Skip to content
મંગળવાર, ઓક્ટોબર 20, 2026

Gir Somnath

53 stories Updated ઓગસ્ટ 31, 2026

સાંતલપુરના કલ્યાણપુરા ખાતે ₹૧૧૦ કરોડથી વધુના વિકાસ કાર્યોનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આજે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ખાતે કુલ ₹૧૧૦.૨૮ કરોડના વિકાસપ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા ઇ-લોકાર્પણ યોજાયું હતું. વિવિધ વિભાગોના ૧૦૦થી વધુ કામોને અમલમાં મુકતા વિકાસના નવા અધ્યાયની શરૂઆત થઈ છે. સમારંભ દરમિયાન માર્ગ અને મકાન વિભાગ,…

· 2 min read

વડોદરા બાદ હવે વેરાવળમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી, જજને ઇમેલ મળતાં કોર્ટ પરિસર ખાલી કરાયું

ગુજરાતના વિવિધ શહેરોમાં મળતી બોમ્બ ધમકીઓથી રાજ્યમાં ભયનો માહોલ વકી રહ્યો છે. અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મહાનગરોમાં અગાઉથી આવી ધમકીઓ મળતી રહી છે અને હવે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં સ્થિત કોર્ટને પણ  7 જુલાઈ 2025ના રોજ બોમ્બથી ઉડાવી દેવાની…

· 3 min read

આપ નેતા પ્રવિણ રામના નેતૃત્વમાં બોરવાવ તાલુકા પંચાયતની ચૂંટણીમા આમ આદમી પાર્ટીની એન્ટ્રી

સમગ્ર ગુજરાતમાં પેટા ચૂંટણીઓ અને નગરપાલિકાના પરિણામો આવી ગયા છે ત્યારે તાલાલા તાલુકામાં તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં જીત મળતા મોટો અપસેટ સર્જાયો છે, 2 તાલુકા પંચાયતની ચૂંટણીમાં બોરવાવ સીટ 237 મતની લીડથી આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે, બોરવાવ સીટ…

· 3 min read

કોડીનાર નગર પાલિકા માં ભાજપ ની ભવ્ય જીત કોડીનાર નગરપાલિકા માં તમામ 28 બેઠકો ઉપર ભાજપ નો ભગવો લહેરાયો

કોડીનાર નગર પાલિકા માં ભાજપે ભવ્ય જીત મેળવી છે તમામ 28 બેઠકો ઉપર ભાજપ નો ભગવો લહેરાતા છેલ્લા 30 વર્ષથી કોડીનાર નગરપાલિકા માં ભારતીય જનતા પાર્ટીનું શાસન અને પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી જૂથ નો દબદબો યથાવત રહ્યો.ચૂંટણી પૂર્વે જ 4…

· 2 min read

કોડિનાર : નગરપાલિકા ચૂંટણી મતદાન પહેલા કોંગ્રેસમાં ભડકો

ગીરસોમનાથ જીલ્લાના કોડિનાર નગરપાલિકા ચૂંટણીમાં 7 વોર્ડની 28 બેઠકો માટે આગામી 16 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. જેમાં ભાજપની ચાર બેઠકો બિનહરીફ થઈ છે. પાલિકામાં કુલ 43 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. જેમાં ભાજપના 24, કોંગ્રેસના 18 અને આમ આદમી પાર્ટીનો…

· 1 min read

વિશ્ર્વ સુપ્રસીધ્ધ સોમનાથ મંદીરના સાનિધ્યમા શિવકથાનો આજથી પ્રારંભ

નાસીકના ઢોલ સાથે પૂ.ગીરીબાપુનુ ભવ્ય સ્વાગત કરાયુ .. હજજારોની જનમેદની કથામંડપમા ઉમટી પડી .. વિશ્ર્વ સુપ્રસીધ્ધ સોમનાથ મંદીરના પંટાગણમા આજથી સુપ્રસીધ્ધ કથાકાર પૂ.ગીરીબાપુની શિવકથાનો પ્રારંભ થયો છે પ્રથમ દિવસે જ હજજારોની જનમેદની ઉમટી પડી હતી . બાર જ્યોતિર્લિંગ મા પ્રથમ…

· 1 min read

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ માં આવનારા દેશ-વિદેશના યાત્રિકો ને અકસ્માત ન થાય તે માટે જિલ્લા કલેકટરે પ્રશંશનીય કાર્યવાહી કરી..

ફોર ટ્રેક રોડ પર વગ ધરાવતા મોટા વેપારી ઉદ્યોગપતિઓ એ નેશનલ હાઈવે ના ફોર ટ્રેકના ડિવાઇડરો ને તોડવામાં માસ્ટરી હાંસલ કરી હતી. પરંતુ એક અકસ્માતે..ત્રણ લોકો એ જીવ ગૂમાવતા.. કલેકટરના આદેશ બાદ ઘોર નિદ્રામાં પોઢેલું સરકારી તંત્ર સફાળૂ જાગ્યું.. અને…

· 3 min read

ગીર સોમનાથ જિલ્લા કક્ષા ખેલ મહાકુંભ 3.0 2025 ની અંડર – ૧૪, અંડર -૧૩ તેમજ ઓપન એજ ગ્રૂપ જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધા તારીખ ૦૧/૦૨/૨૦૨૫ ની સરખડી મુકામે યોજાય હતી

જેમાં જિલ્લાભરમાંથી જુદી જુદી શાળાની બહેનોનીની ૧૪ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં સોમનાથ DLSS તેમજ નોન DLSS સોમનાથ એકેડેમીમાં અભ્યાસ કરતાં ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો. જેમા સોમનાથ એકેડેમીની અંડર-૧૪, અંડર - ૧૩ ની બંને ટીમોએ ગોલ્ડ મેડલ અને ઓપન…

· 1 min read

તાલાલાના પીખોર ગામની હાઇસ્કુલમાંથી રક્તપિત્ત સ્પર્શ લેપ્રસી અવરનેશ અભિયાનનો પ્રારંભ કરાયો

ગીર સોમનાથ રક્તપિત્ત નાબૂદી માટે ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય વિભાગ ખડેપગે કામગીરી કરી રહ્યું છે. જિલ્લામાં રક્તપિત્ત નાબૂદી માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરના માર્ગદર્શન હેઠળ જિલ્લાની વિવિધ ૯૩ શાળાઓમાં રક્તપિત્ત સ્પર્શ લેપ્રસી અવરનેશ અભિયાન…

· 1 min read

શ્રદ્ધાળુઓ પર પુષ્પ વર્ષા, ભક્તો માટે હેલિકોપ્ટર રાઈડની સુવિધા, મહાકુંભમાં કરવામાં આવી ખાસ તૈયારીઓ

પ્રયાગરાજમાં મહાકુંભના પ્રારંભ સાથે આ ઐતિહાસિક ધાર્મિક મેળો વિશ્વના સૌથી મોટા ધાર્મિક સમારંભ તરીકે ફરી ઉભરાયો છે. ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતીના પવિત્ર સંગમ પર શ્રદ્ધાળુઓ તેમના પાપોનું પ્રક્ષાળન કરવા અને આધ્યાત્મિક શાંતિ માટે આવી રહ્યા છે. મહાકુંભ 2025ની ખાસિયતો:…

· 3 min read