કરી.