click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં તીર્થધામ બોચાસણ ખાતે દેવ દિવાળીના ઉત્સવની કરવામાં આવી ઉજવણી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં તીર્થધામ બોચાસણ ખાતે દેવ દિવાળીના ઉત્સવની કરવામાં આવી ઉજવણી
Gujarat

મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં તીર્થધામ બોચાસણ ખાતે દેવ દિવાળીના ઉત્સવની કરવામાં આવી ઉજવણી

આજે એટલે કે, સોમવારે BAPS ગાદીસ્થાન બોચાસણમાં મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં કાર્તિકી પૂનમ અને દેવ-દિવાળીનો ઉત્સવ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાયો હતો. દેવ-દિવાળી નિમિતે મંદિરમાં ભગવાન સમક્ષ વિવિધ વાનગીઓનો કલાત્મક અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

Last updated: 2023/11/27 at 5:20 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

આજે એટલે કે, સોમવારે BAPS ગાદીસ્થાન બોચાસણમાં મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં કાર્તિકી પૂનમ અને દેવ-દિવાળીનો ઉત્સવ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાયો હતો. દેવ-દિવાળી નિમિતે મંદિરમાં ભગવાન સમક્ષ વિવિધ વાનગીઓનો કલાત્મક અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

કાર્તિક પુર્ણિમાનું વિશેષ માહાત્મ્ય હોઈ અને સાથે જ પ્રતિ વર્ષ પ્રગટ સત્પુરુષના સાનિધ્યમાં બોચાસણ ખાતે આ સમૈયો ઉજવાતો હોઈ, સમગ્ર ચરોતર અને દૂરદૂરથી હરિભક્તો આ ઉત્સવનો લાભ લઈને દેવ દિવાળીએ ભગવાન અને ગુરુના દર્શન અને આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે.

શ્રી સ્વામિનારાયણ બાગ, બોચાસણ ખાતે આજના ઉત્સવની મુખ્ય સભા ‘બી.એ.પી.એસ. સંસ્થાના વિકાસના મૂળમાં સાધુતા’ એ કેન્દ્રિય વિચાર સાથે થઇ હતી. જેમાં વિદ્વાન સંતોએ વિષયને આનુષંગીક પ્રેરક વક્તવ્યો આપ્યા હતા.

બી.એ.પી.એસ સંસ્થા દ્વારા વિશ્વ સ્તરે સામાજિક સેવાઓ પૈકી આરોગ્ય ક્ષેત્રે નુતન આયામ અંતર્ગત સતત 20 વર્ષથી આરોગ્ય સેવામા કાર્યરત વડોદરાના અટલાદરા ખાતેની સંસ્થાની ‘શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ’માં કેથલેબ સુવિધા શરૂ કરવા અંગે જાહેરાત કરી હતી.

સભાના અંતમાં મહંત સ્વામી મહારાજે આશિર્વાદ આપતા જણાવ્યું હતું કે, ભગવાન કર્તા-હર્તા છે એમની મરજી વગર પાંદડું હલી શકે એમ નથી. એ વાત આપણે જીવમાં દ્રઢ કરવી. મહારાજ અને સ્વામીની નિષ્ઠા જીવનમાં દ્રઢ કરવી. આ ઉત્સવમાં 25,000 થી વધારે હરિભક્તોએ ઉપસ્થિત રહી લાભ પ્રાપ્ત કર્યો હતો.

You Might Also Like

મિશન Axiom-4: 11 જૂને નાસાથી અંતરીક્ષ માટે ઉડાન ભરશે શુભાંશુ શુક્લા, 4 રેકોર્ડ તૂટશે

અહીં ડુંગર પર બિરાજે છે મગરિયા ખોડીયાર માતાજી, પાંડવો સાથે જોડાયેલો છે ઈતિહાસ

ટીમ ઈન્ડિયાના 2 મેચના શેડ્યૂલમાં અચાનક ફેરફાર, BCCIએ કરી મોટી જાહેરાત

વાપીના છીરીમાં લેબર કોન્ટ્રાક્ટરના ફલેટમાંથી 14 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો

કપડવંજના ડોક્ટરે ૮ વર્ષના બાળકની પાંપણમાંથી ૨૮ જીવીત જૂ કાઢી

TAGGED: breakingnews, currentaffairs, Dev Diwali, Entertainment, localnews, localnewsgujarat, Mahant Swami Maharaj, oneindia, oneindiagujrat, oneindianews, oneindianewsahmedabad, oneindianewsgujarat, Politics, Tirth Dham Bochasan, topnewschannelinhindi, topnewschannelinindia

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 27, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article KCR ભાજપ સાથે ગઠબંધન કરવા માંગતા હતા: તેલંગાણાની રેલીમાં PM મોદીનું નિવેદન
Next Article ઋષભ શેટ્ટીની ફિલ્મ કાંતારા ચેપ્ટર-1નું ધમાકેદાર ટિઝર રિલીઝ, એક્ટરનો લુક જોઇને દંગ રહી ગયા ફેંન્સ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

મિશન Axiom-4: 11 જૂને નાસાથી અંતરીક્ષ માટે ઉડાન ભરશે શુભાંશુ શુક્લા, 4 રેકોર્ડ તૂટશે
Gujarat જૂન 10, 2025
અહીં ડુંગર પર બિરાજે છે મગરિયા ખોડીયાર માતાજી, પાંડવો સાથે જોડાયેલો છે ઈતિહાસ
Gujarat જૂન 10, 2025
ટીમ ઈન્ડિયાના 2 મેચના શેડ્યૂલમાં અચાનક ફેરફાર, BCCIએ કરી મોટી જાહેરાત
Gujarat જૂન 9, 2025
વાપીના છીરીમાં લેબર કોન્ટ્રાક્ટરના ફલેટમાંથી 14 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો
Gujarat જૂન 9, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?