Skip to content
મંગળવાર, ઓક્ટોબર 20, 2026 Ahmedabad 27°C

Kutch

48 stories Updated ઓક્ટોબર 19, 2026

કચ્છનું ધોરડો ગામ સોલાર વિલેજ જાહેર, PM મોદીએ ઇ-લોકાર્પણ કર્યું

જિલ્લાના ધોરડો ગામને પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ 100 ટકા સોલાર વિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું ઈ-લોકાર્પણ સીધી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગરથી કર્યું, જે સમગ્ર રાજ્યમાં સોલાર ઊર્જા ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. ધોરડો…

· 2 min read

મુંદરામાંથી 82 લાખનો વિદેશી દારૂ LCBએ ઝડપ્યો, 7584 બોટલ અને 5640 બીયર ટીન કરી જપ્ત

કચ્છના માંડવી તાલુકાના કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ વજુભા જાડેજા અને તેના સાથીદારોના ગેરકાયદે શરાબના ધંધાનો ખુલાસો વારંવાર થતાં છતાં આરોપી હજી સુધી પોલીસની પકડથી દૂર છે. તાજેતરમાં જ કોડાય પોલીસે 40.78 લાખનો દારૂ ઝડપી પાડ્યા બાદ એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ)ને વધુ…

· 3 min read

દેવનાથબાપુની માગ સરકારે સ્વીકારી, ગાયને રાજ્યમાતાનો દરજ્જો અપાવવા 9 દિવસથી ઉપવાસ પર હતા

છેલ્લા નવ દિવસથી કચ્છના ભુજ ખાતે કલેક્ટર કચેરી બહાર યોગી દેવનાથબાપુ ગાયને રાજ્યમાતા જાહેર કરવાની માગ સાથે અનશન ઉપવાસ પર બેઠા હતા. ગૌમાતાને રાજ્યના સન્માન અને સંસ્કૃતિનું પ્રતિક માનવામાં આવે છે અને તે જ ભાવનાને ધ્યાને રાખીને આ માંગણી સતત…

· 2 min read

ખેતીને મજૂરી નહી પણ વ્યવસાયમાં પરિવર્તિત કરવાંમાં આવે તે અનિવાર્ય

કચ્છ કુકમામાં કચ્છ જિલ્લા સમાહર્તા આનંદ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સંમેલન કાર્યક્રમમાં કચ્છ સહિત ભાવનગર, અમરેલી અને રાજકોટ જિલ્લાના ખેડૂત ઉત્પાદક સંગઠનો જોડાયાં હતા. અહીંયા ખેતીને મજૂરી નહી પણ વ્યવસાયમાં પરિવર્તિત કરવાંમાં આવે તે અનિવાર્ય હોવાનું જણાવાયુ. વી.આર.ટી.આઈ. સંસ્થા અને…

· 2 min read

કચ્છની લખપત સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોર કિશોર ઝડપાયો, બોટમાંથી માછીમારીની સામગ્રી મળી

ગુજરાતના કચ્છ જિલ્લાના લખપત તાલુકાના દરિયાઇ સરહદી વિસ્તારમાં એક ગંભીર સુરક્ષા ઘટના સામે આવી છે, જેમાં ભારતીય જળસીમામાં ઘૂસેલા પાકિસ્તાની કિશોરને બીએસએફ (બોર્ડર સિક્યુરિટી ફોર્સ)ની 176મી બટાલિયન દ્વારા બોટ સહિત ઝડપવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, સાંજના સમયે બીએસએફની પેટ્રોલિંગ…

· 2 min read

કંડલા પોર્ટમાં કેમિકલ જહાજમાં બ્લાસ્ટ, તમામ ક્રુ મેમ્બર્સ સુરક્ષિત

કચ્છ જિલ્લામાંથી એક ગંભીર અને ચિંતાજનક ઘટના સામે આવી છે, જેમાં દિન દયાલ પોર્ટ ટ્રસ્ટ (કંડલા પોર્ટ) ના ઓઈલ જેટી નં-2 પરથી રવાના થયેલા એક કેમિકલ જહાજમાં બ્લાસ્ટ થવાની માહિતી મળી રહી છે. આ જહાજ પોતાનું કેમિકલ લોડ ખાલી કરીને…

· 2 min read

જિયાદે રર હિન્દુ અને ૬ ક્રિશ્ચિયન યુવતીઓને ફસાવવા પ્રયત્નો કર્યા હતા

કચ્છ પોલીસે આરોપીના રિમાન્ડ દરમિયાન ચોંકાવનારી વિગતોનો પર્દાફાશ કર્યો. કચ્છના માંડવી તાલુકાની હિન્દુ કિશોરીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ દુષ્કર્મ ગુજારી, નિકાહ કરવા માટે ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ બનવા દબાણ કરવા સાથે ધમકી આપનાર પુણેના શખસ જિયાદ ઉર્ફે સમીર લતીફ શેખની કચ્છ…

· 2 min read

નડિયાદના ચકલાસી ગામના ખેડૂતે પ્રાકૃતિક ખેતીથી કર્યુ રીંગણ અને ભીંડાનું વાવેતર કર્યુ

પ્રાકૃતિક ખેતીના લાભ વિશે આજે નાના-મોટા તમામ ખેડુતો જાગૃત થયા છે. ખેડા જિલ્લાના 45 વર્ષીય ખેડૂત શ્રી પ્રશાંતભાઈ પટેલ પરાંપરાગત ખેતીની સાથે સાથે છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. નડિયાદ તાલુકાના ચકલાસી ગામના ખેડૂત શ્રી પ્રશાંતભાઈ 45 વિધા…

· 1 min read