Skip to content
મંગળવાર, ઓક્ટોબર 20, 2026 Ahmedabad 27°C

Navsari

76 stories Updated સપ્ટેમ્બર 8, 2026

નવસારી હિંદુ કાર્યકર્તા હુમલા કેસમાં સાધુ-સંતોનો આક્રમક રુખ, DySP સામે કાર્યવાહીનો અલ્ટીમેટમ

નવસારીમાં નવરાત્રીના પર્વ દરમિયાન ગરબા કાર્યક્રમની બહાર બનેલી ઘટનાએ હવે રાજ્યભરમાં ઉગ્ર રાજકીય અને ધાર્મિક ચર્ચાનો વિષય બનાવી દીધો છે. આ ઘટનામાં DySP સંજય રાયે હિંદુ સંગઠનના પદાધિકારીઓ સાથે કરેલા દુર્વ્યવહાર — જેમાં તેમને જાહેરમાં માર મારવો, કપાળ પરથી તિલક…

· 4 min read

નવરાત્રી વિવાદ વકર્યો : DYSP સંજય રાય સામે કડક કાર્યવાહીની માંગ સાથે સંતો – મહંતોએ SPને ઉદ્દેશી આપ્યું આવેદનપત્ર

હિન્દુ રક્ષા સમિતિ, નવસારી દ્વારા આજ રોજ કાલિયાવાડી ખાતે શ્રી અનાવિલ વાડીમાં સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંત સંમેલનમાં દક્ષિણ ગુજરાતના વિવિધ સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા. સંતોએ નવરાત્રી દરમ્યાન હિન્દુ સંગઠનના કાર્યકરોના મસ્તક પરથી તિલક સાફ કરવાની ઘટનાની…

· 2 min read

નવસારી : નવરાત્રિ દરમિયાન DySP એસ. કે રાય પર હિંદુ સમાજનો આક્રોશ, કાર્યકર્તાઓને માર માર્યો, બેફામ ગાળો ભાંડી મામલે કાર્યવાહીની માંગ

નવસારી શહેરમાં નવરાત્રિના ગરબા દરમિયાન હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ પર બેફામ મારપીટ અને ગાળો ભાંડી કરવામાં આવી, જે મામલે સ્થાનિક હિંદુ સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. સમગ્ર ઘટના જમાલપોર રોડ પર બનેલી, જ્યાં ‘સાંઈ ગરબા’ કાર્યક્રમ ચાલી રહ્યો હતો. હિંદુ સંગઠનો…

· 3 min read

નવસારીમાં રવિવારે યોજાયો શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ

નવસારીમાં રવિવારે શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ યોજાયો હતો. એક તરફ જ્યાં ભક્તો જન્માષ્ટમી પર્વને લઈને દહીંહાંડી ફોડી ઉજવણી કરી રહ્યાં હતા, તો બીજી તરફ શહેરમાં મોડી રાત સુધી વિવિધ મંડળો દ્વારા ગણેશ આગમન કરવામાં આવ્યું હતું. તો બીજે દિવસે શ્રાવણનો અંતિમ…

· 2 min read

નવસારીમાં 50 મીટર લાંબા તિરંગા સાથે દેશભક્તિની ઉર્જાથી ભરપૂર ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ

આ વર્ષે “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા” થીમ હેઠળ સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને નવસારી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ યોજાયેલ ભવ્ય તિરંગા યાત્રામાં જળ શકિત મંત્રી સી. આર.…

· 2 min read

ગુજરાતના 12 જિલ્લામાં લમ્પી વાઈરસના 462 કેસ, 23 લાખથી વધુ પશુઓનું રસીકરણ કરાયું

પશુઓમાં લમ્પી વાઈરસના લક્ષણો જણાય તો 1962 નંબર પર કોલ કરવો પશુપાલન વિભાગ દ્વારા સારવાર હેઠળના અસરગ્રસ્ત ગૌ વંશનું નિયમિત ફોલોઅપ લેવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, અમરેલી, બોટાદ, કચ્છ, સુરત, નવસારી, તાપી અને…

· 2 min read

બીલીમોરા તીસરી ગલી ગેંગના 6 બદમાશોની ગુજસીટોક હેઠળ ધરપકડ

નવસારીના બીલીમોરા શહેરમાં તીસરી ગલી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ભૂતકાળમાં આ વિસ્તારમાં મારામારી અને ખૂનીખેલ પણ ખેલાઈ ચૂક્યા છે. આતંકનો પર્યાય બની ચૂકેલી આ 'તીસરી ગલી ગેંગ'ના 6 બદમાશોની બીલીમોરા પોલીસે GUJCTOC એક્ટ હેઠળ ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં અમીન…

· 1 min read

ગુજરાતના આદિવાસી યુવાને સિંગાપોરમાં ગોલ્ડ મેડલ જીતી ભારતનું નામ કર્યું રોશન

સિંગાપોરમાં યોજાયેલી વર્લ્ડ ઈન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાતના નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ગરીબ આદિવાસી પરિવારના દીકરા ચેતન ભઘરીયાએ ચમકદાર પ્રદર્શન કરીને સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે. ચેતને 800 મીટર દોડમાં ગોલ્ડ મેડલ, 200 મીટર દોડમાં સિલ્વર મેડલ અને 400 મીટર દોડમાં બ્રોન્ઝ…

· 2 min read

નવસારી રેલવે સ્ટેશન પર ટ્રેન અડફેટે બે યુવાનોના કરૂણ મોત, બંને બનાસકાંઠાના રહેવાસી

નવસારી રેલવે સ્ટેશન વિસ્તારમાં બે યુવાનોના ટ્રેનની અડફેટે આવી જતા બે યુવકોના મૃત્યુ નીપજ્યાં હતા. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના સેરા ગામમાં કલ્યાણ ભાઈ અને ઉત્તમ ઠોકર બંને રોજગારી અર્થે નવસારી ખાતે આવ્યા હતા. ટ્રેનમાંથી નીચે ઉતર્યા બાદ રેલવે લાઈન ક્રોસ કરતા…

· 2 min read

નવસારીમાં પૂરના પાણી ઓસરતા જ મનપાએ સફાઈ કામગીરી શરૂ કરી

નવસારીમાં ઉપરવાસમાં વરસેલા વરસાદને કારણે પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થતા શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. જેના કારણે શાંતાદેવી, ભેંસતખાડા, રિંગરોડ, મચ્છી માર્કેટ જેવા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પાણી ભરાવાને કારણે 100થી પણ વધુ ઘરોમાં પાણી ભરાયું હતું અને 550થી…

· 1 min read