આજે એક સામાન્ય માણસને બાંધકામ કરવું હોય તો ગ્રામ પંચાયતની પરમિશન વગર બાંધી શકતા નથી ત્યારે આ બિલ્ડર ઉપર કોનો હાથ છે જે આટલા મોટા કોમ્પ્લેક્સ નું બાંધકામ પરમિશન વગર કરી રહ્યા છે.
શું ગ્રામ પંચાયત આ ચાલી રહેલા બાંધકામને બંધ કરાવશે ???
આ બિલ્ડર વિરુદ્ધ ગ્રામ પંચાયત દ્વારા કોઈ પગલા ભરવામાં આવશે કે નહીં તે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું…
રિપોર્ટર :- વિકાસ શાહ (તાપી)