માધાપર કચ્છમાં મોરારિબાપુનાં વ્યાસાસને આગામી શનિવારથી રામકથા લાભ મળનાર છે. ચૈત્ર નવરાત્રી અને રામનવમીના સંયોગ સાથે આ આયોજન થયેલું છે.
ચૈત્ર માસ નવરાત્રી અને રામનવમીના પવિત્ર અવસર સંયોગ સાથે કચ્છની ધરતી પર આગામી શનિવારથી મોરારિબાપુના વ્યાસાસને રામકથા આયોજન થયેલું છે, જેનો ક્થા પ્રેમીઓને લાભ મળનાર છે.
માધાપર કચ્છમાં શનિવાર તા.૨૧ બપોર બાદ રામકથા પ્રારંભ થશે. રવિવાર તા.૨૨થી રવિવાર તા.૨૯ દરમિયાન સવારથી બપોર સુધી ક્થા શ્રવણ લાભ મળશે. કચ્છ સહિત ગુજરાત અને દેશ સાથે વિદેશથી પણ ભાવિક શ્રોતાઓ કથા લાભ લેનાર છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel