Skip to content
મંગળવાર, ઓક્ટોબર 20, 2026

Kutch

48 stories Updated ઓક્ટોબર 19, 2026

આદિપુર GIDCમાં બુલડોઝર એક્શન, 120 જેટલા ગેરકાયદે દબાણો પર કાર્યવાહી

આદિપુર ખાતે આજે વહેલી સવારથી જ તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના વ્યસ્ત આદિપુર GIDC વિસ્તારમાં લાંબા સમયથી ઉભા થયેલા ગેરકાયદે કેબિનો, કાચા-પાકા બાંધકામો અને રસ્તા પરના ઓટલાઓને દૂર કરવા માટે મનપા દ્વારા મેગા…

· 2 min read

નખત્રાણાની મિશનરી શાળામાં મુસ્લિમ શિક્ષિકા દ્વારા હનુમાન ચાલીસાનું અપમાન, વિરોધ બાદ સસ્પેન્ડ

કચ્છના નખત્રાણાની અર્ચના સેન્ટ ઝેવિયર્સ શાળામાં એક ગંભીર ધાર્મિક વિવાદ સામે આવ્યો છે, જે બાળકની સલામતી અને ધાર્મિક ભાવનાઓ સાથે સંકળાયેલી ઘટના છે. 11 ફેબ્રુઆરીના રોજ છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની પોતાના સાથે રાખેલી હનુમાન ચાલીસાની પુસ્તિકા લઈ બેઠી…

· 3 min read

ગુજરાતને મળી 5મી રામસર સાઇટ, કચ્છનું ‘છારી-ઢંઢ’ હવે આંતરરાષ્ટ્રીય નકશા પર

ગુજરાતે પક્ષી અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે એક નવી મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. એશિયાના સૌથી મોટા ઘાસના મેદાન ગણાતા બન્ની વિસ્તારમાં આવેલું ‘છારી-ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ’ હવે સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી ‘રામસર સાઇટ’ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્યમાં…

· 3 min read

કચ્છના આદિપુરમાં ગેરકાયદેસર મસ્જિદ પર ફરી વળ્યું બુલડોઝર

કચ્છના આદિપુર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો અને બાંધકામો સામે વહીવટીતંત્રએ કડક પગલાં લેતા એક મોટી ઝુંબેશ ચલાવી છે. આ દરમિયાન આદિપુરના ઘોડા કેમ્પ વિસ્તારમાં ગેરકાયદેસર બનાવવામાં આવેલી ‘જુમ્મા મસ્જિદ’ પર બુલડોઝર ચલાવીને તેને તોડી પાડવામાં આવ્યું છે. આ ઓપરેશન ગાંધીધામ મ્યુનિસિપલ…

· 2 min read

ભુજમાં 14 વર્ષની હિંદુ સગીરા પર બળાત્કાર, વીડિયો વાયરલ કરી 5 મહિના સુધી શોષણ કર્યું

કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના એક ગામમાં માનવતાને શર્મસાર કરતી અત્યંત ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ધોરણ 9માં અભ્યાસ કરતી 14 વર્ષની હિંદુ સગીરાનું પાંચ મહિનાથી વધુ સમય સુધી શારીરિક અને માનસિક શોષણ કરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો…

· 3 min read

કચ્છના રાપરના રણમાં લાખોની સંખ્યામાં ફલેમિંગો પક્ષીનું આગમન

ખડીરના અમરાપરથી શિરાંનીવાંઢ રાપર તરફ જતા માર્ગ પર છેલ્લાં કેટલીક સાલોથી સુરખાબ (ફ્લેમિંગો) પક્ષીઓનો વિશાળ જમાવડો જોવા મળે છે, જેના કારણે આ વિસ્તાર પક્ષીપ્રેમીઓ અને પ્રવાસીઓ માટે અનોખું આકર્ષણ બની ગયો છે. રણ વિસ્તારમાં કુદરતી રીતે બનતી ખારીઓ ભૂમિ અને…

· 2 min read

ભુજમાં હિંદુ પત્નીને જીવતી સળગાવવાનો પ્રયાસ કરવા બદલ અલ્ફાઝ વિરુદ્ધ FIR

કચ્છ જિલ્લાના ભુજમાં પોલીસ વિભાગની અંદરથી જ એક ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે, જેમાં પોલીસ લાઈનના 36 ક્વાર્ટર્સમાં રહેતા કોન્સ્ટેબલ અલ્ફાઝ ઈકબાલ પંજાએ પોતાની હિંદુ પત્ની અને સાસુ પર પેટ્રોલ છાંટી તેમને જીવતા સળગાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ…

· 3 min read

કચ્છમાં ગુનેગાર પર સરકારનો કડક એક્શન, ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ચાલુ

કચ્છના અંજાર તાલુકામાં પ્રશાસને ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપી મહેશ ઉર્ફે ડાબલો મોતીભાઈ કોળી સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. અંજારના વિજયનગર કોળી વાસ વિસ્તારમાં વર્ષોથી મામલતદાર હસ્તકની સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરી આરોપીએ મકાન ઊભું કર્યું હતું. સરકારી જમીન…

· 2 min read

ગાંધીધામના કિડાણામાં ગેરકાયદેસર દબાણ પર તંત્રનું બુલડોઝર, વીરા સુલેમાન નિગામ સામે કાર્યવાહી

ગાંધીધામ તાલુકાના કિડાણા ગામમાં તંત્રે ગેરકાયદેસર કબજાઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી દરમિયાન આરોપી વીરા સુલેમાન નિગામ દ્વારા જાહેર હિતના પ્લોટ પર કરાયેલ ગેરકાયદેસર દબાણને દૂર કરવા બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, આરોપી વીરા સુલેમાન…

· 2 min read

અમદાવાદ-કચ્છમાં ‘આઈ લવ મુહમ્મદ’ પોસ્ટર વિવાદ, અંજારમાં તણાવ

દેશભરમાં ‘આઈ લવ મુહમ્મદ’ના નામે સામાજિક વાતાવરણ ડગમગાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે, જેના કારણે ગુજરાત પણ અશાંતિની ઝપેટમાં આવ્યું છે. પહેલાથી જ દહેગામ, અમદાવાદ અને ગોધરા જેવા વિસ્તારોમાં આવા પોસ્ટરોના કારણે તણાવ સર્જાયો હતો, હવે કચ્છના અંજારમાં પણ સમાન ઘટના…

· 3 min read