Skip to content
મંગળવાર, ઓક્ટોબર 20, 2026 Ahmedabad 27°C

Gir Somnath

53 stories Updated ઓગસ્ટ 31, 2026

તાલાલામાં એક જ દિવસે બે વખત ભૂકંપના આંચકા, વહેલી સવારે અને બપોરે ધરતી ધ્રુજી

ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભૂકંપી પ્રવૃત્તિમાં વધારો જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં ડિસેમ્બર મહિનામાં ચાર જેટલા વખત ધરતીકંપના આંચકા નોંધાયા હોવાની માહિતી મળી છે. આજે સવારે 6.07 વાગ્યે તાલાલામાં 3.2 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેનું…

· 2 min read

ખેડા હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો

ખેડા હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન ખેડા પોલીસે વિવિધ ડ્રીલ નું પ્રદર્શન કર્યું, જેમાં આતંકવાદીઓ દ્વારા બસ હાઇજેક કરવાની મોક ડ્રિલ મુખ્ય આકર્ષણ રહી હતી. પોલીસે યાત્રીઓને કોઈ જાનહાની વિના સફળતાપૂર્વક બચાવ્યા હતા. આઇજી વિધીબેન ચૌધરીએ…

· 2 min read

સોમનાથમાં J&K ઉપરાજ્યપાલ મનોજ સિંહાનો પ્રવાસ, દાદાના દર્શનથી ધન્યતા અનુભવી

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા બે દિવસની ધાર્મિક અને સાંસ્કૃતિક મુલાકાતે ગીર સોમનાથ જિલ્લામાં પહોંચ્યા હતા. તેમની મુલાકાતનો મુખ્ય હેતુ દ્વાદશ જ્યોતિર્લિંગોમાં પ્રથમ ગણાતા અને અતિ પ્રાચીન એવા સોમનાથ મહાદેવના દર્શન કરવાનો હતો. ઢોલ-શરણાઈના પરંપરાગત સ્વાગત વચ્ચે તેમણે મંદિર પરિસરમાં પ્રવેશ…

· 2 min read

જૂનાગઢ-ગીર સોમનાથમાં પાંચ કાશ્મીરીઓની પૂછપરછ, મદરેસા માટે ફાળો ઉઘરાવવાનો દાવો

જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પોલીસે પાંચ કાશ્મીરી શખ્સોને અટકાવી પૂછપરછ શરૂ કરી છે. ગીર સોમનાથના ઉના તાલુકાના નવાબંદર પોલીસ મથકે ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને મસ્જિદમાં રોકાયા હોવાની માહિતીના આધારે કસ્ટડીમાં લઈને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ…

· 1 min read

સોમનાથમાં ગેરકાયદે દરગાહના ડિમોલિશન દરમિયાન પોલીસ પર પથ્થરમારો, બે પોલીસકર્મી ઘાયલ

ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણમાં તંત્ર દ્વારા હાથ ધરાયેલી મેગા ડિમોલિશન ડ્રાઇવ દરમિયાન તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી, જ્યારે સરકારી જમીન પર બનેલી ગેરકાયદે દરગાહ હટાવવાની કાર્યવાહી દરમિયાન ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં બે પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા છે…

· 3 min read

ઉનામાં શરમજનક ઘટના, 50 વર્ષની આધેડ મહિલા પર 3 નરાધમો સામૂહિક દુષ્કર્મ આચરી ફરાર

ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક આવેલા કોસ્ટલ દરિયાકાંઠાના એક ગામમાં એક ભયંકર અને અમાનવીય ઘટનાની જાણ મળી છે, જે સમગ્ર પંથકમાં હાહાકાર મચાવી દીધી છે. પ્રાથમિક માહિતી અનુસાર, 50 વર્ષીય એક આધેડ મહિલાને ત્રણથી વધુ નરાધમોએ લક્ષ્ય બનાવીને તેની સાથે…

· 2 min read

વેરાવળમાં સતીમાં યુવા ગ્રુપે 3500 ગોલ્ડન ચોકલેટથી મૂર્તી બનાવી, છેલ્લા 12 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના

વેરાવળની ભાવના સોસાયટી ખાતે સતીમા યુવા ગ્રુપ દ્વારા દર વર્ષે અનોખા ગણપતિની સ્થાપના કરવામાં આવે છે અને આ પરંપરા છેલ્લા 12 વર્ષથી વધુ સમયથી અવિરત ચાલુ છે. ખાસ વાત એ છે કે, આ યુવાનો આજના સમયમાં જોવા મળતા પીઓપી (પ્લાસ્ટર…

· 2 min read

સોમનાથ યાત્રાધામથી લાંબા અંતરની ટ્રેનો શરૂ કરવા સાંસદ રાજેશ ચુડાસમાએ રેલ્વેમંત્રીને કરી રજૂઆત

સોરઠના સાંસદ રાજેશ ચુડાસમાએ સોમનાથ યાત્રાધામથી લાંબા અંતરની ટ્રેનો શરૂ કરવા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સમક્ષ ઉચિત રજૂઆત કરી છે, જેનાથી સોમનાથ અને આસપાસના પર્યટન અને તિર્થસ્થળોને વધુ બળ મળી શકે છે. નવી દિલ્હી ખાતે રેલવે મંત્રીને રૂબરૂ મળીને સાંસદે…

· 2 min read

શ્રાવણના પહેલા સોમવારે સોમનાથ મંદિર પરિસરમાં નીકળી પાલખીયાત્રા, માનવ મહેરામણ ઉમટ્યું

આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાને પગલે સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોની ભીડ ઘોડાપૂરની જેમ ઉમટી પડી હતી. વહેલી સવારે 4 વાગ્યે મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા, જેના પછીથી ભક્તજનો “હર હર મહાદેવ” અને “જય સોમનાથ”ના નાદ સાથે…

· 3 min read

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને ભક્તો ઉમટ્યાં

આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ દિવસ છે, જેના તહેવારસમાં સમગ્ર દેશમાં ભક્તિમય માહોલ છવાયો છે. ખાસ કરીને પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે પૂજાતા સોમનાથ મહાદેવના દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ ભક્તિભાવથી સોમનાથ ધામે ઉમટ્યા છે. સોમનાથ મંદિર પરિસરમાં "હર હર મહાદેવ" અને "જય…

· 2 min read