ભાવનગરના મહારાજા દ્વારા લોકોનું સુખાકારી રહે તેના માટે હોસ્પિટલ અર્પણ કરી હતી પરંતુ આજ ના સમયે જિલ્લાની એક માત્ર મોટી સરકારી હોસ્પિટલમાં સાધનો ના અભાવે દર્દીઓ ને ખૂબ હાલાકી અનુભવી પડે છે .
શહેર કોંગ્રેસ દ્વારા પેહલા નોરતાથી લઈને દિવાળીના અંત સુધી ભાવનગર સિવિલ હોસ્પિટલમાં સવાર અને સાંજે બે કલાક બેસીને દર્દીઓને પડતી હાલાકી ને સાંભળી અને સમસ્યા નો ઉકેલ લાવશે .
શહેર કોંગ્રેસ અધ્યક્ષ હિતેશ વ્યાસે વધુ જણાવતાં કહ્યુ કે શહેરમાં દારૂ , ગાંજો , ડ્રગ્સ , નશાકારક સીરપ જેવી નશાની વસ્તુઓ ખુલ્લેઆમ મળી રહી છે ત્યારે હોસ્પિટલ ની અંદર અને આસપાસના વિસ્તારમાં પણ ડ્રગ્સ નું વેચાણ ખૂલે આમ થઈ થયુ છે તેના પર પણ અંકુશ લવાશે .
રિપોર્ટ સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)
બાઈટ : હિતેશ વ્યાસ , પ્રમુખ શહેર કોંગ્રેસ