Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 34°C

ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી નડિયાદને Best NPA Managment Award” એનાયત

ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી નડિયાદને Best NPA Managment Award”  એનાયત

FCBA ( Frontiers In Cooperative Banking Awards) દ્વારા ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી નડિયાદને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં બેંકના NPA માં નોંધપાત્ર ઘટાડો કરવા બદલ સમગ્ર દેશની જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની કેટેગરીમાં “Best NPA Managment Award” લખનૌ (ઉત્તરપ્રદેશ) ખાતે એનાયત કરવામાં આવ્યો.

આ એવોર્ડ બેંકના વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર તથા બેંકના સંચાલક મંડળ દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો. આ એવોર્ડ બદલ બેંકના ચેરમેન તેજસ પટેલ, વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર તથા સંચાલક મંડળ દ્વારા NPAની થયેલ વિશિષ્ટ કામગીરી બદલ બેંકના તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

 

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.