click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભારત સાથે દુશ્મની કરવી માલદીવને પડી ભારે, કર્મચારીઓને પગાર ચૂકવવાના નથી પૈસા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ભારત સાથે દુશ્મની કરવી માલદીવને પડી ભારે, કર્મચારીઓને પગાર ચૂકવવાના નથી પૈસા
Gujarat

ભારત સાથે દુશ્મની કરવી માલદીવને પડી ભારે, કર્મચારીઓને પગાર ચૂકવવાના નથી પૈસા

મોહમ્મદ મુઈઝુની નીતિઓએ માલદીવને ભારે આર્થિક સંકટમાં મૂક્યું છે. હાલમાં સરકાર પાસે કર્મચારીઓને પગાર આપવા માટે પૈસા નથી.

Last updated: 2024/09/27 at 1:08 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ભારત સાથે દુશ્મની કરીને ચીન સમર્થક મોહમ્મદ મુઈઝુએ પર્યટનનું સ્વર્ગ કહેવાતા માલદીવ દેશને બરબાદ કરી નાખ્યો છે. મુઈઝુ રાષ્ટ્રપતિ બન્યા બાદ માલદીવ તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. દેશની આર્થિક વ્યવસ્થા એટલી હદે પડી ભાંગી છે કે સરકારી કર્મચારીઓને પગાર આપવા માટે પૈસા નથી. મુઇઝુ સરકારે કર્મચારીઓને પગાર ચૂકવવા માટે બેંક ઓફ માલદીવ પાસેથી 800 મિલિયનની લોન લીધી છે.

Contents
ભારતે લોનની ચુકવણીનો સમયગાળો વધારી આપ્યોમાલદીવમાં આર્થિક સંકટ માટે કોણ જવાબદાર?

એક વિશ્વસનીય સ્ત્રોતને ટાંકીને અધાધુએ કહ્યું કે, નેશનલ બેંકે માલદીવના નાણા મંત્રાલયને  800 મિલિયન MVRની લોન જારી કરી છે. અધાધુએ એમ પણ કહ્યું કે સરકારે કર્મચારીઓના પગાર ચૂકવવા માટે આ લોન લીધી છે. આ દરમિયાન નિષ્ણાતોએ માલદીવની આર્થિક સ્થિતિ અંગે ચેતવણી આપી છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ભારતે 50 મિલિયન યુએસ ડોલરની લોનની ચુકવણીમાં એક વર્ષનો વધારો કર્યો છે.

ભારતે લોનની ચુકવણીનો સમયગાળો વધારી આપ્યો

માલદીવને ગયા મહિને જ 50 મિલિયન અમેરિકી ડોલરની લોન ચૂકવવાની હતી, પરંતુ આર્થિક સંકટને કારણે માલદીવના રાષ્ટ્રપતિ મો મુઈઝુએ ભારત સરકારને એક્સ્ટેંશન માટે વિનંતી કરી હતી. આ વર્ષે જૂનમાં, મુઇઝુ સરકારે નાણાકીય કટોકટી દૂર કરવા માટે ખર્ચમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, અમે રાજ્યના ખર્ચને ઘટાડવા માટે ઘણા પગલાં અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. આમાં રાજકીય હોદ્દા ઘટાડવા, ખર્ચ ઘટાડવા અને વિવિધ પ્રસંગોએ ઉજવણી ન કરવાનો નિર્ણય લેવાનો સમાવેશ થાય છે.

માલદીવમાં આર્થિક સંકટ માટે કોણ જવાબદાર?

બીજી તરફ નિષ્ણાતોનું કહેવું છે કે માલદીવમાં આર્થિક સંકટ પાછળનું કારણ સરકારી ખર્ચમાં વધારો છે. રાષ્ટ્રપતિ પદ સંભાળતાની સાથે જ મુહમ્મદ મુઈઝુએ તુર્કી પાસેથી 37 મિલિયન યુએસ ડોલરમાં ડ્રોન ખરીદ્યું. આ વર્ષની શરૂઆતમાં માલદીવે ભારતને 50 મિલિયન યુએસ ડોલરની લોન વ્યાજ સહિત ચૂકવી હતી, જો કે તે સમયે તેની ચૂકવણી કરવાની કોઈ જવાબદારી નહોતી. તમને જણાવી દઈએ કે,મુઈઝુના રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમના મંત્રીઓએ ભારત વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જે બાદ ભારતીયોએ માલદિવ જવાનું બંધ કરી દીધુ હતું.

You Might Also Like

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ

અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક

એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી

TAGGED: @india, employees, international news, latest gujarti news, Maldives, maldives news, Mohammed Muizu, no money, oneindia, oneindianewsgujarat, pay salaries, Salary to government employees, પગાર ચૂકવવા, મોહમ્મદ મુઈઝુ, સરકારે કર્મચારીઓ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 27, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ડાકોર મંદિરના પ્રસાદ વિવાદ બાબતે અમૂલનો ખુલાસો : ભેળસેળનો દાવો કરનાર સામે અમૂલની કાર્યવાહી
Next Article એમ કે શાહ લાટીવાળા ડી.એલ.એડ કોલેજ નો એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

માત્ર પર્યાવરણ દિવસનાં પ્રતીક નહીં સેંકડો વૃક્ષોનાં પ્રેરક બન્યાં મોરારિબાપુ
Bhavnagar Gujarat જૂન 6, 2025
અમેરિકન કોર્ટનો ટ્રમ્પને મોટો ઝટકો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ આવી શકશે; સરકારના નિર્ણય પર અસ્થાયી રોક
Gujarat જૂન 6, 2025
એલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી- સરકારે સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે આપ્યું લાઇસન્સ
Gujarat જૂન 6, 2025
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું
Gujarat જૂન 6, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?